________________
*|rell
તૃતીય પરિચ્છેદ
પરદેશી આક્રમણકારો (ચાલુ)
સંક્ષિપ્ત સાર–
(શા) ક્ષહરાટ પ્રજા –તે પ્રજા અહિંદી ગણાય કે કેમ તેની કરેલી ચર્ચા-બ્રાહ્મી લિપિમાં અન્યનું મિશ્રણ થવાથી ખરેણી ભાષાને થયેલ જન્મ-બ્રાહ્મી અને પછીની કરેલી સરખામણી–ખરેછીનાં મૂળ વિશે વિદ્વાનનાં મંતવ્યદર્શન-ખરેણી અને સહરાને બતાવેલે સંબંધ-ખરેણી ભાષાને વિકાસ-હરાટ પ્રજાના ક્ષેત્રને આપેલ ઈતિહાસતેમણે જુદા જુદા ત્રણ પ્રદેશ ઉપર ભેગવેલ હકુમત-હગામ અને હગામાસનાં શેધી, કાઢેલ તવારીખ અને સમય– મધ્ય પ્રદેશ
(૧) ભૂમકા–તેની જાત વિશેની માહિતી, તથા ક્ષત્રપ નહપાણ સાથે પૂરવાર કરી આપેલ તેને સંબંધ-તેના સમયની લંબાણુ તપાસ અને કરી આપેલ નિર્ણય-પિતાની જાતિ ઉપરથી તેણે કરેલી ક્ષહરાટ સંવત્સરની સ્થાપના-તેનાં આયુષ્ય તથા જીવનબનને આપેલ હેવાલ-તેના રાજયવિસ્તારનું કરેલું વર્ણન-તેના રાજનગરનાં સ્થાનની (સંભવિત ચાર સ્થળની) કરેલી ચર્ચા–
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com