________________
૧૪૮
નપ્રજા
[ દ્વિતીય
તેને પુત્ર ડીઓડીટસ બીજો ગાદીએ આવ્યો હતો. તેનું રાજ્ય ઈ. સ. પૃ. ૨૪૫ થી ૨૩૦= ૧૫ વર્ષ ચાલ્યું છે. અને તેને મારી નાંખીને કેઈ યુથોડીસ નામના માણસે ગાદી પચાવી પાડી હતી. તેને સમય ઇ. સ. પૂ. ૨૩૦ થી ૨૦૨ આશરે નોંધી શકાય તેમ છે. આ સમય દરમ્યાન મૂળ સિરિયાની ગાદી ઉપર એંટીઓકસ બીજાની પાછળ બે ત્રણ રાજાઓ આવી ગયા હતા અને પછી એંટીઓકસ ત્રીજાને અમલ આશરે ઈ. સ. પૂ. ૨૨૩ થી શરૂ થયો હતો. તે સમયે પાર્થિઓ ઉપર સિરિયન રાજાની સત્તા-પછી તેણે જ મેળવી હોય કે તેના પૂજે તે જણાયું નથી કાંઈક અંશે પથરાઈ હતી એમ હજુ જણાય છે. આ એન્ટીઓકસ ત્રીજે કાંઈક પ્રભાવશાળી હતા તેમજ બેકટ્રોઅન રાજા યુથીડી- માસ પણ કાંડે જોરવાળો હતો. પણ એન્ટીઓકિસ મૂળ ગાદીને ધણી હોવાથી તે Great kingમહારાજા કહેવાતે; જ્યારે આ બેકટ્રી અનપતિ King-રાજા કહેવાતું હતું. એટલે એન્ટીઓકસે યુથીડીમસને કહેવરાવ્યું કે, તમે બળવાખોર છો. કેમકે બેકટ્રીઆ બળવો કરીને સ્વતંત્ર થયું હતુંમાટે તાબે થઈ જાઓ. યુથી ડીસે સામો જવાબ વાળ્યો કે, બળવાખોર તે ડીઓડેટસ હતો અને તેને તે મેં મારી નાંખ્યો છે, એટલે તે બળવાખોરને વિરોધી અર્થાત તમારા પક્ષને છું. આ કહેણથી એટીઓકસ ખુશી થઈ ગયે;
અને પિતાના દરબાર, યુથીડીએસના પ્રતિનિધિને બેલાવી સન્માન કરવા કહેવરાવ્યું. જે ઉપરથી યુથી ડીસે પિતાના પુત્ર ડિમેટ્રીઆસને-જે આ સમયે ભરયુવાનીમાં હતું અને ખૂબ દેખાવડે હતો તેને-મોકલ્યો. ડિમેટ્રીઆસને જોતાં જ એટી ઓકસ એટલે બધે ખુશ થઈ ગયું કે, તેનું સ-માન કરીને પોતાની એક કંવરી પરણાવી. આ બને, જે અત્યાર સુધી પ્રતિસ્પધીઓ ગણાતા તે હવેથી મિત્રતા અને સગપણની ગાંઠથી બંધાઈ જતાં તેમણે વિશેષ જોર પકડ્યું. આ બનાવ આશરે ઈ. સ. પૂ. ૨૧૫ માં બન્યો હોવાનું ગણી શકાય. પછી યુથીડીયેસે હિંદ ઉપર ચડાઈ કરવા માંડી. તેણે કાશ્મિર તેમજ પંજાબને. કેટલેક ભાગ જીતી લીધો પણ હતો; છતાં પોતે તો માત્ર વ્યાદિ લઈ સ્વદેશ ચાલ્યો જતે હતે.
જ્યારે તેના માણસો જ ક્યાંક કયાંક થાણું જમાવી પડ્યા રહેતા હતા. રાજતરંગિણિકારે જે જણાવ્યું છે કે કાશ્મિરપતિ રાજા જાલૌકે સ્વેચ્છાને પોતાના દેશમાંથી હાંકી કાઢી ઠેઠ કાન્યકુજ સુધીને પ્રદેશ જીતી લીધે હો (પિતાના રાજ્યઅમલે ૨૬ માં વર્ષે એટલે ઈ. સ. પુ ૨૯ સુધીમાં) તે સ્વેચ્છે આ યવન અને ચેન પ્રજા જ સમજવી. તેવામાં ઈ. સ. પૂ. ર૦૫ આસપાસ કે બે વરસના ગાળામાં આઘે પાછે, આ બાજુ કાશ્મિરપતિ રાજા જાલૌક અને તે બાજૂ બેકટ્રીઅન પતિ યુથી ડીસ મરણ પામ્યા. તેમની ગાદી ઉપર અનુ.
(૧) ભા. પ્રા. રા. પુ. ૨, પૃ. ૧૮૧. c. H. I. P. 441:- Demetrius, the bandsone youth, son of Euthydenius as a fully accredited envoy to the camp of Antiochos III- he offered him one of his daughters in marriage:-કેહિ છે. યુથી ડીમસને પુત્ર ડિમેટ્રીઅસ ખુબસુરત યુવાન હતા. તેને એટીએકસ ત્રીજના
દરબારે, સંપૂર્ણ માનમરતબા સાથ મે કલ્યો હતો. તેણે પિતાની એક દીકરી તેને વેરે પરણાવી હતી.
(૭) આ વખતે ડિમેટ્રીઅસની ઉમર ૧૭ કે ૨૦ વર્ષની ગણીએ તે તેને જન્મ ઈ. સ. ૫. ૨૩૦થી ૨૩ ને ગણ રહે છે.
(૮) જુઓ ૨. પૃ. ૪૦૪,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com