________________
પરિચ્છેદ ]
પુષ્યમિત્રના જીવન
Ge
પણ મોકલાવ્યા છે. (કારણ કે, ખરી રીતે અગ્નિ- મિત્રનું જ રાજ્ય હતું, એટલે તેને સમ્રાટ તરીકે તે ખબર આપવા જ જોઈએ. તેમ પુષ્યમિત્ર હૈયાત હતો જ; ભલે વાનપ્રસ્થ દશામાં હત-એટલે તેનું ગૌરવ પણ સાચવવું જોઈએ. તે હેતુથી તેને જ ઉદેશીને મંત્રોચ્ચાર કરાય છે.) જ્યારે બીજો યજ્ઞ જે કરાય છે, તેની અને પહેલાની વચ્ચે કેટલાંક વર્ષને ગાળો નંખાય છેકે જે સમયે પુષ્યમિત્રની હૈયાતિ ન હોવાથી અને સમ્રાટ અગ્નિમિત્રને પિતાનું સાર્વભૌમત્વ જાહેર કરવાની આવશ્યકતા લાગવાથી, તેણે પોતે જ બીજો યજ્ઞ આરંભાવ્યો હતો. અને તેને ટકે એ વાતથી મળે છે કે આ દ્વિતીય યજ્ઞસમયે પતંજલી મહાશયે ઘણું કરીને પુષ્યમિત્રનું નામ પણ નથી લીધું. તેમ ચાલતા આવેલા રિવાજને અનુસરીને, ( યજ્ઞ કરાવનાર રાજાને યુવરાજ જ્યાંસુધી હેય, ત્યાંસુધી તે યુવરાજ જ યજ્ઞના અશ્વના રક્ષક તરીકે દેશાટન કરે છે, અને તેના અભાવે અન્ય કૌટુંબિક કે વિશ્વાસ વ્યક્તિ હોય તે કામ ઉપાડી લ્ય છે) યુવરાજ વસુમિત્રને જ અશ્વરક્ષક તરીકે મેકલ્યાનું જણાયું છે. એટલે આ ઉપરથી ચોક્કસ થાય છે કે પહેલો યજ્ઞ પુષ્યમિત્રની હૈયાતીમાં પણ અગ્નિમિત્રના રાજ્યે થયો હતો (આશરે ઈ. સ. પૂ. ૧૮૯ કહી શકાય); જ્યારે બીજે પુષ્યમિત્રના મરણ બાદ અને અગ્નિમિત્રના સ્વતંત્ર સમ્રાટુ થયા બાદ સાતેક વર્ષે એટલે પિતાના રાજ્યાભિષેક પછી વી. સમા વર્ષે (ઇ. સ. પૂ. ૧૦૧માં) કરાયો હતો.
જયારે કુમાર-યુવરાજ વસુમિત્ર તે પિતાના પિતાના સમ્રાટુ બન્યા પછી બાવીસમા વર્ષે મરણ પામે છે. એટલે તેણે આ દ્વિતીય યજ્ઞમાં નેતા તરીકેનો પાઠk૪ ભજવેલો ન જ કહી શકાય; પણ તે પૂર્વે છ મહિને કે એક વર્ષે મરણ પામેલો કહેવાય.
આ દિતીય અશ્વમેધ યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ, કેટલાં વર્ષ સુધી પતંજલીનું જીવન ટકી રહ્યું હશે તેને પુરા મળતું નથી, પણ તે બાદ તુરતમાં જ મરણ થયું હોય એમ અનુમાન કરીને તેની સાલ ઈ. સ. પૂ. ૧૮૦ ઠરાવી છે, જેથી પતંજલી મહાશયની ઉમર આશરે ૯૫ વર્ષની. ગણાવી છે. - પુષ્યમિત્રને જન્મ તે ઉચ્ચ કોટિના. બ્રાહ્મણ માબાપના પેટે જ થયે દેખાય છે.'
એટલે, મિ. વિન્સેટ સ્મિથ બંનેનાં ચારિ સાહેબ કે અન્ય સંથકાર જે રથ તથા અન્ય તેને હલકા કુળમાં જન્મેલસાથે કેટલેક baseborn-કરીને સંબોધે અંશે તેમની છે તે યોગ્ય નથી. બાકી તુલના તેને પિતાના સ્વામિ-રાજા
બૃહદથના ખૂની તરીકે ઓળખાવી કદાચ ઉપરનું સંબોધન લાગુ પાડતા હોય તે તે બીજી વાત કહેવાય. જે કે. ખરી રીતે ખૂન કરનાર પણું તે પોતે તે નથી જ, પણ જેમ અનેક પ્રસંગે બનતું આવ્યું છે કે, દરેકે દરેક કાર્ય સ્વહસ્ત જ ન કરતાં પિતાના કેઈ સાગરીતકારા સાધી શકાય છે,
(૪) આ બીજ યજ્ઞ આરંભ ૧૮૨ માં થયે હોવાથી, વસુમિત્રે અધામક તરીકે ભાગ ભજવે હતા, પણ તેના નાનાપણામાં જ અશ્વની અટકાયત થઈ ને પરિણામે યુદ્ધ કર્યું. એટલે અશ્વમેધની પૂર્ણા:
હુતિ તે લંબાઈ છે (લગભગ ઇ. સ. પૂ. ૧૮૧ ) અને તે સમયે રાજા અગ્નિમિત્રે એકલાએ જ બધી વિધિઓ કરેલી હેય એમ રાજય છે-વસુમિત્રના અભાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com