________________
૧૬૮
ચન કરીશ, તે શબ્દ વાકયેા નીચે પ્રમાણે ચારની સખ્યામાં છે. ( ૧ ) પ્રચ’ડ લોકવાયકા પ્રમાણે (૨) તે દંતકથાને અનુરૂપ થવા ફેરફાર કરાયે છે. ( ૩ ) તથાગત શબ્દના ઉપયેગ થયેા છે. ( ૪ ) અને ચાઇનીઝ ભાષામાં તેના સમાનવાચી અર્થ થાય છે. આમાં પ્રત્યેક મુદ્દો એક પછી એક તપાસીએ. ( ૧–૨ ) આ ચારમાંથી પ્રથમના :ખે મુદ્દાઓ-લેાકવાયકા પ્રમાણે છે એમ જ્યારે તે પોતે જ જણાવે છે ત્યારે આપણે તે વિશે બહુ વિવેચન કરવા જરૂર રહેતી નથી; કેમકે તેને ખીજો કા સબળ પૂરાવા જ નથી મળતા એમ તેમનુ કહેવું થાય છે. એટલે પછી તેના ઊંડાણુમાં ઉતરવુ નિરક છે. તેમાં સમાયલા ખીજો મુદ્દો-દંતકથાને અનુરૂપ થવાના ફેરફાર કર્યાં બાબતને છે. તે મુદ્દો પણ પહેલાના જેવા જ તકલાદી છે. જેથી વિશેષ વિવાદમાં પડવાનું કારણુ નથી રહેતુ. એટલે તે વિદ્વાન લેખક સર કનિંગહામના મંતવ્ય સાથે હાલ તે। આપણે પણ સંમત થઇ જશું કે, તક્ષશિલાના અથને ખરાખર રીતે અથવા સૂચવેલા ભાવાર્થ પ્રમાણે તે દંતકથાની વસ્તુ ખધખેસ્તી આવતી નથી જ. ( ૩ ) હવે ત્રીજો મુદ્દો તથાગત શબ્દના ઉપયેામ કરાયા છે તે; તથાગત અને યુદ્ધદેવ તે બન્ને શબ્દો શ્રી ગૌતમબુદ્ધ માટે વપરાતા દેખાય છે–ચાહે તે વિશેષણુરૂપે હા, કે વિશેષ નામરૂપે એટલે બિરૂદરૂપે પણ હૈ।–પણ મારી સમજણુ થઇ છે ત્યાં સુધી એમ જાણું છું કે જ્યાં સુધી તેમને વિશ્વવ્યાપિ જ્ઞાન પ્રાપ્ત થયુ નહતુ. અથવા જેને બૌદ્ધ પરિભાષામાં કહીએ તે તેમને નિર્વાણુ પ્રાપ્ત થયું નહેાતુ ( કેટલાક મતે ૫૭ વર્ષની ઉમરે અને કેટલાક મતે ૫૯ વર્ષની ઉમરે ) ત્યાં સુધી તેમને તથાગત શબ્દથી સમેધવામાં આવતા નહેાતા; તેમ જ ૮૦ વર્ષની ઉમરે તે
તહિલાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૧૪મ
કાળધમ પામ્યા અથવા બૌદ્ધ પરિભાષામાં તેઓશ્રી પરિનિર્વાણને પામ્યા ત્યાં સુધી તેમને શ્રી યુદ્ધદેવ સખાધન લગાડી શકાતુ' નહીં. મતલબ કે તથાગતનું બિરૂદ તેમની જીવંત અવસ્થાનુ ( છેલ્લા ૨૧ કે ૨૩ વસ્તુ) છે મને શ્રી મુદ્દ દેવ તે તેમના દેહવિલય થયા બાદનું છે. વળી આવા સર્વવ્યાપી–વિશ્વવ્યાપી-જ્ઞાનની જે પ્રાપ્તિ થઈ શકે છે તે માત્ર મનુષ્ય ભવમાં જ ખતે છે; અન્ય કાઇ ભવમાં નહીં જઃ એટલે એમ સમજવુ રહે છે કે, તથાગતને જે શિફ્ફટના પ્રસંગ લાગ્યે છે તે તેમના મનુષ્યજીવનના ભવમાં જ અને પોતાની જિંદગીની ઉત્તર અવસ્થાના ૨૧:૨૩ વ દરમ્યાન જ: તે પૂર્વેના કેાઈ અન્ય દંડધારી તેમના અવતારમાં તેા બન્યા નથી જ, હવે જ્યારે મનુષ્યદેહે જ આ શિરકટના પ્રસગ બન્યા હેાવાનુ કરે છે, ત્યારે તેના અથ એમ થયું કે, તેઓશ્રીએ પોતાનું માથું તક્ષિલા નગરીના સ્થાન ઉપર જ કાપી આપ્યું હતું. એટલે કે તેમનું શરીર ત્યાં જ પડયું–ત્યાં જ તેમના દેહના અંત આવ્યો-ગણાય. તો પછી તેમના પરિનિર્વાણુનું સ્થાન જે ઔદ્ધગ્રંથામાં બિહાર પ્રાંતમાં ગયાજી કે કુશીનગર જણાવાય છે. તેનું કેમ ? શુ' માથુ' કાપી આપ્યા બાદ, પાછા સજીવન થઇ, દેહધારી મનુષ્ય બન્યા હતા ? આ પ્રમાણે તે કોઇ કાળે બન્યું નથી, બનતું નથી અને ખનવાનું પણુ અસભવિત છે. એટલે એમ સિદ્ધ થાય છે કે, જે કાષ્ઠ પ્રકારે આ શિરકટના પ્રસંગ ઉથલાવી ઉથલાવીને તપાસી જી તા પણ એક જ સાર નીકળશે કે, નખર ૧-૨ મુદ્દામાં જણાવ્યા પ્રમાણે અને સર કનિંગહામના શબ્દોમાં વર્ણવ્યા પ્રમાણે, તે સર્વ હકીકત માત્ર દ‘તકથારૂપે જ ઉપજાવી કઢાયેલી દેખાય છે. ( ૪ ) ચોથા મુદ્દો-ચાઇનીઝ ભાષાના સમાનવાચી અવાળા. જો આ હકીકત સત્ય જ કરે તે એક
www.umaragyanbhandar.com