________________
પરિચ્છેદ ]
‘ મ્લેચ્છ ' ૪૫ શબ્દના પ્રયાગ કર્યે રાખ્યા છે. શુગપતિઓની આ પ્રમાણેની ધાર્મિક અસહિક્રુતા ગમે તેટલી આકરી હતી, તેમજ તેમાંથી ગમે તેટલી વિલાસપ્રિયતા પ્રજાજનમાં ફેલાઈ જવા પામી હતી અને દુઃખદ પરિણામી નીવડી હતી; છતાં જે તેમની એક ઉજ્જ્વળ બાજૂ હતી અને જે હંમેશાં ભારતીય ઇતિહાસમાં સોનેરી અક્ષરે જ કાતરાઈ રહેવી જોઇએ તથા જેને ઉલ્લેખ આપણે ઉપરમાં એક વાર કરી પણ ગયા છીએ તેને કરીને અહીં જણાવવી જ પડે છે કે, જે ચીવટથી, ખતથી અને વિશેષતઃ તા હિંદીપણાની ધગશથી તેમણે પોતાનું સર્વસ્વ હેમી દૃષ્ટ, આ ધસી આવતી. પરદેશી પ્રજાને સામનેા કર્યાં છે; તે જે ન કર્યાં હાત કે તેમાં ન્યૂનતા દાખવી હાત તેા સારાયે ભારતવના તે પછીના તિહાસે જુદું જ સ્વરૂપ ધારણુ કર્યું હોત, શુ'ગવ'શી રાજાઓના રાજ્ય વિસ્તાર
ની સમાપ્તિ
આખા વંશના રાજ્યકાળ મૂળે તો ૯૦ વર્ષના જ છે. અને પુરાણુકારના કહેવા પ્રમાણે ૧૧૨ વર્ષના છે, પણ તેમાં પ્રથમના ૨૨ વર્ષ પુષ્યમિત્રના રાજવના અધિકાર વિનાના છે એટલે સરવાળે વાત તેા ૯૦ વર્ષના સમય પત તે વંશની સતા ચાલુ રહી હતી તે સૂત્ર જ માન્ય રાખવુ પડે છે. આટલા ટૂંક સમયમાં ભલે રાજાની સંખ્યા સાતની અથવા કેટલાકના મતે નવની ગણાય છે, છતાં મુખ્ય અધિકાર ભાગવતા અને કારકીર્દિની જાહેોજલાલીવાળા તા માત્ર એ જ રાજાએ ગણી શકાય તેમ છે. એક સમ્રાટ અગ્નિમિત્ર અને બીજો રાન્ન ખળ
( ૪૫ ) એકદમ પ્રાચીન સમયે ઉપનિષદ્ની ઉત્પત્તિ વિરો કે આ શબ્દની વપરાશ વિષે તા કાંઈ જ માહિતી નથી; છતાં આ સમયે (ઈ, સ, પૂ.ની બીજી સદીમાં, હુ તે ‘યવન અે રા’ તેવા જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૧૯
મિત્ર-ભાનુમિત્ર, તે સિવાયના બાકી સર્વે નામધારી નીવડ્યા છે. વળી પુષ્યમિત્ર અને વસુ મિત્ર જેવા તા અગ્નિમિત્રના સમકાલીનપણે થયેલ હાઇને તેની અંતર્ગત ગણી લેવા પડે છે; એટલે માત્ર એના રાજ્યવિસ્તાર વિશે જ અત્ર પરિચય આપવા રહે છે.
આ બે રાજાઓનાં જીવનવૃત્તાંત લખતી વખતે તેમના સમય દરમ્યાન જે જે યુદ્દો તેમને ખેલવાં પડયાં છે અને તેમાં તેઓએ જે જે પાઠ ભજવ્યા છે તથા તે તે દરેકમાં જે જે પિરણામ આવ્યાં છે તે તે સર્વ વિસ્તારપૂર્વક તે તે ઠેકાણે આપણે જણાવી દીધાં છે, એટલે હવે અત્ર જણાવવું કાંઇ બાકી રહેતું જ નથી. છતાં આપણે ગ્રહણ કરેલી લેખનપદ્ધતિ અનુસાર જ્યારે અહીં તે વિશે ઈસારા કરવાનુ ધારણ આપણે પકડવું પડે છે ત્યારે ટૂંકમાં જ તેનુ વર્ણન કરી લઇશું.
મૌર્ય સામ્રાજ્યના અંત આવ્યા ત્યારે અતિની હદ વમાન કાળે મધ્યહિદી એજન્સી તરીકે ઓળખાતા મુલકવાળા પ્રદેશમાં જ લગભગ સમાઈ જતી હતી અને તેટલા નાના પ્રદેશ રહ્યો હોવા છતાં તે ઉપર વાયવ્ય દિશાએથી ધસી આવતી પરદેશી યાનપ્રજાના ડેાળા પડી રહ્યો હતા. એટલે તેટલો રહ્યોસહ્યો ભાગ પણ હિંદી રાજાઓના હાથમાંથી જો સરકી જવા પામશે તથા સારા હિંદનું નાક ગણાતા અતિપ્રદેશ ઉપર પરદેશી હકુમત જો સ્થાપિત થઇ જશે તો તેમનું સૈન્યપતિપણું વગેાવાયાની સાથે સાથે શું માઢુ લખને તેઓ દુનિયા પાસે ખડા રહી શકશે? તે
શબ્દો વપરાતા હતા. બાકી મ્લેચ્છ ' શબ્દ તે ઈ. સ. ની સાતમી સદીમાં હીજરી સંવતની સ્થાપના થઇ તે બાદ હજી વપરાતા થયો છે. અને તેથી જ રાજતર`ગિણીકાર તે વાપર્યો લાગે છે,
www.umaragyanbhandar.com