________________
૨૩૪
સાડાસનું
-ક્ષત્રપ પાકને લઇને ઉપસ્થિત થયા હતા. મતલ“ કે, ત્રણે પ્રદેશના ક્ષહરાટ મહાક્ષત્રપા અને તેમના યુવરાજ ક્ષત્રા ત્યાં હાજર થઈ ગયા હતા. ( અલબત્ત, ભૂમક પોતાના સ્થૂળ દેહે નહાતા જ ) પ્રતિષ્ટા નિમિત્તે ઉજવવાના પ્રસગની એટલી બધી મહત્ત્વતા તેમના મનમાં ઉગી હતી, અને ખરેખર તે પ્રસ ંગ હતેા પશુ તેવા જ। જેથી તેની ઉત્પાદિકા મહાક્ષત્રપ રાજીવુલની પટરાણી નન્દસીઅસામે પેાતાના સર્વ ભાઇભાંડરૂ, માળાપ, પુત્રી, દાહિત્રા વિગેરેને આમ ત્રણ મેકલી માકલીને ાલાવી લીધા હતા. આ સ નામા આપણને તે સ્તૂપ ઉપર ધૃતરાયલી વિગતમાંથી મળી આવે છે. આ વિવેચન ઉપરથી રામજી શકાશે કે, શામાટે તે સ્તૂપની પ્રતિવ્હાને તેણીએ પોતાના જીવનના એક અનુપમ પ્રસંગ ૧૨ તરીકે લેખાવ્યેા છે તથા બધા મહા ક્ષત્રપેા અને ક્ષત્રા હાજર થયા છે તથા ખભે મહાક્ષત્રપા વિદ્યમાન હોવા છતાં યે નહાણુ ૩ જેવા નાની ઉમ્મરને અને માત્ર ક્ષત્રપપ૬થી જ વિભૂષિત ૧૪ થયેલે, તે પ્રસંગના પ્રમુખ થવા
પામ્યા છે.
આ ધાર્મિક કાર્યના પ્રસંગે જે ત્રણે પ્રદેશના લહરાટ ભૂપતએ. આમ ત્રણને માન આપી હાજરી પુરાવી છે, તે ઉપરથી મે ત્રણ
( ૧૨ ) અનુપમ પ્રસંગ એટલા માટે હતા કે તેણીએ પેાતાના ધર્મના એક અતિ ઉત્તમ અંગ તરીકે ઉજવયાને ધાયું" હતુ. તે તુર્કીકત મથુરા નગરીના પરિશિષ્ટમાં બતાવેલા વન ઉપરથી જોઈ શકાશે,
તે સમયની આ ક્ષહરાટ પ્રશ્ન પાતાના ધર્મના અનુાન કરવામાં કટલા ઉમંગ ધરાવતી હતી તથા ધમ પ્રત્યે કેટલું માન રાખતી હતી તેનુ માપ પણ ઉપરથી કાઢી શકારો.
આ
(૧૩) જ, બાં, કે, રા. એ, રસ. નવી આવૃત્તિ પુ. ૩, પૃ. ૧૧:-It is obvious that Mahacala
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ પંચમ
ખાબો અચુકપણે સિદ્ધ થઇ જાય છે; કે (૧) તેમાં ધર્મપ્રેમ જીવતીજાગૃતિ ન્યાત જેવા વર્તાતા હતા (૨) તે રાજપતિ હોવા છતાં એક ખીજા પ્રત્યે-વધાનિક અને સ્વાતિ બા પ્રત્યે-બહુમાનની નજરથી જોતા હતા (૩) તેમનામાં ઉદારવૃત્તિ તથા સજ્જનને શાલે તેવી સભ્યતા અને સૌજન્યતા ભરેલી હતી (૪) કાઇ કાઈના ઉપર દ્વેષવૃત્તિ દાખવતું નહેાતું; નહીં તો ભૂમકા જેવા મહારાજ્યના અધિપતિ તેની પાસે જ આવેલા-ઉત્તરે મથુરા અને નૈસે તક્ષિલા જેવા પ્રદેશના ભૂપતિ ઉપર ચડાઈ લઈ જઈ તેમના મુલક ખથાવી પાડે, તે કેટલી વાર્ લાંગવાની હતી ?
ઉપરના પ્રસંગ વીત્યા પછી માત્ર ખે ચાર માસની ચાવધિમાં જ મહાક્ષત્રપ રાજુકુલનુ મરણ નીપજ્યું હતું અને તેના સ્થાને તેના બીજો પુત્ર સેાડાષ ૧૫ મથુરાપતિ બન્યા હતા. (૨) ઘેાડાસ-સાડાસ
રાજુલની પછી તેને પુત્ર જે।ડાસ મહા ક્ષત્રપ બની મથુરાની ગાદીએ ખેડે છે. ઇ. સ. પૂ. ૧૧૭=મ, સ, ૪૧. જેમ ઇતિહાસમાં અનેક ભામતા હજુ અંધારામાં જ પડી રહી છે તેમ આ જાડાસના રાજ્યકાળે જે બનાવા બનવા પામ્યા હતા તેનું પશુ સમજી લેવુ. એટલે આ
was a contemporary of Rajuvula, the Mahakshatrapa of Mathura-એ તે દેખીતુ' જ છે કે નહુપાણ તે મથુરાના મહાક્ષત્રપ રાજીવુલના સહસમયી હતા.
( ૧૪ ) નહપાણ પાતે હૈં. સ. પૂ. ૧૧૪ માં મહાક્ષત્રપ થયા છે. એટલે ઈ. સ. પૂ. ૧૧૭ માં થયેલી આ પ્રતિષ્ઠાના પ્રસંગે તેા તે ક્ષત્રપ જ માત્ર હતા એમ સ્પષ્ટ કહી શકાય છે,
(૧૫) ખ઼ુએ ઉપરમાં પુ. ૨૩૦ ની હકીકત,
www.umaragyanbhandar.com