________________
સપ્તમ પરિચ્છેદ
પરદેશી આક્રમણકારા ( ચાલુ )
ટ્રેક સારઃ—
(૬) પશિઅન્સ, પાીઅન્સ, પથ્થાઝ અને પીવાઝ-તે ચારેના બતાવેલ પરિચય તથા તે ઉપરથી તરવરી આવતા તેમના વચ્ચેના ભેદ-પદ્યવાઝની ઉત્પત્તિ બાબત લીધેલ લખાણથી તપાસ-દ્રાવિડ સાહિત્ય સખ'ધી પ્રસ ંગે પાત થયેલ ઉલ્લેખની સમજૂતિ-આ પ્રજાએ આય` કહેવાય કે અનાય,તેનાં દૃષ્ટાંતા આપી બતાવી આપેલ તેમના ઐતિહાસિક સંબંધ-ઋષિ અને પારૂષિ વચ્ચે કાંઇ જોડાણ ખરૂ કે ?- દાઝનું હિંદી ઇતિહાસ સાથે જોડી આપેલુ' સંધાણુ-પાર્ટીઅન્સ અને શક વચ્ચેના તફાવત ન સમજવાથી ઇતિહાસકારાએ ઊભી કરેલી મુશ્કેલીનાં દૃષ્ટાંતા—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com