________________
કલિ રાજા
- વતીય
મેં મરકર કકિ નરકમેં જાગયા.”
(પૃ. ૩૧, પર લખે છે કે, “યહી કહના પડતા હૈ કિ, પૌરાણિક કા “કકિઅવતાર” જેનેકા “કબિરાજ' ઔર બૌદ્ધકા “પુષ્ય- મિત્ર” યે તીને એક હિ વ્યક્તિ કે ભિન્ન ભિન્ન નામ હૈ" આટલું લખી, લેખક મહાશયે કલ્કિી શબ્દની ઉત્પત્તિ વિશે પોતાનું મંતવ્ય જણાવ્યું છે કે, રાજા કલ્કિનું વાહન (કદાચ અશ્વમેધ યજ્ઞને ઘડે કહેવાનો આશય પણ હેય ) ઘેડે જે હતા તે વેત રંગને ૩ “ ” સંભવે છે, અને # ઉપર સ્વારી કરનાર તે જ, તેના ઉપરથી સંસ્કૃત “જિ” અપભ્રંશ થઈ ગયે
એટલે પુષ્યમિત્રનું બીજું નામ છે " કલ્કિ ” થયું સમજવું–૪ x x " કલ્કિક સમયમેં મથુરામે બળદેવ ઔર કૃષ્ણકે મંદિર ૧૪ ટૂટકા “ તિગાલી” ઉલ્લેખ મિલતા હૈ.”
આ પ્રમાણે લેખક મહાશયે જે લખાણના ફકરાઓ ટાંકી બતાવ્યા છે તે સર્વે શ્રી ભાગવત પુરાણના વર્ણન તથા જૈન ગ્રંથોના વર્ણન સાથે સંમત પૂરવાર થયેલ છે. એટલે તે ફકરાઓ અને તેને લગતી ટીપ્પણની નેટે સર્વેને જે સમગ્ર રીતે ગ્રહણ કરી તેનું દહન કરવામાં આવે, તે નીચે પ્રમાણે નિષ્કર્ષ આપણે મેળવી શકીએ છીએ કે (૧) રાજા કલ્કિ વૈદિક ધર્મને
(૨૩) પુરાણકાર આ વિશે કાંઈ બોલે છે કે કેમ ? તે તપાસવું જોઈએ.
(૨૪) મધુરા તે જૈન ધર્મનું પ્રાચીન સમયે એક મહાતીર્થ હતું; કંકાલીતિલા નગરીની ટેકરી ખોદતાં જે પ્રાચીન મૂર્તિઓ નીકળી આવી છે તે ઉપરથી પુરાતવિશારદોએ આ મતને ટેકો આપ્યો છે. મધુરા સ્તૂપના દરવાજાને પણ જૈનને હેવાનું તેઓએ જણાવ્યું છે તેમ જૈન ગ્રંથમાં પણ, પાર્શ્વનાથના સમયે મથુરામાં સુવણને બનાવેલ દેવસ્તુપ ઊભો કરવામાં આવ્યાનું વર્ણન છે. જે સ્વપ કાળે કરીને પછી ઇંટનો બનાવાય હતું. આ બધું જોતાં મજકુર રતૂપને ઉદ્દેશીને જ અત્ર વર્ણન કરાયેલું છે:
અહીં કૃષ્ણમંદિર જે લખ્યું છે કે, જેમ હાલની દષ્ટિએ કૃષ્ણને વૈષ્ણવધર્મી હેવાનું માનવામાં આવે છે તે નજરે ન લખતાં અસલ પ્રમાણે ગણવાનું છે. જેના ધમ કૃષ્ણને તેમના પિત્રાઈ (સગા કાકાના દીકરા). ભાઈ નેમિનાથ(જનના બાવીશમા તીર્થકર )ની પેઠે જૈનધર્મો હેવાનું માને છે, તે તે ગણનાએ આ કૃણમદિર તે જૈન મંદિર જ કહેવાય, વિશેષ અધિકાર આગળ ઉપર મથુરા નગરીના પરિશિષ્ટ જુઓ. બીજું કલ્ડિ રન, પિતે જ વેદિક હેઈને તેને કૃષ્ણમંદિર વૈષ્ણવ સંપ્રદાયનું હોય તે) કલ્કિના હાથે તૂટવાને સંભવ જ નથી અને એ વાત તે સિદ્ધ થઈ
છે કે ( ઉપર જુઓ ટી. નં. ૨) રાજ કલ્કિ તે વેદિક ધમનો મહાન સંરક્ષક હતું એટલે સાબિત થાય છે કે તિલ્યગાલી ગ્રંથનું લખાણ સત્ય છે અને કૃષ્ણમંદિર તે એક જૈન મંદિર જ છે?
કૃષ્ણ તે વૈશ્નવ સંપ્રદાયના નથી લાગતા પણ જેના મતના હોવા સંભવ છે. હા, એટલું ખરું કે કૃણનું બીજું નામ વિષ્ણુ હતું (એકલે વિષ્ણુના એક અવતાર તરીકે ગણાય છે) અને તેના મતને જે અનુયાયી તે વૈષ્ણવ કહેવાય. એટલે કૃષ્ણના ભક્તને વૈષ્ણવ જરૂર કહેવાય જ: પણ તેથી એમ નથી કરતું કે તેને તેમ કહીને અંબેધાય: વૈશ્નવ સંપ્રદાય તે ઈ. સ.ના પંદરમા સૈકામાં ઉત્પન્ન થયે ગણાય છે. એટલે વૈષ્ણવ કૃષ્ણને ભક્ત અને વૈશ્નવ શ્રીવલ્લભાચાર્યજીના મતને અનુયાયી. વળી આ બે શબ્દો એક જ છે એમ કરાવી શકાશે નહીં. જે કે વ્યાકરણના નિયમે “ના” ને “ણું” કેટલાક સંજોગોમાં થઈ શકે છે પણ તે નિયમે “ના” ની પૂર્વે “ર” આવો જોઇએ જ. તેમ “ર” અને “ન”ની વચ્ચે છે, ઉ , તે કોઈ સ્વર આવ જોઈએ. જ્યારે વૈશ્નવ શબ્દમાં તે આ નિયમનું કઈ રીતે પાલન જ થતું નથી એટલે વૈશ્નવ શબ્દને વૈષ્ણવના સમાનાર્થી તરીકે સ્વીકારી શકાય નહીં. ( આ ઉપર આપણે તે સંપ્રદાયના અનુયાયીને મત જણ જરૂર ઉપયોગી થઈ પડશે )
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com