________________
૩૧૦
વિષય જોકે ઇતિહાસની અને સંશાધનની દૃષ્ટિએ અતિ મહત્ત્વના છે, પણ સામાન્ય જિજ્ઞાસુને બહુ રસપ્રદ નથી એટલે જે જણાવવા જેવુ છે તેના છૂટા પારિાક્ જ પાડીશુ` કે જેથી વાચકને તેટલે ભાગ છોડી દઇને આગળ વધવુ હાય તા વિના ક્ષતિએ તેમ કરી શકશે.
હિંદની ઉત્તરમાં જેમ પર્વતની હારમાળા તેનુ રક્ષણ કરી રહી છે, તેમ પશ્ચિમ ભાગ પણ તેવી જ પર્વતની હારમાળાથી રક્ષાયલા પડ્યો છે. એમાં ફેર એટલા જ છે કે, ઉત્તરે આવેલ
હિમાલય પત અતિ વિસ્તારવત અને ઉચ્ચ તથા નિબિડ હોવાથી સામાન્ય રીતે અનુલધનીય છે જ્યારે પશ્ચિમ સરહદે આવેલા દક્ષિણ છેડેથી ગાતા હાલ અને સુલેમાન પહાડા તથા હિંદુકુશ પર્યંત એમ ત્રણે પ્રથમના હિમાલય કરતાં પ્રમાણમાં નાના, ઓછા પડથાળમાં પડેલા તથા કાંઈક આંતરા ઇંડીને આવેલ હાવાથી તે સર્વને વીંધીને પણ અવરજવર કરી શકાય છે. આવાગમન કરી શકાય તેવા માર્ગો તે પશ્ચિમ સરહદે અનેક છે, જેવાં કે મુલાપાસ, ખેાલનપાસ ( કવેટા જવાના માગે) સંગપાસ, ગુલનપાસ, કુરમપાસ, ખૈબરપાસ, ( પેશાવર પાસે ) ઇત્યાદિ ત્યાદિ; પણ ખૈબર અને ખેાલનપાસ એ વધારે ઉપયાગી છે. પ્રથમ દ્વારા અક્ગાનિસ્તાનને અને દ્વિતીય દ્વારા ખલુચિસ્તાનના વ્યવહાર સાચવી લેવાય છે. ખુરાનવાળાને હિંદમાં જો આવવુ" ઢાય તે અગાનિસ્તાનના રસ્તે થઇને ખરપાસ સરળ પડે છે; પણ શિસ્તાન કે ઈરાનના દરિયા કિનારાવાળાને જો આવવુ' હ્રાય તા ખુશ્કી રસ્તે બલુચિસ્તાનમાં થઇ ખેાલનપાસ સુગમ પડે છે અને તરી રસ્તે
કચે રસ્તે
હિંદમાં
આવ્યા ?
તેઓ કયે રસ્તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ અમ
આવું હાય તા છરાની અખાતનેા આશ્રમ લેવા પડે છે. આ ઉપરથી સમજાશે કે, ઇન્ડાપાથી અન્યને ખૈબરપાસના રસ્તા અનુકૂળ પડે છે; કેમકે તેમનેા અધિકાર અગાનિસ્તાનના ઉત્તર પ્રદેશમાં જામ્યા હતા; જ્યારે ઇન્ડાસિથિયન્સને, તેમનું વતન અફગાનિસ્તાનના દક્ષિણ પ્રદેશમાં અને તેમના અધિકારના મુલક ઇરાનની અગ્નિખૂણે તથા બલુચિસ્તાનમાં ાવાથી તેમને ખેાલનપાસ કે ઇરાની અખાત જ ક્ાવટ આવતા કહેવાય. એટલે જો ઇન્ડેાપાથી અન્યને હિંદમાં આવવુ હાય તેા પ્રથમ પંજાબમાં ઉતરવું પડે અને ઈન્ડસિથિયન્સને આવવું હોય તે। સિધમાં ઉતરવું પડે. આ એક નિયમ થયા. હવે આ એમાંની જો કોઇ પ્રજા હિંદ ઉપર ચડી આવે અને તેના રસ્તા આપણને બરાબર રીતે જણાઈ આવે તા ઉપર દોરેલ નિયમાનુસાર આપણે ખાત્રીપૂર્વક કહી શકીએ કે તે પ્રજા અમુક જ હાવી જોઇએ.
કે. હિં. ઈ. ના લેખક, રાજા મેઝીઝને શકપ્રજાને ( એટલે સિથિયન અથવા ઇન્ડાસિથિયન ) માનતા હેાવાથી તેમના હિંદમાંના ઉતાર, સિંધ તરફ્ પ્રથમ થને પછી પાખ તરફ્ ( સિંધુ નદીદ્વારા જળમાર્ગે ) આગળ વધ્યા હશે એમ તે ક૨ે છે. અને એટલું તો દેખીતુ' જ છે કે માઝીઝ તથા તેના અનુજો સત્તાધિકાર, અક્ગાનીસ્તાનના કાબુલ નદીવાળા પ્રદેશ, પ'જાબ અને પછીથી સૂરસેન મથુરાવાળા ભાગ એટલે કે ઉત્તર હિ'ના હતા. જેથી સીંધ દેશમાં પ્રથમ ઉતરેલા તેમને માનીએ તા ઉપરના મુલકા ઉપર તેમના અધિકાર કેમ જામી શકા તેની ધડ ઉતારવી પડે જ. આના રસ્તા કરવાં જતાં તેમને અનેક મુંઝવણુ આવી પડી છે તથા પેાતાની કલ્પનાને સત્ય ઠરાવવા કેટલીયે ભાંજગડ
www.umaragyanbhandar.com