SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ પરિચ્છેદ પરદેશી આક્રમણકારા ( ચાલુ ) ટ્રેક સારઃ— (૬) પશિઅન્સ, પાીઅન્સ, પથ્થાઝ અને પીવાઝ-તે ચારેના બતાવેલ પરિચય તથા તે ઉપરથી તરવરી આવતા તેમના વચ્ચેના ભેદ-પદ્યવાઝની ઉત્પત્તિ બાબત લીધેલ લખાણથી તપાસ-દ્રાવિડ સાહિત્ય સખ'ધી પ્રસ ંગે પાત થયેલ ઉલ્લેખની સમજૂતિ-આ પ્રજાએ આય` કહેવાય કે અનાય,તેનાં દૃષ્ટાંતા આપી બતાવી આપેલ તેમના ઐતિહાસિક સંબંધ-ઋષિ અને પારૂષિ વચ્ચે કાંઇ જોડાણ ખરૂ કે ?- દાઝનું હિંદી ઇતિહાસ સાથે જોડી આપેલુ' સંધાણુ-પાર્ટીઅન્સ અને શક વચ્ચેના તફાવત ન સમજવાથી ઇતિહાસકારાએ ઊભી કરેલી મુશ્કેલીનાં દૃષ્ટાંતા— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy