________________
૨૪૦
ગાળી હતી તે કશું જણાયું નથી. પણ જ્યારથી તે ગાદી ઉપરથી ઉતરી ગયા ત્યારથી તેનુ રાજદ્વારી જવન ધ થ્યું જ ગણી શકાય. એટલે તેના રાજ્યના અંત ઈ. સ. પૂ. ૭૮ માં આવ્યા૨૮ હતા એમ ગણવુ; જયારે પ્રારંભ ઈ. સ, પૂ. ૧૧૫ માં થયા હોવાથી ૩૭ વષઁનું રાજ્ય તેણે કર્યું હતું એમ લેવુ રહે છે.
ક્ષહરાટ પ્રજાનાં ત્રણ રાજ્યા હતાં એમ આપણે જણાવ્યુ છે. તેમાંનુ પ્રથમ અને સૌથી અગત્યનું જે મધ્યદેશનુ છે એક મુખી તેનું વૃત્તાંત તંત્રીય અને ચતુર્થાં પરિચ્છેદે અપાયુ' છે; જ્યારે ખીજાં ખેનાં-મથુરાનગરીનુ અને તક્ષિલાનુવૃત્તાંત આ પંચમ પરિચ્છેદે લખાયાં છે. તે ત્રણે રાજ્યના અંતના સમય લગભગ એક સરખા જ છે. એમ કહેાને કે પાંચ વરસ જેટલી ટુકી અવિધમાં જ તે ત્રણે રાહારાજ્યે પૃથ્વીની સપાટી ઉપરથી અદૃશ્ય થઈ ગયાં છે, તેમાં કયા પ્રકારની ખુશ્રી જળવાઇ રહી છે તે જાણવા માટે આગળ ૧૪મ ખડે-૧૪મ પરિચ્છેદે- શહેનશાહ મેાઝીઝના વર્ણનમાં ૬ તેના રાવિતાર ’ વાળેા પારિત્રાક જુઓ.
t
તિહાસના સંશોધનમાં શિલાલેખા કેટલા મહત્ત્વના અને અગત્યના ભાગ ભજવે છે. તે વાચકવૃંદને નવેસરથી કહે૭૮ ની સાલ વાની જરૂર રહેતી નથી. તે જ કાની ? પ્રમાણે મહાક્ષત્રપ પાતિક અને શહેનશાહ મેાઝીઝના સમયનિય માટે, આપણે ઉપર દર્શાવી ગયા
૮ ની સાલ
(૨૮) શહેનરાત માઝીઝના સમય ઈ. સ. પૂ. ૭૮ થી જ વિદ્વાનોએ ગમે છે. તેમણે તે શક સંવતની સ્થાપના સાથે માઝીઝને સબંધ છે. એવા ધ્યાનથી જ ૭૮ ને! આંક લેખાયે છે; પણ તાજુબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ પંચમ
મુજબ તક્ષિલા વારેથી મળી આવેલ તામ્રપાની મદદ લેવી પડી છે. અને જે રીત્યા તેને ઉકેલ મારી સમજમાં આવ્યા તે ઉપરમાં મેતિ કરી ખતાવ્યા છે; છતાં જે બીજી રીત્યા વાતાએ તેની સમજૂતિ આપી છે, તે પણ અત્ર રજી કરવી રહે છે; કેમકે જો તેમ થાય તે જ, કયા ઉકેલ સાચે છે અને કયા અન્યથા છે તે બરાબર તારવી શકાય.
તે લેખના શબ્દાર્થ ઉપરમાં પૃ. ૨૩૮ માં કે, ડિ. ઇં, ના લેખકના જ શબ્દોમાં ઉતાયાં છે. તે અત્રે પાછા કરીને જણાવી તેના રહસ્ય ઉપર વિવાદ કરીશું. તેમણે જણાવ્યું છે કે, The inscription is dated in the reign of Mauses and in the year 78 of some unspeicified era=કેાઇ અજાણ્યા સ ંવત્સરના ૭૮ મા વર્ષે માઝીઝના રાજ્ય અમલ દરમ્યાન તે શિલાલેખ કાતરાવાયાની તારીખ નખાઇ છે. આ શબ્દોમાં સંવત્સરનું નામ તદ્દન અજાણુમાં છે એવું સાફસાફ લખ્યુ છે. તેમ તે સાલની સાથે માઝીઝને શું લાગેવળગે છે તે પણ જણાવાયું નથી. તેના રાજ્યનું કેટલાખુ વર્ષ હતુ` કે અન્ય કાંઇ સંબંધ હતા તેના પણ ઉલ્લેખ નથી જ. માત્ર એટલુ જ કર્યુ છે કે, તે સમયે તે પ્રદેશ ઉપર શહેનશાહ માઝીઝની સત્તા હતી અને કાઇક સવત્સરનુ' અતેરમુ' વ હતુ, સામાન્ય રીતે એવા નિયમ હાય છે કે, કાતરાવનાર વ્યક્તિ જેને આદર કરતા હાય તે વિશે જ તે ખ્યાન કરે. તેથી સહજ અનુમાન કરાય છે કે, અહી' તામ્રપટ કાતરાવનાર વ્યક્તિ પાતિક
..
થવા જેવુ' છે કે, આ પ્રમાણે ગણત્રી કરતાં તેજ આંક આવીને ઉભે રહ્યો છે. આનુ નામ “ કાકતાલીય ન્યાય અથવા દુષ્ટાંત કહેવાય ( વિરોષ માટે અઝીઝ પહેલામાં જુએ ૭૮ ની સાલના ખુલાસા,)
www.umaragyanbhandar.com