________________
પરિરછેદ ]
કઈ પ્રજાને ?
૩૦૭
રાજસત્તાને આરંભકાળ મિથ્રેડેટસના રાજ- અમલમાં જ થયે ગણાય. મિથ્રેડેટસને સમય ઈ. સ. પૂ. ૧૨૩ થી ૮૮ લેખાય છે. એટલે જે કેટલાકની ગણત્રી મેઝીઝને સમય ઇ. સ. પૂ. ૧૨૦ આસપાસ શરૂ થયો હોવાની થાય છે તેમાં વિશેષ સંભવિતપણું દેખાય છે. આપણે ઇ. સ. ૫ ૧૧૫ ઠરાવીએ તે ઠીક ઠીક ગણાશે. આ સમયે તે તે માત્ર ક્ષત્રપ જ થયો છે. અને તેને સત્તા પ્રદેશ પણ હિંદની બહારનો જ છે. એટલે આપણા સ્થાપિત સિદ્ધાંતથી ઉપરવટ થઈને આ વિષય નક્કી કરવા કે તે ઉપર લાંબી લટાપટમાં ઉતરવા આપણે જરૂર જ નહતી; પરંતુ તેને રાજઅમલ હિંદમાં જે માત્ર ટૂંક વખત જ ટકવા પામ્યો છે તથા તેની પાછળ ગાદીએ આવનાર બીજા ઇન્ટપાથીઅન શહેનશાહે જે થઈ ગયા છે તેમનાં વૃત્તાંત ઉપર કાંઈક અસર પહોંચાડનાર આ બીના હેવાથી, અને તે છણુ લીધી છે.
કે તેને સત્તાકાળ પાથીઅન શહેનશાહના સત્ર તરીકેને ઈ. સ. પૂ. ૧૧૫ થી આરંભ થતા ગણાવ્યા છે, પણ હિંદના ભૂપતિ તરીકે તે લગભગ ઈ. સ. પૂ. ૮૮
(૪) સત્રપ તે ઇરાની ભાષાને શબ્દ છે. જુઓ ડેરિઅસના રાયે આવી ૨૦ સુત્રપી પાડવામાં આવી હતી તે વૃત્તાંત (પુ. ૧, પૃ. ૭૨ ટી. નં. ૫).
(૫) કે. હિ. ઈ. પૃ. ૫૭૦ -The precise date of Mauges cannot at present be determined-મોઝીઝને ચોક્કસ સમય તો વર્તમાન સંગમાં નક્કી કરી શકાતો નથી. (આ કથન તેની સત્તાના પ્રારંભને અંગે છે કે, હિંદમાં તેને અમલ શરૂ થયાને અંગે છે તે બેમાંથી ગમે તે પ્રસંગ હોય પણ બનેનો સમય નિર્ણિત કરાયા નથી જ ).
(૬) આ સમય પણ નિશ્ચિતપણે તે સાબિત થયે નથી જ માત્ર કેટલાંક કારણસર ( જુઓ આગળ
બાદ કેટલાંય વર્ષે તમારી સમજ પ્રમાણે ઈ. સ. પૂ. ૮૦ કે ૭૮ માં આવે છે) તેની શરૂઆત થાય છે અને પછી બે એક વર્ષમાં જ તેને અંત આવી જાય છે. એટલે હિંદના પાર્થીઅને શહેનશાહ તરીકે તેની કારકીર્દી માત્ર બે કે ત્રણ વર્ષ જ કહી શકાશે; જ્યારે એકંદર તેને શાસનકાળ ૧૧૫ થી ૭૭ સુધીનો ૩૫ થી ૪૦ વર્ષને ગણી શકાય તેમ છે. અને ત્રીસેક વર્ષની ઉમરે તે રાજકારણમાં જોડાય હેય તે લગભગ ૭૦ થી ૭૫ ની ઉમર સુધી પોંચો કહેવાય. તેના રાજ્યનો અંત તેના મરણથી જ આવે છે એમ માનવું પડશે. ઉપરમાં પૃ. ૩૦૨ માં કે. હિ. ઈ. ના
મત પ્રમાણે એવી નેંધ લેવાઈ છે તેને શક કે મિડેટસ બીજાના સમયની કહેવાય કે આસપાસ ઈરાનમાં એક મેટી
રાજકાંતિ થઈ હતી અને ત્યારથી તેના શહેનશાહી વંશના ત્રણ વિભાગ પડી ગયા હતા. એક વિભાગે અસલ ગાદી ઉપર રહી રાજય ચલાવવું જારૂ રાખ્યું, બીજા વિભાગે હિંદમાં જઈ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું અને ત્રીજા વિભાગે ઇરાનના અગ્નિખૂણે આવેલા સિસ્તાન પ્રાંત ઉપર ઉપર અઝીઝના વૃત્તાંતે) તેની પાછળ આવનાર અઝીઝના રાજ્યને આરંભ વિદ્વાનોએ ૮ માં કરાવી દીધો છે એટલે મોઝીઝને રાજ્યને અંત ૭૮ માનવો પડે છે; તેથી મેં પણ અંદાજ તરીકે તેને સ્વીકારી લઈ અહીં તે માન્યતાને ઉતારી છે.
કે હિ. ઇ. ના લેખકે (જીએ પૃ. ૫૭૦-૭ માં) વળી તદન જીદે જ સમય બતાવ્યો છે, તે નીચે પ્રમાણે છે.
વર્ષ મેઝીઝ-ઈ. સ. ૬. ૭૫ થી ૫૮=૭ અઝીઝ- , ૫૮ થી ૪=૧ (જુઓ બુદ્ધિપ્રકારી પૂ. ૭૧, ૫. ૯૯)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com