________________
પરિચ્છેદ ]
પણ ત્યાં ઠીકઠાક કરીને સુષીમ પાછે! મગધમાં આવી ગયા કે ત્રણેક વર્ષમાં વળી પાછા બળવા ઉગ્ર સ્વરૂપે કાટી નીકળ્યા. ઈ. સ. પૂ. ૩૩૨-૧; એટલે આ વખતે પણ ત્યાં જઇને બળવા શાંત પાડવાનું કામ સમ્રાટ બિંદુસારે પોતાના યુવરાજને શિરે જ નાંખી દીધું. તે ત્યાં ગયા ખરા, પણ આ વખતે ખળવાના વિસ્તાર પણ મોટા હતા તેમ સ્વરૂપ પણ કાંઈક ઉગ્ર હતું; એટલે કે પરિસ્થિતિ કાબૂમાં રહે તેવી નહોતી; છતાં તેણે બનતા પ્રયત્ન કરી ખંડ સમાવવા માંડયું. ત્યાં કાઈ બડખા૨ે દગા કરી યુવરાજનું ખૂન કરી નાંખ્યું. તે સમાચાર પાટલિપુત્ર પહેાંચતાં જ બિંદુસારે ત્યાંથી એટલે મગધ જેટલા દૂર પડેલ દેશથી કાઇને મેાકલવું તેમાં વિલંબ થાય માટે, વચ્ચે આવી રહેલ અતિના સૂબા અને પેાતાના પુત્ર અશોકને પંજાબમાં ઊડી જવાની આજ્ઞા ક્રમાવી દીધી. અશાકે ત્યાં જઈ મજબૂતપણે કામ લઈ સ શાંત કરી દીધું અને સ` ખંડખારાને જેર કરી વાળ્યા. તે શુભ સમાચાર પાટલિપુત્ર કરી વળ્યા. પણ હિંદુસારના કાને સમગ્ર સ્થિતિના હેવાલ પહેાંચતાં તે એટલા બધા આવેશમાં આવી ગયા હતા કે તેના જોશમાં તે જોશમાં મગજમાંની લેાહીની નસ તૂટી ગઇ અને પરિણામે તેનુ મૃત્યુ થયું. ઈ. સ. પૂ. ૩૩૦. (૩) અશાકવન,
રાજ્યવિસ્તાર
અત્યાર સુધી ઇતિહાસના પાને એવી હકીકત નાંધાતી આવી છે, કે સધળા હિંદી સમ્રાટામાં અશાકવન મૌર્યના રાજ્યના વિસ્તાર સારા ભારતવષ ઉપર સૌથી વિશેષ પ્રમાણમાં પથરાયલેા હતા. અને તેથી વિસ્તારની અપેક્ષાએ તેના નંબર પહેલા મૂકાયા છે. આ હકીકતવાળુ’ કથન ઘણા જ સુધારા માંગે છે જે આપણે નીચેની સાબિતીઓથી જોઇ શકીશું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૧
રાજા બિંદુસારના વૃત્તાંતે આપણે જોઈ ગયા છીએ કે તેના મરણ સમયે મગધપતિને તાખે માત્ર હિંદના ઉત્તર ભાગ જ હતા; જ્યારે દક્ષિણ હિંદુ અંધ્રપતિની સત્તામાં હતા અને બિંદુસારના મૃત્યુ સમયે રાજ્ય વિતારની જે સ્થિતિ હાય તે જ તેની ગાદીએ આવનાર અશોકવનને વારસામાં મળી હતી એમ ગણવુ' રહે. એટલે તાત્પર્ય એ થયેા કે શેકવર્ધન જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેના આધિપત્યમાં કેવળ ઉત્તર હિંદના જ ભાગ હતા. તેમાં પણ પ ંજામવાળા ભાગ તે અધકચરી શાંતિ ભાગવતા પ્રદેશ હતા.
રાજા બિંદુસારના નબળા વહીવટની હડ્ડીતા સાંભળીને ગ્રીક શહેનશાહ અલેકઝાંડરની મહત્ત્વાકાંક્ષાને હિંદુ ઉપર ધસી આવવાનું પ્રાત્સાહન મળ્યું હતું અને જોતજોતામાં વચ્ચે આવતી ઇરાની શહેનશાહતને જમીનદોસ્ત કરી, પોતે હિંદના કિનારા સુધી આવી પણ પહેાંચ્યા હતા. તે સવ વૃત્તાંત પુ. ૨, પૃ. ૨૨૬ થી ૨૪૩ના પરિચ્છેદમાં જણાવી ગયા છીએ. તેમાં વળી જ્યારે તેણે સમ્રાટ બિંદુસારના મરણુના તથા પુજાબમાં મળવા જાગ્યાના સમાચાર જાણ્યા ત્યારે તે વિશેષ ત્વરિત ગતિથી કૂચ કરવા મંડી પડયા અને તેમ કરી હિંદના પશ્ચિમ કિનારે તે ઇ. સ. પૂ. ૩૨૮ માં આવી પહોંચ્યા હતા. પછી તેણે ભીતરમાં ઘુસવા પ્રયત્ન કર્યો કે વસ્તુસ્થિતિ જેવી મનમાં કહપી રાખી હતી તેના કરતાં કાંઇક કઠિન અનુભવમાં દેખાવા લાગી; કેમકે બળવા તા ખરી રીતે શમી જ ગયા હતા અને ઊલટુ બિંદુસારના નબળા વહીવટને બદલે, તેના પુત્ર અશાકના પ્રભાવશાળી અને કડક અમલ શરૂ થઇ ગયા હતા. પણ તેથી કરીને સાહસિક યવન શહેનશાહ કાંઈ હિંમત હારી જાય તેવું નહોતું જ. તેણે કાંઈ કાંઈ પ્રશ્નાભના આપી, રતામાં પ્રથમ
www.umaragyanbhandar.com