________________
૧૦૮
..
પેાતાના રાજ્યાભિષેક કરાવ્યા છે, અને હિંદુપ્રજમાં અતિપ્રિય તથા વહાલું ગણાતું તેમજ પ્રતિભાદર્શોક રાજપદને શાલતું એવું “ રાજા ” નામનુ બિરૂદ ધારણ કર્યું છે. એટલુંજ નહી પણ તે બનાવના સ્મારક તરીકે, રાજા ” ની પદવી સાથેના પોતાના નામના સિક્કા પણ પડાવ્યા છે.૩૭ ( જુએ પુ. ૨. પૃ. ૧૩૨ ઉપર સિક્કા ચિત્ર પટ ન. ૨. આકૃતિ ન. ૩૭) આ બનાવ ક્ષહરાટ સંવત ૪=૪ સ. પૂ. ૧૧૪=મ. સ. ૪૧૩ માં બન્યા છે. આ ઉપરથી એમ પણ સમજી શકાશે કે જે સિક્કાઓમાં તેનું નામ ક્ષત્રપ તરીકે છપાયું હાય અને તેમાં જો સાલ છાપી જ હાય તા ૪૫ અથવા તેની નીચેના જ કાઇ આંક હાઇ શકે. પણ પોતાના બાપની ગાદી ઉપર મહાક્ષત્રપ તરીકે ક્ષહરાટ સંવત ૪૫-૪૬ માં તે ખેઠેલા હેાવાથી, જ્યાં જ્યાં મહાક્ષત્રપ
ΟΥ
નહપાણની રાજગાદી
એ
( ૩૭) નહપાણના રાન બિરૂદવાળા સિક્કા બે નતના દેખાયા છે: એકમાં અવળી બાજુએ ( પુ. ૨ માં સિક્કાનું ચિત્રપટ ન. ૨ માં આકૃતિ ન ૩૭ ) તેના પિતા ભૂમકના સિક્કાને મળતાં ચિહ્ન છે. જ્યારે બીજામાં અવળી બાજુએ ઉજ્જૈનનું ચિહ્ન છે. ( ન્નુ ચિત્રપટ નં. ૪ આકૃતિ નં. ૫; જેમાં તેની સવળી બાજુના ચહેરા ઉપર ગતમીપુત્રે પેાતાની છાપ મારી છે ) એટલે એમ ધારી શકાય છે કે, પ્રથમના સિક્કો અવ ંતિપતિ ખન્યા કે તુરતમાં જ પડાવેલ, જ્યારે ઉજૈનીના ચિહ્નવાળા પાછળથી પડાવેલ,
( ૩૮ ) કૈા, આ, રે. પ્રસ્તાવના પૃ. ૫૯. શિલાલેખ ન, ૩૫–On the coins, the title Kshatrap or Mahakshatrap does not occur. Unlike Bhumaka, Nahapana is always called · Raja ''=( નહપાણના ) સિક્કા ઉપર, ભૂમની પેઠે ક્ષત્રપ કે મહાક્ષત્રપ ( શબ્દ ) નેવામાં આવતા નથી, તે હંમેશાં ' રાન ” જકહેવાય છે. વળી નીચેની ટીકા ન. ૩૯ તથા ૪૦ જુએ.
(૩૯) ૩।, આં, રૂ, પ્રસ્તા. ૫૯. શિલાલેખ ન',
[ ચતુ તરીકેના સિક્કો હોય ત્યાં ત્યાં માત્ર એક જ આંકસંખ્યામાં ૪૫ ની કે કાં ૪૬ ની-નજરે પડી શકે. પણ જેવે તે અતિપતિ થયા તેવા કે તે પછી તા, રાજા તરીકેના જ સિક્કા પડાવ્યા છે. તેથી ક્ષહરાટ સ. ૪૬ પછીના દરેક સિક્કા ઉપર રાજા નહપાણુ '' એવુ બિરૂદ જ આપણે વાંચીશું; અને એટલુ પણુ ચાક્કસ સમજવું કે કદાચ ઘેાડાત્રણા સિક્કા ( ૪૫-૪૬ના આંકવાળા ) ઉપર મહાક્ષત્રપ શબ્દૐ છપાવા પામ્યા હશે તા તેવા તેા બહુબહુ ત્યારે માત્ર એક વ પત જ ચાલેલ હાવાથી ભાગ્યેજ તે બિરૂદવાળા સિક્કાઓ અદ્યાપિ મળી આવતા હોય, અથવા તો કાં તેણે જ તે સર્વે એકઠા કરાવીને ગાળી નંખાવ્યા ન હોય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
..
સાર એ થયા કે, ક્ષહરાટ સંવત ૪૫ સુધીના બધા સિક્કા ક્ષત્રપ નહપાણુ ''ની
r
૩૫-The family designation kshaharata is omitted: and this is the only occur rence of the title of Mahakshatrap as applied to Nahapana=તેના કુળનું નામ ક્ષહરાટ જે છે તે પડતું મૂકાયું છે, અને નહુપાણને મહાક્ષત્રપનું બિરૂદ લગાડાયું àાય તેવા આ ફક્ત એક જ દષ્ટાંત છે. [ અહીં જે only=માત્ર; એક જ; શબ્દ લગાડાયા છે તે એમ સૂચવે છે કે, આવા સિક્કા બહુ જુજ મળી આવે છે અથવા એક જ આંક સંખ્યાવાળા મહાક્ષત્રપના સિક્કાઓ છે એમ પણ અ થાય. વધારે સંભવ એક જ આંકને લેવાના છે; કારણ કે મહાક્ષત્રપ બન્યા પછી છ આઠ માસમાં જ તે રાજા બન્યા છે; એટલે કે મહાક્ષત્રપ શબ્દવાળા સિક્કામાં બે આંક લખેલ (૪૫ કે ૪૬ ) મળી આવે તા એમ સમજાય કે તેના રાજ્યાભિષેક ૪૫ ની આખરમાં થયેલ અને ૪૬ ના પ્રથમ ભાગ સુધી તે પદે રહ્યો છે, પણ ૪૬ ની આખરમાં તા તે રાજ બન્યા છે જ. ] સરખાવા ઉપરની ટીકા ન, ૩૮ અને ૪૦ માં આપેલી હકીકત,
www.umaragyanbhandar.com