Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
પ્રાભૃતપ્રાભૃતકૃત ૧૩ વસ્તુશ્રુત ૧૭ પ્રાભૃતપ્રાભૃતસમાસકૃત ૧૪ વસ્તુસમાસથુન ૧૮ પ્રાભૃતકૃત ૧૫
પૂર્વશ્રત ૧૯ પ્રાભૃતસમાસકૃત ૧૬ પૂર્વ સમાસશ્રુત ૨૦
એ સૂત્રોક્ત દસ ભેદઃ તે વળી, સમાસ સહિત એટલે વીશ થાય.
હવે એ વીશ ભેદનું વિવેચન કરે છે –
પર્યાય : તે-જ્ઞાનને એક સૂક્ષ્મ અંશઃ અવિભાગપલિછે. લબ્ધિ અપર્યાપ્ત સૂમ નિગેદિયા જીવનું જે સર્વથી જઘન્ય શ્રતઃ તે થકી, અન્ય જીવને વિષે એક જ્ઞાનને અવિભાગ–પલિકેદ–અંશ વધે, તે પર્યાયશ્રત કહીએ ૧.
અને બે ત્રણ પ્રમુખ જ્ઞાનાંશ વધે, એટલે-જીવને વિષે અનેક પર્યાયનું જ્ઞાન, તે-પર્યાવસમાસકૃત ૨
અક્ષર શ્રત; અકારાદિક લધ્યક્ષર; તે–અક્ષરકૃત ૩.
બે ત્રણ અક્ષરનું જાણવું તે-અક્ષરસમાસકૃત ૪ अर्थ परिसमाप्ति; पदम्, तथा विभक्त्यन्त पदम्
એમ કહેવાય છે, પણ તેવાં પદ અહીં પદમૃતમાં ગ્રહણ નહિ કરતાં, શ્રી આચારાંગને વિષે અઢારહજાર પદ કહ્યાં છે, તે મહેલાં એક પદનું જ્ઞાન, તે પદ શ્રત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org