________________
પરિચ્છેદ ]
મહાક્ષત્રપ વિશે વિવેચન કરતાં જણાવે છે કે, Later on, these titles seem to have gone an under-change that those who were called kshatrapas were subordinated to the Mahakshatrapas or some foreign kings who conquered them; and those who styled them as Mahakshatrapas were indepen• dent and owed felty to none=ભાગળ જતાં આ હેદ્દાના અધિકાર પરત્વે ફેરફાર કરવામાં આવ્યા લાગે છે; એટલે કે આ ક્ષત્ર કાં તો મહાક્ષત્રપોના હાથ તળે ગણાતા અથવા તે જે પરદેશી રાજાએ તેમના ઉપર વિજય મેળવતા તેમના તાખેદાર ગાતા; જે મહાક્ષત્રપ બિરુદવાળા હતા તે તે સ્વતંત્ર હતા તેમજ તેમના ઉપર કોનું' શિરછત્રપણું નહોતુ. એટલે હવે સમજાશે કે ખીજી પ્રજામાં ક્ષત્રપ અને મહાક્ષત્રપ પણ હતા, તેમાં ક્ષત્રપ નાના અમલદાર અને તે મહાક્ષત્રપના તામાનેા જ ગણાતા; જ્યારે મહાક્ષત્રપ કાઈ ઉપરી નહાતા જ.
જ્યા૨ે
ઉપરના ટાંચાથી આપણે એટલું તે જોઇ શકીએ છીએ જ કે મહાક્ષત્રપને તે સર્વે લેખકોએ ભલે સ્વતંત્ર અધિકારી તરીકે આપણા અને સ્કૂલ રાખ્યા છે, પણ જે તેમનાં કથનના ચોખવટ આપણે બતાવી છે તફાવત તેવી તેમાંનાકાએ બતાવી નથી. તેમણે બતાવેલા ભેદ– ક્ષત્રપ, મહાક્ષત્રપ અને ખૂદ શહેનશાહ વચ્ચેના ૨૮૧, ટી. ૩૫.
( ૭૯ ) સ્વત ંત્ર પ્રશ્ન તરીકે યાન–બેકટ્રીઅન્સ અને પા’િઅન્સ-પલ્લવાઝ-પશિઅન્સ તેમજ કુશાન છે. ઇ. સમજવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રમાણિક કથન
૧૭૧
અધિકાર પરત્વેને ભેદ-કબૂલ રાખ્યા ઉપરાંત આપણે તેા એમ પણ જણાવી દીધું છે કે, જે પ્રજા મૂળે સ્વત ંત્ર નહતી તેમાંના કોઇ સરદાર કે અધિકારી, રાજ્યપતિ બનતા ત્યારે પોતે પોતાને માક્ષત્રપ પદથી વિભૂષિત થએલ જાહેર કરતા અને પોતાના ગાદીવારસને અથવા યુવરાજને ક્ષત્રપ ૫૬ અપણુ કરતા; એટલે આવી સ્થિતિમાં જે ક્ષત્રપ હાય તે કાળાનુક્રમે ગાદીપતિ થતા જ; અને જયારે ગાદીપતિ અનતા ત્યારે, ક્ષત્રપ મટીને મહાક્ષત્રપનું પદ ધારણ કરતા. તેમાં ક્ષત્રપ એટલે આજ્ઞાંકિત અને મહાક્ષત્રપ એટલે ચિરત્ર, એવા પ્રકારના ભેદ નહાતા જ; અને તેટલા માટે જ, સ્વતંત્ર પ્રજાના૯ મહાક્ષત્રપના તથા ક્ષત્રપના જેટલા અધિકાર ગણાય તેના કરતાં મૂળે સ્વતંત્ર ન હોય તેવી પ્રજાના મહાક્ષત્રપના અને ક્ષત્રપના અધિકારમાં ફેર દેખાવાને જ. તે આ પ્રમાણે:-( ૧ ) સ્વતંત્ર પ્રજાને જે ક્ષત્રપ હાય તે મહાક્ષત્રપ બને પણ ખરા અને ન પણ અનેઃ ઉપરી પદે ચડવાના તેણે જે લ્હાવા મેળવવા તે પોતાના કિસ્મતનુ અથવા શહેનશાહની કૃપાદિનુ ળ સમજવુ' :( ૨ ) તેમજ ક્ષત્રપને, મહાક્ષત્રપને અને બાદશાહને સગપણ સંબંધ હાય પણ ખરા અને ન પણ ડેાય. ( ૩ ) તેમજ ક્ષત્રપ અને મહાક્ષત્રપની સંખ્યા એકી વખતે એક કરતાં વિશેષ પણ હોય; જ્યારે જે પ્રજા મૂળમાં સ્વતંત્ર ન હોય પણ જેને પાછળથી રાજ્યની પ્રાપ્તિ થઈ હોય તેના કિસ્સામાં, આ ત્રણે મુદ્દા પરત્વે ફેર રહેવાના જ; એટલે કે, ( ૧ ) તેમના ક્ષત્રપ જે હોય તે કાળક્રમે ગાદીપતિ અને જ
(૮૦) મૂળે એકદમ સ્વત ́ત્ર ન હોય પણ પાછળથી વિજય મેળવી ગાદીપતિ બની હાય તેવી પ્રશ્નના ઉદાહરણમાં ક્ષહરાટ, શક, રવી વિગેરે વિગેરે ગણવી.
www.umaragyanbhandar.com