________________
પરિચ્છેદ ]
સાથે ભેળવી નાંખી પરપર રીતે ઉપયાગ કર્યું રાખ્યા છે.
અત્ર આપણે યાન એટલે બેકટ્રીઅન્સ તરીકે ઓળખાતી પ્રજાને લેખવાની છે. તેમની ઉત્પત્તિ હિંંદની બહાર થયાનુ હિંદમહારની આપણે ગયા પરિચ્છેદમાં તેમની પ્રગતિ જણાવી ગયા છીએ. તે ખાદ તેમની પ્રવૃત્તિ ત્યાં તે ત્યાં કેમ અને કેટલે દરજ્જે આગળ વધી હતી તે જાણવાની આપણે જરૂર તો નથી જ-કેમકે તેનુ સ્થાન હિંદની બહારનું છે; જ્યારે આપણા આ ઇતિહાસ કેવળ ભારતીય દેશના જ છે; છતાં તેમના જે ઇતિહાસ ભારતને લગતા છે તે સમજવાને, બેની વચ્ચે જે બનાવા સાંકળ રૂપે સંકળાયલા છે તેને આછે અને ટૂંકા ખ્યાલ તે સમજી લેવાની અગત્યતા દેખાય છે જ.
ના ઇતિહાસ
અલેકઝાંડરના મરણ પછી તેના મુલકના અનેક ભાગલા પડી ગયા હતા. તેમાંના એક માંત નામે સિરિયાની ગાદી ઉપર તેના મુખ્ય સરદાર જે ગણાતા હતા તે સેલ્યુકસ નિકેટાર બેઠા હતા, તેનું મરણ ઇ. સ. પૂ. ૨૮૧ માં થતાં, તેના પુત્ર એટીએકસ પહેલા–સેટર આવ્યા. તે ઈ. સ. પૂ. ૨૬૧ માં મરણ પામતાં તેને જ પુત્ર એંટીઓકસ ખીજો-થીએસ આવ્યા, વખતે સિરિયા અને અગાનિસ્તાન વચ્ચેના મુલક ઉપર હિંદી સમ્રાટ પ્રિયદર્શિનની આણુ પ્રવર્તી રહી હતી. (જીએ પુ. ૨, પૃ. ૩૦૮ ટી.–નં. ૯૩ ) અને પ્રિયદર્શિન
આ
ઉપરાત
(૪) જીએ કે, હિ. ઇં. પૃ. ૪૨૯ The revolt of Parthia took place about simult aneously with the revolt of Bactria, although probably a year or two laterપાર્થિાના બળવા પણ પેકટ્રીઆના બળવા સમયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૪૭
યવનપતિ સાથે તેમજ અન્ય પાડે શી રાજ્યાના ભૂપાળા સાથે મિત્રાચારીની ગાંઠ બાંધી હતી તે આપણે તેણે પોતે જ કાતરાવેલ શિક્ષાલેખા ઉપરથી જોઇ શકીએ છીએ; છતાં પાશ્ચા ત્ય પ્રદેશના ઇતિહાસકાર જે એમ મનાવી રહ્યા છે કે આ એટીકસ બીજોથીમાયુવ્યભિચારી હાવાથી તેના રાજ્યે બળવા ઉઠ્યો હતા અને ઇ. સ. પૂ. ૨૫૦ ની આસપાસ તેના મુલકમાંથી ઇરાન અને બેકટ્રીઆ બન્ને છૂટા પડીને સ્વતંત્ર થઇ ગયાપ્ત હતા તે, હકીકત બહુ પ્રમાણભૂત લાગતી નથી, કેમકે, પ્રથમ તા એટીએકસ પહેલાને કે તેના કાઇ પૂર્વજને તાએ ઇરાન હાવાનું જ સાબિત નથી થયું, તે પછી તેમનાથી સ્વતંત્ર થવાનુ ંજ કયાંથી રહે ? બાકી વાત એમ બની છે કે, 'િદી સમ્રાટ પ્રિયદર્શિન તે સમયે વૃદ્ધાવસ્થાએ પહેાંચી ગયે હતા અને પાતે ધાર્મિક જીવન ગાળવાની વૃત્તિ ધરાવતા થઇ ગયા હતા, એટલે તેનુ ચિત્ત રાજકારણથી ઓછું થઈ ગયું હતું. તેથી દૂરદૂરના પ્રાંતા ઉપરના કાબૂ શિથિલ કરતા જતા હતા; તેમાં વળી તેના યુવરાજ સુભાગસેન, કે જેના હાથમાં અગાનિસ્તાન તથા તેની પશ્ચિમે આવેલ પ્રાંતા સંભાળવાનું કામ સોંપ્યું હતું તેની રાજનીતિ કેવી હતી તે આપણે જોયુ' છે. એટલે ત્યાંની પ્રજા સૌથી પ્રથમ મૌર્ય સામ્રાજ્યમાંથી છૂટી થઈને સ્વતંત્ર બની ગઈ. પછી એકટ્રીઆમાં ડીડાર્ટસ પહેલા, રાજા બન્યા. તે પાંચેક વર્ષોં રાજ્ય કરીને ઇ. સ. પૂ. ૨૪૫ લગભગ મરણ પામતાં જ લગભગ-બલ્કે એક બે વર્ષ પાછળ ઊભા થા પામ્યા હતા.
( ૫ ) આટલી વાત ખરી છે કે, મા · બન્ને પ્રદેશો ઇ. સ. પૂ. ૨૫૦ ની આસપાસ સ્વતંત્ર થઈ ગયા હતા; પણ તે યવનપતિની જીસરીમાંથી નહીં જ.
www.umaragyanbhandar.com