________________
પરિચ્છેદ ]
જે પુષ્યમિત્રની રાણી હતી તેને પેટે જન્મ્યા હતા. ’ આ હકીકતમાં કેટલું સત્ય છે, તે તપાસત્રા જેટલું આપણી પાસે સાધન નથી, તેમ કાંરું અગત્યતા પણ નથી. (જુએ ટી. ૫ માં તે ઉપરનું વિવેચન ) આટલી વાત તેની જાત વિશે થઇ. પણ કેઇએ તેના વતન વિશે લેશ માત્ર જણાવ્યું નથી. ખરૂં છે કે ઉપરમાં એક લેખકે તેને શાલ ગામને રહીશ કહ્યો છે, પણ તેનુ સ્થાન અથવા પ્રદેશ અજાણ્યાં હાવાથી તે ઉપર કાંઇ વિવેચન કરવા જેવી સ્થિતિમાં આપણે નથી જ; છતાં આપણી પાસે જે કાંઇ આછીપાછલી ઘેાડી હકીકતની સામગ્રી પડી છે તે આધારે જણાવી ગયા છીએ કે, અંધવી શાતકરણી ખીજાએ (અંધવશના રાજા સાતમા ) અતિ ઉપર ચડાઈ કરીને મૌવંશી સમ્રાટ વૃષભસેનને હરાવીને મારી નાંખ્યા તથા તેની ગાદી ઉપર તેના પુત્રને અધિષ્ઠિત કર્યાં ત્યારે તેના સૈન્યાધિપતિ તરીકે તેણે આ પુષ્પમિત્રને વેષ્ટિત કર્યા હતા. પછી તે પુષ્યમિત્રને પોતાની સાથે જ ચડાઇ કરતી વખતે સાથે લાવ્યા હતા કે પાછળથી ખેાલાવી ત્યાં સ્થાપિત કર્યાં હતા તે જુદી વાત છે. મતલબ કે શાતકરણી રાજાનેા તે વિશ્વાસુ માણસ હતા અને સંભવિત છે કે તે તેના વતનના જ માણસ હશે. વળી પતંજલી મહાશય, આ અંધવશી રાજા શાતકરણી તથા શુંગવંશી પુષ્યમિત્ર, તે ત્રણેનાં જીવનચરિત્ર જે
પુષ્યમિત્ર ( તેના આઠ પુત્રો )
J
·
૧ બૃહસ્પતિ
મિત્ર
૯
ખીજી રાણી
આના પેટ
(૨)(૩)(૪)(૫)
ઓળખ
રાણી કોશિકી
કાશલ દેશના
રાન્ન ફલ્ગુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૬૫
અન્યાઅન્ય રીતે ગુંથાયેલાં છે, તે ઉપરથી અનુમાન દારી શકાય છે કે તે ત્રણે એકજ પ્રદેશનાગદાવરી અને કૃષ્ણા નદીના મુખવાળા પ્રદેશ ને તે સમયે ગેાવરધન સમય તરીકે ધણું કરીને ઓળખાવાતા હતા (જીએ આગળ ઉપર પતંજલી મહાશયને લગતી હકીકત ) તેના -વતની હતા અને એક જ ધર્મોનુયાયી હતા. હવે સમજાશે કે તે ખરી રીતે હતા તે અંધવ શના માણસ-ભૃત્યઃ-પણ તેની નાકરીની નિમણુક મૌવંશના રાજવીના હાથ તળે થઇ હોવાથી તે મૌર્યવંશના પણ ભૃત્યસેવક કહી શકાયઃ આ મૌર્યવંશી રાજઅમલમાં તેણે ૨૨ વ સુધી નોકરી કરી છે. એટલે થોડા વખત અધ વશી નૃત્યઃ અને થોડા વખત નૌ વંશ ભૃત્ય: એમ જ્જુદો જુદો પ્રસંગ બતાવવા કરતાં પેાતાના નામ પાછળ જ ‘નૃત્ય ’ શબ્દ લગાડીને પોતાને “ શુ’ગણ્ય ’’ તરીકે ઓળખાવ્યા હાય તે વાસ્તવિક દેખાય છે; અથવા કહો કે તે ઈતિહાસકારોએ તેને તે પ્રમાણે
સમયના સખાખ્યા છે.
તેણે પોતાના હાથતળે-સૈન્યના ખાસ જવાબદાર અધિકારી તરીકે પેાતાના પુત્ર અગ્નિમિત્રને પણ જોડ્યો હતા એમ હકીકત નીકળે છે. અને જયારે ઇ. સ. પૂ. ૨૦૪ માં રાજ્યની સ્થિતિ કાંઇક કટોકટીભરી થઇ પડી હતી ત્યારે અને પિતાપુત્રે-એકત્ર થઇને પેાતાના સ્વામી મૌર્યવંશી
૭) અને (૮) આ છમાંથી કોઈનું નામ જણાવ્યુ નથી (૬) ધનદેવ
દેવની પુત્રી ) તેણીના પેટે
આમાં જે અગ્નિમિત્ર ગાદીપતિ થયા છે તેને કયા
પુત્ર ગજુવે તે ખુલતુ નથી, પણ સભવ છે કે ન. ૬ વાળેા ધનદેવ હરો.
www.umaragyanbhandar.com