________________
પરિચ્છેદ ]
કોઇ જાતના ઐતિહાસિક સબધ; વળી તેમને મુખ્ય વસવાટ કૃષ્ણા નદીની દક્ષિણે જ રહ્યો છે. તે મૂળે જૈનધર્મી હતા. પણ પાછળથી ઇ. સ. ની આઠમી સદીથી તે પ્રજા શૈવધર્મી થઇ ગઇ હતી. આટલુ' વિવેચન પલ્લવાઝ સંબંધી કર્યું બાદ હવે પાછા પદૂવાઝના ઇતિડાસ ઉપર આપણે આવીએ. તેમ કરવા પૂર્વે કેટલીક અન્ય હકીકતથી વાકેફ્ કરવા જરૂર દેખાય છે. થાડાં વર્ષો અગાઉ સમય એવા હતા કે, સારી સંસ્કૃતિ” વાલા અને વિદ્યાપીઠાની માટી માટી ઉપાધી મેળવી હેાય તેવા પદવીધરા પણુ, જયારે તેમના કાને પ્રાચીન પુસ્તકામાંની કે પુરાણેાની કાઇ વાત અથવા હકીકત એવી આવી પડતી કે જે બુદ્ધિમાં તાત્કાલિક ઉતરે તેવી ન હાય-એટલે કે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય તેવી નહાય— ત્યારે તુરંતજ તેને ઠંડા પહેારના ગપાટા તરીકે ગણીને હસી કાઢતા હતા; પણ હવે જ્યારથી આધુનિક વિજ્ઞાનશાસ્ત્રે, કલ્પનામાં પણ કાષ્ટ દિવસ આવ્યાં ન હોય તેવાં અનેક રહસ્યપૂર્ણ દૃષ્ટાંતા સત્ય તરીકે પુરવાર કરી બતાવ્યાં છે ત્યારથી હવે તેઓ પણ ઉતાવળ ન કરતાં સ્થિર ચિત્ત વસ્તુસ્થિતિ વિચારતા થયા છે. એટલે આપણે આ પારિત્રામાં જે કહેવા માંગીએ છીએ તેની સમજૂતિ ખરાખર હૃદયમાં ઉતરી શકે તે માટે ઉપર જણાવેલાં વૈજ્ઞાનિક દૃષ્ટાંતને ટૂંકમાં નિર્દેશ કરવા રહેશે; જેમકે (૧) વીજળિક પ્રવાહની ગતિ એક મિનિટમાં લાખા માઇલની હવે જણા છે; તેા પછી હિંદી ગ્રંથામાંનુ જે
પહુવાઝ આ કે
અના
ઉત્પત્તિ વિગેરે
( ૧૮ ) જમૂદ્રીપના ક્ષેત્રમાપ વિગેરેની સમજૂતિ માટે ઉપરમાં પૃ. ૧૨૮ થી આગળ જુએ.
(૧૯) ભલે પછી તેનાં શરીરનાં માન, લખાઈ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૯૩
કથન છે કે એક દેવ આંખના પલકારામાત્રમાં– અતિ સૂક્ષ્મ સમયમાં-આખા જમૂદ્રીપને ૮ ક્રૂરતા આંટા મારી શકતા હતા તે કેમ ખાટુ પાડી શકાય ? (૨) મિસર દેશમાંની અમુક વસ્તુઓ જે ભૂગર્ભ માંથી મળી આવી છે તેનુ અસ્તિત્વ જયારે પાંચ-સાત લાખ વર્ષ પૂર્વેનુ મનાયું છે, ત્યારે કેમ નાકબૂલ કરી શકાય કે પૃથ્વી તે। અનંત કાળથી વસાયલી છે અને તે વખતે પણ મનુષ્યા૧૯ હતાં જ (૩) ઈંગ્લાંડમાં ખેડા ખેડા જ્યારે એક કળ અથવા ચાંપ દાખવાથી ત્રણ કે ચાર હજાર દૂર પડેલ અમેરિકામાં અમુક કાય કરી શકાય છે. દિવાસળી પ્રગટાવ્યા વિના દીવા કરી શકાય છે. તેમ મનુષ્યના પ્રયત્ન વિના એકી સાથે લાખા દીવા એક સેકન્ડની સમય ગુમાવ્યા વિના પણ થઇ શકે છે. પૃથ્વી ઉપર બેઠા બેઠા લાખા-કરેાડા માલ દૂર આવેલ મંગળ નામના ગ્રહમાં રહેલ માણસેાથી થતી ક્રિયા જોઇ શકાય છે. સિનેમાના સ્ટેજ ઉપરના ચિત્રમાં રહેલ માણસે જીવતાંજાગતાં મનુષ્યની માફક ખેાલીચાલી તથા નાચી–કુદી શકે છે. મનુષ્યા . વિમાનમાં બેસીને સ્થળમા` કે જળ મા કરતાં પણ વધારે ત્વરાથી અને વિના અડચણે ઇચ્છિત સ્થાને પહોંચી શકે છે. ત્યારે શું હવે એમ માનવાને ના પાડી શકાય કે, (a) મનુષ્યના શરીરમાં રહેલી શક્તિ કરતાં પણુ કાંઇક ઓર, અનેરી અને પ્રચંડ તાકાત ધરાવનારી એવી તે અનેક શક્તિઓ કુદરતમાં પડી રહી છે કે જેના ઉપયાગ તે શક્તિઓના ખુદના કરતાં અનેકગુણે શક્તિહીન મનુષ્ય, પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકે છે; તેમજ કરતા હતા
ઊંચાઇ, આયુષ્ય વિગેરે અત્યારના કરતાં ઘણાં જ જુદા સ્વરૂપનાં હૈાય તેની અહીં વાત નથી; પણ મનુષ્યની હૈયાતી તા હતી જ ને !
www.umaragyanbhandar.com