________________
?
'like
ક
'
ifer
છે.
E
I';
C
પ્રથમ પરિચ્છેદ
પરદેશી હુમલાઓ
કે સાર–ઇ. સ. પૂ.ની છઠ્ઠી સદીથી ત્રીજી સદી સુધીમાં હિંદ ઉપર થએલ. ત્રણ પરદેશી હુમલાઓની આપેલ ટ્રક નેધ તથા તેને ઇતિહાસ-તે પછી આક્રમણ લાવનાર પાંચ પરદેશી પ્રજાના નામને ઉલ્લેખ-તે પાંચે પ્રજાની ઉત્પત્તિ-તેની સ્પષ્ટપણે સમજણ પડે તે માટે પ્રાચીન ગ્રંથકારેએ વર્ણવેલા જંબુદ્વીપ અને શાકહીપનું ભૌગોલિક દષ્ટિએ કરેલું વર્ણન તથા ગણિતશાસ્ત્રની રીતિએ તેમની બાંધી આપેલી હદ-શાકદ્વીપને લગતી વિશેષપણે આપેલી માહિતી-શકઢીપ, શાકઢીપ અને શાસ્થાન નામના શબ્દોમાં રહેલ ભેદનું કરી આપેલ દર્શન અને તે ઉપરથી દર્શાવી આપેલ ઈતિહાસમાં ઊભી થએલ ગુંચવણે તેમના ઉત્પત્તિસ્થાનમાંથી પ્રાચીન પ્રજાનું કેવી રીતે સરણ થયું તેનું આપેલ સંક્ષિપ્ત રેખાચિત્ર-આટલાં પ્રાચીન વિવરણ બાદ તે પાંચે પ્રજાનાં વર્તમાનકાળે બની રહેલ વસતીસ્થાન વિગેરેની આપેલ સંક્ષિપ્ત સમીક્ષા તથા ઓળખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com