________________
૧૫૪
મથુરાનગરી
[ ષડમ
તેટલા પ્રાચીન સમયે તે સંપ્રદાયનું તીર્થધામ હોય એમ ગણી શકાય નહીં. પણ જે મુખ્ય સંસ્કૃતિ વૈદિક ધર્મમાંથી તેનો ઉભા થયા છે તેને લગતું સ્થાને હજુ તે હેઈ શકે ખરું. જો કે તેને પુરા ઇતિહાસ આપતો નથી, એટલે આપણે તેની વિચારણા છોડી દેવી પડશે. તે વખતની બીજી એક સંસ્કૃતિનું નામ-બૌદ્ધધર્મ-અપાયું છે. તેના વિશે, આ ક્ષહરાટ ક્ષત્રના જ સરદાર અને શિરતાજ એવા મિનેન્ડરના સમય વિશે લખતાં, તે ધર્મના પ્રખર અભ્યાસી પ્રો. રીઝ ડેવીસનું જે મંતવ્ય બંધાયું છે તે આપણે તેમના જ શબ્દોમાં અક્ષરશ: પૃ. ૨૪, ટી. નં ૩૩ ઉપર જણાવી દીધું છે. તે ઉપરથી એમ કલ્પી શકાય છે કે બૌદ્ધધર્મ પ્રવર્તક થી બુદ્ધદેવ અને મિરે જરના સમય વચ્ચે લગભગ ૩૫૦ ને જે ગાળો પડ્યો છે તે દરમ્યાન આ નગરીએ તેવું સ્થાન પ્રાપ્ત કર્યું હોય, પણ તે હકીકત તેમણે સાહિત્યગ્રંથોના આધારે જણાવી છે. અને સાહિ. ત્યમાં કેવીયે ઘાલમેલ થઈ ગયેલી માલૂમ પડી આવેલ નજરે ચડી છે કે, પુરાતત્વવેતાઓ તેને એમ ને એમ સ્વીકારવા તૈયાર હોતા નથી; કયાં સુધી કે તેને શિલાલેખ, સિક્કા કે તેવા જ
(૨) તો તે તેમની ઉત્પત્તિ થયા બાદ જ આ સ્થાન તેમનું તીર્થસ્થાન બન્યું તેવું જોઈએ, એમ આપણે ગણવું પડશે.
(૩) આ પુસ્તક ગવરમેન્ટ ઓફ ઈન્ડિયાના આર્કીઓલોજીકલ ખાતા તરફથી ૧૯૦૧ માં બહાર પડેલ છે.
કુરાને લગતા કેટલાક આંટી કલે નીચેના સ્થાને આપણને વાંચવા જે મળી શકે છે -
[૧] ઈન્ડીયન એન્ટીકરી પુ. ૩૭મું. ઈ.સ. ૧૯૦૮.
[૨] એપીગ્રાફીકા ઈન્ડીકા. પુ. ૯ પૃ. ૧૩૯ અને આગળ,
[૩] સર કનિંગહામત, કોઈન્સ એફ એાન્ટ ઇડીઓ.
અન્ય સબળ પુરાવાઓને ટ ન મળી આવે ત્યાં સુધી. આવી સ્થિતિમાં પુરાતત્ત્વવેત્તાઓએ બહાર પાડેલું “ મથુરા એન્ડ ઈટસ એન્ટીકવીટીઝ '' નામનું એક આખું સ્વતંત્ર પુસ્તક તથા તેને લગતા જ વિષયો ઉપર પ્રગટ થયેલા ભિન્નભિન્ન ગ્રંથોમાંના લેખો અને નિબંધ
મેરે ખડા થઈ રહ્યા છે ત્યારે કેને વિશેષ માનનીય ગણવા-સાહિત્યગ્રંથના વર્ણનને કે આવા સંશોધનખાતાના નિષ્ણાતની કલમોથી બહાર પડનાં વર્ણનેને-તે વાચકવંદે જ સ્વયં વિચારી લેવું રહે છે. જે સંશોધકોના અભિપ્રાય વિશેષ વજનદાર લેખવાનું ગણાતું હોય તે તેઓ સર્વે એકમત થઈને જાહેર કરે છે, કે તે સ્થળે, ઉભા કરાયેલા આવા સ્તૂપો અને અન્ય પુરાતત્વ સામગ્રીઓને મોટે ભાગ (મોટે ભાગ એટલા માટે કે, મળી આવેલ સામગ્રીઓમાં કઈક ભાગ હજુ શોધો બાકી રહ્યો હોય તે તે અપેક્ષાએ તેટલાને અનિર્ણિત અવસ્થામાં રાખીને જ આ પરિણામ જણાવાયું છે એમ ગણાય ) જૈન ધર્મનાં સ્મારકોનો જ છે. વળી By way of elimination=સમન્વય કરતાં એક પછી એક સંભાવના ઉડાડી દેતાં-બાદ
[૪] ગુજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડેલું, પુરાતત્વ નામનું પત્ર, પુ. ૨, પૃ. ૨૯૪.
[૫] રોયલ એશિયાટિક સાઈટી એફ ખેંગેલનું જરનલ ૫, ૭, પૃ. ૩૪૧ અને આગળ.
[૬] ગૌડવામાં પણ ઘડીક હકીકત આપેલી છે પ્રસ્તાવના પૃ. ૧૫૬.)
[૭] ભારતકા પ્રાચીન રાજવંશ. પુ. ૨, ૫. ૧૯૩ અને આગળ.
[૮] કેમ્બ્રીજ હિસ્ટ્રી ઓફ ઈન્ડીયા. પૃ. ૧૬૭: પૃ. ૫૭૪ અને આગળ.
[૯] પ્રીસેપ્સકૃત ઈન્ડીઅન એન્ટીવીટીઝ. પુ. ૨. પૃ. ૨૨૩ થી આગળ. ઈ. ઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com