________________
પરિચછેદ ]
કે છોતેર
૨
તે તેને માત્ર સામિ કે મહાક્ષત્રપ૧૯ પદથી જ નવાજિત થયેલ તરીકે સંબોધ્યા છે, તેમજ જૈિનગ્રંથ પણ નહપાણને અવંતિપતિ તરીકે ૪૬ ક્ષહરાટ સંવત=ઈ. સ. પૂ. ૧૧૪ થી જ વી. કારે છે. આ પ્રમાણે અન્ય શિલાલેખ કે સિક્કાઈ તેમજ અન્ય સંપ્રદાયી સાહિત્યગ્રંથી પુરા- વાઓ વિરૂદ્ધ જાય છે. વળી એતિહાસિક બનાવે પણ વિરૂદ્ધ જાય તેવા છે; જે શાતવાહન વંશને રાજકર્તા સમયને લગતા હોઈ અત્ર તેમને ખ્યાલ આપ અસ્થાને ગણાશે; તેમજ સંબંધ વિના જણાવવાથી તેનું તારતમ્ય સમજાશે પણ નહીં. આ બે કારણથી તે મુદ્દાઓ અત્રે જણાવવાની આવશ્યકતા લાગી નથી. મતલબ કે ૭૬ ના આંક કરતા ૪૬ નો જ ૨૦ તે આંક હોવાનું વધારે માનનીય થઈ પડે તેમ છે.
ભૂમકના વૃત્તાંતે જણાવી ગયા છીએ કે તે ગાદીએ બેઠો ત્યારે જ આધેડ વયે પહોંચી
ગયો હતો અને પછી વૃદ્ધ તેનું રાજ્ય થતાં પિતે પ્રદેશ જીતવા તથા વિસ્તાર અને રાજ્ય વધારવાની વૃત્તિ
વાળો નહતે જ. માત્ર તે તો સલાહશાંતિથી રાજ ચલાવવા અને વેપારની વૃદ્ધિ કરી પ્રજાને સંતોષવામાં જ પોતાની ઇતિ કર્તવ્યતા સમાઈ જાય છે એવા વિચારને થયે હતે. પણ તેને યુવાન યુવરાજ ક્ષત્રપ નહપાણ કાંઈ પગ વાળીને બેસી રહે તેવા રવભાવને નહતો. તેની ચંચળ વૃત્તિને તેના જેવા જ ઉછળતા લોહીવાળા તેના જમાઈ રૂપભદત્તે સાથ આપવા માંડ્યો હતો. એટલે બન્ને સસરા જમાઈએ, ભૂમક
(૯) જુએ ઉપરની . . ૧ર અને ૧૪. ની હકીકત.
( ૨૦ ) નીચેની ટી. ન. ૧૬ જુએ.
રાચે જ, ગુજરાતમાં ઉતરીને નર્મદા-તાપી નદીઓના પ્રદેશ વિધી, નાસિક સુધી પહોંચી પિતાની આણ વર્તાવી દીધી હતી. આ બધે યશ જે કે નહપાની કૌશલ્યતાને લીધે જ પ્રાપ્ત થયો હતો પણ તે વખતે તે માત્ર ક્ષત્રપ પદે હેવાથી તે પ્રદેશમાં ખેલેલા યુદ્ધની હકીકત ભૂમકને નામે જ ચડાવવી રહે એટલે ત્યાં પણ લખાઈ ગઈ છે, તેમ તેને પ્રણેતા નહપાણ હોવાથી વધારે નહીં તે છેવટે તેને ઈસારે જ કર રહે છે. મતલબ કે ભૂમકના સમયે પોતાના શૌર્યથી મેળવેલ સર્વ પ્રદેશ ઉપર હવે પોતે જ સત્તાધીશ બની બેઠે હતે.
પોતે મહાક્ષત્રપ થયું ત્યારે ભલે તેની ઉમર લગભગ ૬૦ વર્ષે પહોંચી હતી, છતાં તેનામાં ઉમંગ અને ઉત્સાહ તે એક યુવાન યોદ્ધા જેટલા જ હતા. એટલે ગાદીએ આવતાં જ સૌથી પ્રથમ ચિત્ત તેણે પાસેને દેશ મેળવવા અને કીર્તિમાં વધારો કરવા તરફ દોડાવ્યું. અરવલ્લીના ડુંગરની ઉત્તરદિશાએ આવીને અજમેર તથા પુકરજી તળાવ રસ્તે રાજપુતાનામાં ઉતરી,પર્વતની પૂર્વની પટ્ટીએ આવેલ મુલક પ્રથમ તાબે કરી લીધો. આમ પહેલું પગલું ભરવામાં તેની મુરાદ
એ હતી કે, અવંતિ ઉપર એકદમ સીધે હલ્લે લઈ જવા માટે અવંતિની હદની પશ્ચિમે
ક્યાંક થાણું જમાવવું અને પછી ત્યાં લડાયક સામગ્રી એકત્રિત કરી અનુકૂળતાએ અવંતિ ઉપર ચડાઈ લઈ જવી. આ સમયે અવંતિ ઉપર કેવા નબળા, વ્યભિચારી અને બેગવિલાસી તથા પ્રજાઇમનમાં રાચનારા અને પ્રજાકલ્યાણની
( ૨૧ ) ભમકનું રાજ્ય તેના મરણ સમયે અરવલ્લીની પશ્ચિમે જ આવીને અટકળ્યું હતું તેવી મારી માન્યતા થયેલ હેવાથી, આ પ્રમાણે અહીં લખેલ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com