________________
પરિચ્છેદ ]
Peninsula of Saurastra in Kathiawar-તેના રાજ્યના વિસ્તાર મેટા પ્રદેશ ઉપર હતા; તેમાં દક્ષિણ રાજપૂતાનાથી ૧ શરૂ થઇને, પશ્ચિમ ઘાટમાં આવેલા નાસિક અને પુના જીલ્લા તેમજ કાઠિયાવાડમાંના સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ પણ આવી જતા હતા. સર કનિંગહામ સાહેખે પણ ઉપરને મળતા જ અભિપ્રાય ઉચ્ચા છે. ૨
the
રાજ્યવિસ્તાર
આપણે જોતા આવ્યા છીએ કે, મૌ વંશી સમ્રાટ અશ।ના રાજ્યનો અંત આવ્યેા ત્યાં સુધી પૂર્વ હિંદના મગધ દેશની અને તેના સામ્રાજ્યના પાટનગર પાટિલપુત્રની જ વાતા બહુ સભળાતી હતી. તે બાદ મહારાજા પ્રિયદર્શિત જ્યારથી અવંતિમાં ઉજજૈનીમાં રાજગાદી ફેરવી નાંખી ત્યારથી મગધનું નામ પણ કામ લેતું જણાતું નથી અને તેથી રાજા નહપાણે પૂ હિ'નુ' મગધ જીતી લેવા કે સર કરવા કદી મીટ
(૩૧) ખરી રીતે તેા તેના મુલકની પશ્ચિમ હ્રદ ડેડ સિંધ પ્રાંત સુધી અને વાયવ્ય ખૂણે સતલજ નદી સુધી પહેાંચતી હતી; કેમકે ભ્રમના રાજ્યે આપણે સાબિત કરી ગયા છીએ, કે તેની સત્તા આ પ્રદેશ ઉપર હતી; પણ ભ્રમક અને નહપાણ વચ્ચેના શું સગપણ સંબંધ હતા તે અત્યાર સુધી કાઇ પણ ઈતિહાસકારે રોપ્યું જણાતું નથી. એટલે ભ્રમકના વારસા નહપાને મળ્યા હતા તે હકીકત તેએથી અનમાં જ રહી ગણાય; જેથી કરીને રાજપૂતાનાની દક્ષિણેથી નડુપાણના રાજ્યની હદ શરૂ થતી હતી એમ તેનુ’ માનવુ' થયું છે.
(૩૨) કા, એ. ઈ. પુ. ૧૦૪:—As his dominions embraced Prabhas in Kathiawar, as well as Braganza ( Broach) to the north of the Narbada with Sopara and Nasik to the south, his capital was probably at Ujjain=કાઠિયાવાડનું પ્રભાસ, તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૦૫
સરખી પણ માંડી હતી કે કેમ ? તે જો કે જણાયું નથી; છતાં સંભવિત છે કે તે તરફ તેણે દુક્ષ જ કર્યું લાગે છે. મતલબ કે, તેના રાજ્યના વિસ્તારમાંથી પૂર્વ હિંદુ બકાત રહ્યો હતા. સ
હિં'દના ઉત્તર ભાગમાં આવેલ જે સુરસેન અને પાંચાલ દેશવાળા ભાગ હતો. તે ઉપર તેના જાતભાઈ મહાક્ષત્રપ રાજીવુલ-સાદાસનું અને પંજાબ-તક્ષિલાવાળા ભાગ ઉપર મહાક્ષત્રપ લિક અને પાતિકનુ રાજ્ય પ્રવર્તી રહ્યું હતું. જણાય છે કે તે બન્ને સજાતીય અને સ્વધર્માં બધુગ્મા ઉપર મીઠી નજર જ તેને રાખવી પડતી હતી. એટલે સ્વાભાવિક છે કે, આ બધા ક્ષહરાટ પ્રજાના સરદારાએ પરસ્પર સંગઠન કરીને મિત્રાચારી પણ બાંધી જ હાવી જોઇએ એમ કેટલાક ઐતિહાસિક બનાવા ઉપરથી આપણે કહી શકીએ તેમ છીએ.૪ કેમકે તેમના દરેકના મનમાં એટલું તે વસી ગયુ. હેવુ'
નર્માંદા નદીની ઉત્તરે આવેલુ' ગ્રેગેન્ડા ( ભરૂચ ) તથા તેની પણ દક્ષિણે આવેલા સાપારા અને નાસિકના સમાવેશ તેના રાજ્યમાં થતા હેાવાથી સભવિત છે કે તેનુ રાજનગર ઉજૈની શહેર હરો,
( ૩૩ ) કે પછી તે ભાગ અવંતિપતિની આણમાંજ ચાઢ્યા આવતા હતા. માનવાને કારણ મળે છે કે ત્યાં સ્વતંત્ર વશ જ રાજ્ય ચલાવ્યે આવતા હતા. કારણ કે માય વશની એક શાખા ત્યાં ઠેઠ ( જીએ, પુ. ૨માં દશરથ અને શાલિશુકના પરિશિષ્ટની હકીકત ) ઈ. સ. ની છઠ્ઠી કે સાતમી સદી સુધી રાજ ચલાવતી ઇતિહાસમાં નજરે પડી છે, ને કે પાટલિપુત્ર શહેરને તે શુંગવી સમ્રાટ અગ્નિમિત્ર નાશ કરી વાળ્યા હતા એટલે તે સમય પછીથી રાજનગરનુ સ્થળ ફેરવી નખાયું હરી; બાકી તે વંશની સત્તા તે। ચાલુ જ રહેલી,
(૩૪) આ માટે જીએ રાજીપુલ મહાક્ષત્રપનુ. વૃત્તાંત આગળ ઉપર. ત્યાં ધાર્મિક પ્રસંગે આ ત્રણે રાજવીએ એકત્ર થયા માલૂમ પડે છે,
www.umaragyanbhandar.com