________________
૧૮૮
the south must be referred to a period which included that of Mamulanar and others of the third
Tamil Acadamy of Madura=કે (૧) મૌય પ્રજા પોતાના હુમલા। દક્ષિણ ક્રિંદ સુધી લઇ ગઈ હતી (૧) તામિલ પ્રદેશની ઉત્તર સીમાએ આવેલ દુશ્મનેાના દુર્ગં તેમણે (મૌય પ્રજાએ ) જીતી લઇ તેમાં વસવા માંડયું હતું (૩) અને તેમણે આૌને મારી હઠાવ્યા હતા; પણ જ્યારે સૌની સત્તા નબળી પડી ત્યારે દક્ષિણમાંથી તેમને ઉઠાંગીરી કરવી પડી હતી. આ ઉઠાવગીરીના સમય મદુરાની ત્રીજી તામિલ વિદ્ પરિષદવાળા મામુલનાર તથા અન્ય વિદ્વાના જે સમયે થઇ ગયા તેની અદાજેના કહી શકાશે.’’ કહેવાની મતલબ એ છે કે, દ્રાવિડ દેશના મૂળ વતની એવી આન પ્રજાને મૌય પ્રજાએ લડાઇમાં તી કરીને મારી હઠાવી હતી; તથા તેમના કિલ્લા સર કર્યા હતા. પણ કાળે કરીને
આ મૌન પ્રજાની સત્તા જ્યારે નબળી પડી ત્યારે તેમણે જીતેલા કિલ્લાએ પાછા ખાલી કરવા પડ્યા હતા. આ ખાલી કરી દેવાના સમયે જ અથવા તેની લગભગના સમયે-મદુરાની જે ત્રીજી
તેમની ઓળખ
( ૫ ) આપણે ઉપરમાં ત્રણ યુગમાંના એકને સંગમયુગ તરીકે તામિલ સાહિત્યમાં જેમ ઓળખવાનું કહી ગયા છીએ તેમ આ વિદ્વદ્સભાને પણ તે યુગ તરીકે જ લેખે છે; અને તેથી જ આ સભાને તેમણે ‘ ત્રીજી ’ એમ આંકસંખ્યા નેડી દેખાય છે. ને આ અનુમાન સાચું હુંય તે, સ'ગમયુગને પ્રથમના બે યુગમાંને એક કહી રાકાય; અને તેથી તેનો સમય આ ત્રીજા યુગ કરતાં, એટલે કે, મામુલના પડિત કરતાં પણ અગાઉના જ ગણવા પડરો.
( ૬ ) જીએ, જે. સ. ઇ. પૃ. ૧૨૮.
(૭) તુ જે. સ. ઇ. પૃ. ૧૨૫=Mohoor
whose territory was attacked by the Mauryaus in the course of their south
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[સમ
વિદ્સભાપ કહેવાય છે અને જેમાં મામુલનાર વિગેરે અનેક પડિતા થઇ ગયાનું મનાય છે તે સભા થઇ હતી એમ કહેવાય છેઃ આ કથનમાંથી ગમે તે અર્થ કાઢો પણ વિદ્વાન લેખક પ્રેાફેસર સાહેબના કહેવામાંથી આપણે તે અહીં એટલું જ તાત્પ જાણવાનું રહે છે કે, દક્ષિણ હિંદમાં પ્રખ્યાત થયેલ મામુલનાર પંડિતની અગાઉ કેટલાય કાળે મૌન પ્રજા ત્યાં ઉતરી આવી હતી અને વસી રહી હતી. વળી આ ગ્રંથકારે આગળ જતાં એક ખીન્ન વિદ્વાન લેખકના કથનના ઉતારા ટાંકયો છે. તે પ્રસંગ દક્ષિણમાં આવીને મૌયન પ્રજાએ ત્યાં વસી રહેલી માહુર પ્રજાના કિલ્લા જીતી લીધા તેને અંગેના છે.” તેમના શબ્દો આ પ્રમાણે છે-“ Another author Parankorranar also attestst he coming in of Maurya to the distant country of S. India; so also does Attiraiyanør=દક્ષિણ હિંદના દૂરના પ્રદેશ સુધી મૌય પ્રજા પહાંચી ગઈ હતી, એમ બીજા ગ્રંચકાર પારનારાનાર પણ સાક્ષી આપે છે: તેવી જ રીતે આતિરાઇયનાર પણ વદે છે ' આ પ્રમાણે વિદ્વાનાના ઉતારા ટાંકીને મદ્રાસ ward March=માહુર પ્રજા તે છે કે જેમના મુલક ઉપર, પેાતાની દક્ષિણ તરફની કુચમાં મા` પ્રજાએ હુમલાએ કર્યા હતા: મતલબ કે, મેહુર નામની પ્રા દક્ષિમાં વસતી હતી અને માય પ્રજાએ જ્યારે એકદમ દક્ષિણમાં ધસારો કર્યા હતા ત્યારે વચ્ચે આવતા આ મેહુર પ્રશ્નના સંસ્થાના તેમણે કબજે કરી લીધાં હતાં: આ ઉપરથી એમ સાર નીકળ્યા કે ( ૧ ) મા પ્રજાએ રેઠ દક્ષિણ હિ`દ સુધી ચડાઈ કરી હતી ( ૨ ) અને માહુર પ્રશ્નનાં સ’સ્થાના વચમાં-એટલે કે ટેડ દક્ષિણ હિંદમાં તા નહીં જ-આવ્યાં હતાં.
(૮) મામુલનાર, પારનકાનાર અને આતિરાઈનાર= આ બધા તામિલ ભાષાના પડિતા ગણાતા લાગે છે,
www.umaragyanbhandar.com