________________
પરિચ્છેદ ]
અન્ય રાજા હૈાવા જોઇએ જ. અને એમ પણ જાણીએ છીએ કે, તેવા રાજા જે હાય તે, કાં તે પેાતાના દેશમાં રહીને રાજ્ય ચલાવતા હોય અથવા તે। અહી હિંદમાં રહેતા હોય તે રાજાના અતિ વિસ્તારને લીધે જુદા જુદા પ્રાંતા ઉપર પેાતાના પ્રતિનિધિ તરીકે આવા ભા!– ક્ષત્રપા -નીમીને રાજ્ય ચલાવતા હોય. આ ખે રીતમાંથી એક રીતે તે રાજ્ય હકુમત ચલાવતા ધારી શકાય; વળી જ્યારે ક્ષત્રપ શબ્દના હોદ્દો બતાવાયા છે ત્યારે સિદ્ધ થાય છે કે હુગામ અથવા હંગામાશને રાજા માં પશ્ચિમન હોય કે કાં એકટ્રીઅન જ હોય.૨૦ જ્યારે આપણે અતિહામિક પુરાવાથી જાણી શકયા છીએ૨૧૬ પશિ અન અથવા પાર્થિ અનમાં ડેરીઅસથી માંડીને મિથ્રે ડેટસ ત્રીજા સુધી હું ૪. સ પૂ. ૪૮ ૬ થી ઇ. સ. પૂ. ૮૮ સુધી) કાઈ શહેનશાહે હિંદના કાઈ પણ ભાગ ઉપર હકુમત ભાગવી જ નથી. એટલે પછી રહ્યા માત્ર એકટ્રીઅન્સ. તે ઉપરથી સિદ્ધ થયું કે આ ક્ષત્રા કાઇ ખેકટ્રી અન રાજકર્તાઓના સરદારા હતા.
હવે આ એકટ્રીઅન પતિ કાણુ હોઇ શકે તે નિણૅય થઇ જાય તે હગામ-ગામાશના સમયના અંદાજ બાંધી શકાય. અત્યાર સુધીને જે ઇતિહાસ મેકટ્રીઅન્સા આપણે જણાવી ગયા છીએ, તે ઉપરથી સ્પષ્ટ કહી શકીએ છીએ, કે તેવા માત્ર ત્રણ જ રાજાએ થયા છે કે જેમણે હિંદ ઉપર થોડેઘણે અંશે પણ સ્વા
( ૨૦ ) જીએ ઉપર પૃ. ૧૬૪ ઇ. આ સમયે ક્ષત્રપ। ત્રણ પ્રશ્નમાં હતા: પશિ'અન્સ, બેકટ્રીઅન્સ અને ક્ષહરા:તેમાંપણ ક્ષહરાટ પ્રશ્ન કોઈ દિવસ સ્વત'ત્રરીતે મૂળ ગાદી ઉપર આવેલ ન હાવાથી તેમને રાજા ન જ હેાઈ શકે; અને રાજા ન હોય એટલે પછી ક્ષત્રપ તે ક્રમાંથીજ હાય, એટલુ' હજી બની શકે કે આ પ્રજાની અંક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વ્યક્તિઓ
મિત્વ 'મેળવ્યું હોય. તેમનાં નામ યુથીડીમસ, ડિમેટ્રીઅસ અને મિનેન્ડર છે. તેમાંયે યુથીડીમસ વિશે તે। એટલે સુધી જણાવાયુ છે કે, તેણે ભલે હિંદમાં પ્રવેશ કર્યાં હતા, પણ લુંટ મેળવીને તે પાછા ચાયેા જતા હતા. તેટલા માટે તેની ગણના હિંદી રાજા તરીકે થઈ જ નથી. એટલે તેને બાદ કરતાં બાકી રહ્યા છે જ: તેમાંથી દેશના સમયે તે ક્ષત્રા હાઈ શકે તે હવે વિચારીએ.
૧૮૧
આ ક્ષત્રપાની નીમણુક મથુરાના પ્રદેશ ઉપર હતી એટલું તેા ચોક્કસ છે જ. એટલે ડિમેટ્રીઅસ અને મિનેન્ડર, તે એમાંથી કોની સત્તા ત્યાં થઈ હતી
અને કયારથી કયા સમય
સમય સુધી હતી; તે શોધી કાઢીએ તે આપણા પ્રશ્નના ઊકેલ આવી ગયા ગણાશે. ડિમેટ્રીઅસનું વર્ણન કરતાં આપણે એમ કહી ગયા છીએ, ( જુએ પૃ. ૧૫૧ ) કે તેણે સતલજ નદીના કાંઠાથી પૂર્વમાં ભાગ્યેજ મુલક જીતી લીધા હતા; જ્યારે મથુરા પ્રદેશ તા સતલજની પૂ દિશામાં છે, એટલે અહેશાનીથી કહી શકાશે કે તેના સમયમાં આ ક્ષત્રપેા નીમાયા ન જ હોવા જોઇએ. પછી તે નિર્વિવાતિપણે કહી શકાય કે તે, મિનેન્ડર બાદશાહના જ ક્ષેત્રો હતા. હવે મિનેન્ડરનો સમય આપણે ઇ પૂ. ૧૮૨ થી ૧૫૯ સુધી હરાવ્યા છે. એટલે આ બે ભાઇઓને પણ ક્ષત્રા તરીકે તેણે આ ત્રેવીસ વર્ષના ગાળામાં Ο નીમેલા હૈાવા જોઇએ. વળા ઉપર જણાવી ગયા છીએ કે ( જુએ પૃ. ૧૭૯ ) આ
પેતે, કોઈ રાજાના ક્ષત્રપ તરીકે આવી શકે; અને તે તે આપણે જણાવી પણ ચુકયા છીએ કે આ હગામ-હગામાશ તે ક્ષહરાટ નતિના ક્ષત્રા
હતા.
( ૨૧ ) જીએ દ્વિતીય પરિચ્છેદમાં ચાડેલુ વંશાવળીનું પત્રક
www.umaragyanbhandar.com