________________
૫૦
તે બાદ સુજ્યેષ્ઠાદ્ધિથી માંડીને દેવભૂતિ સુધીના રાજાનાં નામેા તેમજ તે પ્રત્યેકના રાજ્યકાળ ગણાવી, એક સો ખારમાંથી ખૂટતાં (૧૧૨-પર= ૬૦) બાકીના ૬૦ વર્ષ તેમના ખાતે સમર્પી, કાળગણના પૂરી કરી બતાવે છે.
અહી' આ ખે મતનુ સમાધાન કેવી રીતે કરી શકાય છે તે હવે તપાસીએ.
જૈન મત પ્રમાણે પુષ્પમિત્ર—અગ્નિમિત્રના ૩૦ વર્ષ છે, પણ તે વસુમિત્રનુ નામ સુદ્ધાં પણ દર્શાવતા નથી, એટલે અનુમાન થાય છે કે, તેમના મંતવ્ય પ્રમાણે માત્ર પુષ્યમિત્ર અને અગ્નિમિત્ર જ ગાદીપતિ બન્યા હશે; પણ વસુમિત્ર ગાદીપતિ બન્યા નડી હાય અથવા બહુબહુ તે પોતાના દાદા પુષ્પમિત્ર અને પિતા અગ્નિમિત્રના રાજ્યઅમલ દરમ્યાન તે બહુજ અહેાળી સત્તા ધરાવનાર એક રાજકર્મચારી બનવા પામ્યા હશે.
વળી આ અનુમાનને વૈદિક ગ્રંથાનુસાર આડ કતરી રીતે ટેકા પણ મળે છે; કેમકે વસુમિત્ર પછી જે અન્ય રાજાઓની હારમાળા તેમણે બતાવી છે તેમાં “ વસુમિત્ર ખીજો '' એવા શબ્દ નીકળે છે. એટલે કે આ “ બીજા વસુમિત્ર '' પહેલાં કાઇ એક વસુમિત્ર નામે જ પહેલેા રાજા તે જ વંશમાં થઇ ગયા છે. વળી માલવિકાગ્નિમિત્ર નામે જે નાટકને ગ્રંથ બહાર પડેલ છે તેમાં પણ વસુમિત્રનું ચારિત્ર્ય કેટલેક અંશે વધ્યું છે, તેનું સ્વરૂપ જોતાં તે તે વસુમિત્ર કેમ જાણે એક સ્વતંત્ર મુખ્ય પાત્ર હેાય એવા અનુમાન ઉપર જવાય છે. એટલે રાજ્યકાળ ગણવા માટેની જે આદત વૈદિક ગ્રંથકારોએ અખત્યાર કર્યાંનુ આપણે ઉપરમાં જણાવી ગયા છીએ તે ધારણાનુસાર તેમણે વસુમિત્રનુ કે વાસુમિત્રનુ નામ રાજાઓની નામાવળામાં દાખલ કરી દીધુ હોય એ બનવાયેાગ્ય
( ૮ ) ઉપરની ટી, ન'. ૭ તુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તેવા જ એક અન્ય
[ પ્રથમ
છે. સારાંશ એ કે પુષ્યમિત્ર-અગ્નિમિત્ર અને વાસુમિત્ર તે ત્રણેને સમગ્રકાળ રાજપદ તરીકેના ૩૦ વર્ષના જ ગણવા અને તેમાં પણ ‘શુ’ગભૃત્ય” તરીકે પ્રથમના ૨૨ વર્ષઉમેરતાં કુલ ૨૨+૩• પર વર્ષના ગણવા; તેમજ કેટલાક પૌરાણિક ઇતિહાસકારા જે એકલા પુષ્યમિત્રના ૩૮ અને અગ્નિમિત્ર-વસુમિત્રના દરેકના ૭-૭ મળી ૧૪ બતાવે છે તે પુષ્પમિત્રના ૩૮ સાથે ભેળવતાં પણ પર તે આંક મળી રહે છે. એટલે પણ સાબિત થાય છે કે, ૩૮, ૭ અને ૭ ની સંખ્યામાં કાંઇક સત્યાંશ સમાયલુ જ છે. પછી ક્રાના હિસ્સે કેટલાં વર્ષ ગણવાં તે જ જરા જટિલ પ્રશ્ન છે, છતાં વાચકવગતે સરલતાથી સમજાય અને વિશેષ ખુલાસાની અપેક્ષા ન રહે તે માટે સ્પષ્ટપણે ચર્ચા કર્યા સિવાય આપણા છૂટકા પણ નથી જ; તે વિષય થોડીવાર પછી હાથ ધરીશુ. આટલી બધી લાંબી ચર્ચાના કિન્નતા એ થયે કે-જૈન તેમજ વૈદિક અને મત સાયાં જ છે એમ અગિકાર કરીને કામ લેવા જતાં—(૧) પુષ્યમિત્ર—અગ્નિમિત્ર અને વસુમિત્ર એમ ત્રણેને સ્વતંત્ર શુંમવંશી અમલ તરીકેના સમગ્ર રાજ્યકાળ માત્ર ૩૦ વર્ષના જ છે. ( ૨ ) બાકીના સર્વ રાજાના સમૂહકાળ ૬૦ વર્ષના અને (૩) એકલા પુષ્પમિત્રના શુગભૃત્ય તરીકેના કાળ ૨૨ વર્ષના—આ પ્રમાણે આખા શુંગવશી રાજ અમલના ત્રણ ભાંગા-વિભાગ પડી ગયા.
હવે બાકીના રાજાઓના સમયના વિચાર કરીએ. કેટલાક પુરાણમાં બાકીના રાજાઓ- તેની નામાવી અને ના સમૂહકાળના સમયાવળી આ પ્રમાણે ૬૦ થ આપી છે. સુજ્યેષ્ઠના ૭, પુલિ’દિકના ૩, ચેપના
૩,
(૯) જીએ ઊપરની ટીકા ન, ૭,
www.umaragyanbhandar.com