________________
૨૦.
શુગવંશ
[ ચતુર્થ
વિચારે અગ્નિમિત્રનું લેહી બહુ ઉકળી આવવાથી તેણે પિતાના સ્વામીનું ખૂન કરાવી રાજ્યની લગામ પિતાના હાથમાં લઈ લીધી હતી.
સત્તામાં રહેલ પ્રદેશમાં પ્રથમ ક્રમે ક્રમે દટતા સ્થાપવી અને પછી જે હાથમાં આવે તે મુલક સ્વાધીન લઈ રાજ્યને વિરતાર વધાર્યો જ. આ પ્રકારની યુતિ તેણે અજમાવવા માંડી હતી એટલે તે રાજનીતિને અનુસરીને ઉત્તર હિંદના જે જે પ્રાંતમાં પ્રજાએ પગપેસારો કરી વાળ્યા હતા તે સર્વે ભાગે લગભગ પિતાને
આખા રાજકાળ દરમ્યાન તેણે ખાલી કરાવી નાંખ્યા હતા, પણ તેનું મરણ થતાં બળમિત્રભાનુમિત્ર ગાદીએ આવ્યા અને તેઓ પ્રભાવવંતા હોવાથી જેવી ને તેવી સ્થિતિનભી રહેવા પામી હતી : પણ તેઓ પાછા સક્રિય જિંદગી ભોગવતાં બંધ પત્રો, કે પાછા ટાંપી રહેલા ન સરદારએ ફા કરવા શરૂ કર્યા અને જેટલી ભૂમિ ગુંગવંશની અદિમાં તેમને વારસામાં મળી હતી તેટલી જ લગભગ પાછી તેમની પાછળ આવનારાઓને સેપીને તેઓ રાજકીય ક્ષેત્રમાંથી અદશ્ય થઈ ગયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com