________________
પરિચ્છેદ ]
અને
પરાજય શબ્દ તે સ્પષ્ટ અને સાધુ હોવાથી તેને અંગે લેશ માત્ર પણ ગેરસમજૂતિ ઊભી થવા ભીતિ રહેતી નથી; પણ ધર્મ શબ્દની વ્યાખ્યા બહુ અટપટી હોવાથી અનેક ગેરસમજૂતિ ઊભી થતી સ ંભળાય છે; એટલું જ નહીં પણ તેનેા ઊલટા અર્થ સમજી જવાથી, ઇતિહાસના વિષય ચનારા આવા પુસ્તકની કિંમત મારી જતે, ઘણા અન ઉત્પન્ન થવા સંભવ છે. તેટલા માટે કાંઇક ખુલાસા કરવાના હેતુથી આ આ પારિગ્રાફ ખાસ ઉમેરવેા પડયા છે.
વર્તમાનકાળે ધર્મ શબ્દ એટલા બધા મામુલી અને હળવા બની ગયા છે કે હાલતાં ને ચાલતાં તેને ઉપયાગ કરી નાંખી, કેમ જાણે એક બજારૂ ક્રય-વિક્રયની વસ્તુ જ હાયની તેવી સ્થિતિએ તેને ઉતારી પાડયો છે. આવી અવદશામાં તેના મૂળમાં રહેલી આધ્યાત્મિક ઉજ્જવળતાનેા, હાર્દિક આનંદના કે હૃદયની વિશાળ ભાવનાના તદન લાપ થઇ જાય તે દેખીતું જ છે. પરિણામે તેની ખરી ખૂબીનું અને મનુષ્યત્વ સાથે સંયુક્ત થયેલા અંતઃકરણના ઔદાનું, જયાં પ્રદર્શન થવુ જોઇએ ત્યાં નરી સ’કુચિતતા જ કિલષ્ટપણે આસન જમાવીને પડી રહી જણાય છે. એટલે હવે તે। ધર્મની વ્યાખ્યા માત્ર તેના અમુક વિધિવિધાનને જ સમર્પણુ કરાઇ છે: જેમકે જના પહેરે, સંધ્યા-અર્ચા કરે કે શિવમંદિરે જાય તેજ બ્રાહ્મણ, મસ્જીદમાં અમુક વખતે જાય કે નિમાજ પઢે તે જ મુસ્લિમ, વિષ્ણુમ ંદિરે કે હવેલીનાં દર્શને જાય તે જ વૈષ્ણવ, ચ-દેવળમાં જાય અને દર રવિવારે ઘુટણીએ
(૩૮) આવી ઓળખ કરી નાંખવાથી જ ધર્મને અનેક વાડામાં તે દિવાલાનાં ગેાંધાઈ રહેવું પડે છે અને તેમ થતાં તેના અનુયાયીઓનુ`. જીવન ચિમળાઈ જવા પામે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૪૭
r
પડી ત્યાં પ્રાર્થના કરે તેજ પ્રીતિ, દહેરાસરે કે ઉપાશ્રયે જાય ને કપાળમાં પાળેા ચાંલ્લે કરે તેજ જૈન: આવા આવા પ્રકારે અત્યારે તા ધર્મની ઓળખ કરાવવામાં આવે છે. જેમ ધર્મની બાબતમાં બની રહ્યું છે તેમ, જાતિcommunity ની બાબતમાં પણ, તે જ પ્રમાણે સંકુચિતતાએ પ્રવેશીને દુર્દશા કરી નાંખી છે; જેમકે બ્રાહ્મણથી વેપાર કરી શકાય કેમ ? તે તા રસાયા જ અને; અને બહુ તે વિદ્યાગુરૂ થાય. વ્યાપાર ખેડવા તે તેા વણિક-વૈધ્ય-વાણિયાનુ' જ કામઃ ચામડાની વસ્તુ બનાવી તેમાંથી નિર્વાહ ચલાવવા તે તે માચીનુ જ કામ, તેમાં બીજા વણું થી૩૯ પડાય જ નહીં: આવી આવી અનેક પરંપરાગત રૂઢીએએ મનુષ્યનાં મન, બુદ્ધિ અને વિચાર ઉપર કાબૂ જમાવી દીધે છે. આ પ્રમાણે જ્યાં એકલા ધર્મના વિષયમાંજ સ`કુચિતતા પ્રવેશી રહી હતી ત્યાં વળા આ જાત વિષયક હાઉએ પેાતાના બાહુ પ્રસા છે. એટલે તે બન્નેની એકંદર માને દ્વિવિધદ્વિગુણી (by multiplication) મુશ્કેલી થવાને બદલે –િવર્ગી (by making square ) મુશ્કેલી ખડી થઈ ગઇ છે. નહીં તા ધમનાં-નામેએઠાં નીચે હુલ્લડા, તાકાના, મારામારી, કાપાકાપી, ખૂન અને લુંટફાટ શેનાં હોય ? કે જાતિના નામે સામાજિક હેરાનગતી અને દમને કયાંથી હોય ?
અત્રે કહેવાનું એ છે કે, આખા પુસ્તકમાં કયાંય પણ ઉપરની પંક્તિએમાં જણાવ્યા પ્રમાણે અને હાલ પ્રવર્તી રહેલ સંકુચિત ભાવવાળા
( ૩૯ ) વર્ણ અને શ્રેણીઓ ઊભી કરવાના મૂળ આશય શુ હતા તે માટે જીએ પુ. ૧. પૃ. ૨૭, ૨૬૭,
(૪૦) ખુશી થવા જેવું છે કે, કેળવણીના પ્રસારથી આ પ્રકારની મનેદશા ધીમે ધીમે ફેરવાતી જાય છે,
www.umaragyanbhandar.com