________________
૨૫૬
૧૦
ઘડતર
અજાય” રીતે ઇરાનની કળા પ્રમાણે કરેલુ છે. મૂળે તે એકને સ્તંભ ઉપર ગાઠવી હશે, અને પછી તેના ( બેઠકના ) ઉપર કાઇક ધાર્મિક ચિહ્ન ૧૧ મૂકયુ હશે, પણ તેને આશય લાંબા સમયથી ભૂલી જવાયા હશે; અને જ્યારે તે જડી આવી ત્યારે અછકડાની દેવી એટલે શીતળા માતાની પૂજા માટે રચેલી વેદીના પગથિયામાં ચણી દીધેલી હતી.
..
છે
[ મારી નોંધ:—જે સિંહ છે. તે જૈનાના છેલ્લાં તીથ કર મહાવીરનુ લખન ( જુએ પુ. ૨. પૃ. ૭૫. ટી. ૨) અને જે જે સ્થળે મહાવીરને ઉપસર્ગા-તપશ્ચર્યા કરતાં કરતાં જે સકટ અથવા લય આવી પડે છે તે સહન કરવા પડ્યા હતા તેવાં સ્થળાએ, તેના પરમ ભક્ત મહારાજા પ્રિયદર્શિને સ્તંભા ઊભા કરાવ્યા છે; તથા તેની ઓળખ માટે સિંહુ ''ની આકૃતિ તેમાં તેવાં સ્થળના નિર્દેશને માટે તે તે રતભાની ટાંચે ખેસારી છે એમ આપણે પુ. ૨, પૃ. ૩૬૮ તથા ટી. ન. ૪૩, ૪૪ ઉપર જણાવી ગયા છીએ. તેવા રતભામાં આ પણ
'
મથુરાનગરી
(૧૦) આવી જ શંકા સારનાથ સ્તૂપના ઘડતર માટે થઈ છે; ત્યાં તેને ગ્રીક કે ઇન્ટસની કળાના નમુના તરીકે જણાવાયો છે; પણ મૂળે તે કળા આર્યાવર્તાની હતી અને પાછળથી ત્યાં ગઈ હતી કે ત્યાંથી જ અહીં' આવી હતી તેમજ તેના ધડનારા કારિગરો કયા દેશના હતા; તે બધું વન સમ્રાટ પ્રિયદશિનના ચરિત્રે મે લખ્યુ છે. તે માટે જીએ પુ. ૨, પૃ. ૩૩૩, ૩૨૮ ૩૭૧, ૩૭૬, અને આગળ ઈ. ઇ. ( વિષયા શેાધી કાઢવાની જે ચાવી ( પુ. ૨ ના અંતે આપી છે તેના પૃ. ૧૨ ઉપર સારનાથ શબ્દ જુએ.)
( ૧૧ ) ડા. બ્યુહરના પણ તે જ અભિપ્રાય છે ( જીએ એ. ઇ. પુ. ૯, પૃ. ૧૩૬) The object is to record a religious donation on the part of the Chief Queen of the Satarap= ક્ષત્રપની પટરાણી તરફથી ધાર્મિક દાન આપવાની નોંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ મ
એક દશે. કાળાંતરે તે રતભ પડી જઇને, ખડિત અવસ્થામાં ભૂગર્ભમાં દટાઇ ગયા હશે. પછી જ્યારે ખાદકામ કરતાં જમીનમાંથી મળી આવ્યા હશે ત્યારે, તેને ઉપર પ્રમાણે શીતળાદેવીના મંદિરની વેદીમાં ચણી લેવાયા હશે. ] આ પ્રમાણે જૈનેાનાં અનેક જિનાલયેાના સ્તૂપોને, સ્તંભાના અને તેનાં જેવા અન્ય ધાર્મિક અંશેશને ફૈજ થઇ ગયા હૈાવાતુ હવે તેા ઇતિહાસનાં પાને ચડી ચૂકયું છે. તેમાં કેટલાંયને ભાંગી તાડી નાંખી અતવ્યરત અને વેરવિખેર હાલતમાં નાંખી દેવાયાં છે, ૧૨ ત્યારે કેટલાયને જૈનેતર દેવદેવીઓના વિદેશમાં તથા ઈસ્લામી ધર્મની મસ્જીદોનાં ચણતરમાં, પગથિયામાં કે દિવાલેા વિગેરેમાં ગાવી દેવાયાં છે; ૧૭ ત્યારે કેટલાંયને ધડીને રૂપાંતર કરી, અન્ય ધર્મના દેવાલયામાં પધરાવાયાં છે; ૧૪ ત્યારે કેટલાંયને એમ ને એમ આકૃતિ રૂપે રહેવા દઇને તે ઉપર અન્ય ધી એએ તપેાતાની ભક્તિ-પૂજાનાં અય્ય ચડાવી ચડાવીને એવાં તે સ્વરૂપ ફેરવી દીધાં છે૧૫ કે તેનુ મૂળ સ્વરૂપ શુ હશે તેની કલ્પના સરખી કરવાના તેનેા આરાય લાગે છે.
( ૧૨) આના દષ્ટાંત તરીકે, ગ્વાલિયર પાસેના પ્રખ્યાત દેવગઢના કિલ્લા પાસેના દસ્ય જુએ. યુરાને વડવાસ્તૂપ પણ દષ્ટાંતમાં ગણી શકાય (જીએ અગ્નિમિત્રના વૃત્તાંતે )
( ૧૩ ) આ માટે ગુજરાતના અમદાવાદ, ખંભાત, ભરૂચ વિગેરેમાં ઇસ્લામી રાજ્યકાળે બધાવવામાં આવેલાં સ્થાને તપાસે; જેમાંના કેટલાંક તે અદ્યાપિ પ ́ત તેમના પ્રŁાપની નિશાનીએ વદતાં નજરે પણ પડે છે,
( ૧૪ ) દક્ષિણ હિંદમાં હિંદુધમ પાળતા રાજકર્તા. એના સમયમાં આવા થયેલા ધણા ફેરફારો નજરે પડે છે.
( ૧૫ ) પૂવ હિંદમાં આવેલ જગન્નાથપુરીનુ મહાન હિંદુતી આવી દશાને પ્રાપ્ત થયેલ હેાય એમ મારૂં' અનુ માત છે ( વિરોષ માટે જીએ પુ. ૪, ચક્રવર્તી ખારવેલનુ’ વૃત્તાંત )
www.umaragyanbhandar.com