Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અનંત ઉપકારી શ્રી તિર્થંકર પરમાત્માઓ કેવલજ્ઞાન પામ્યા પછી જગતના ? ભવ્યજીવોના કલ્યાણને માટે ધર્મતીથની સ્થાપના કરે છે. દુર્ગતિમાં પડતા આત્માને ધારી ! રાખીને સદ્ગતિમાં સ્થાપે તેનું નામ ધર્મ છે. અને “તિયતેઅનેન ઇતિ તીર્થમ' એ છે
વ્ય-પત્તિ પ્રમાણે તારે તેનું નામ તીર્થ સંસાર સાગર જેના વડે તરાય તેનું નામ તીર્થ છે છે છે તીર્થ શ ચતુર્વિધ શ્રમણ સંઘ કે પ્રથમ ગણધરના અર્થમાં પણ વપરાય છે તે હું 8 માટે પાંચમા નંગ શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે
'तित्थंपुण चाउवण्णे समणसंघे पढम गणहरेवा'
ચારે પ્રકારના શ્રી સંધ એ શ્રી તીર્થંકર પરમાત્માઓ માટે પણ પૂજ્ય છે. પણ તે છે 4 આજ્ઞા મુજબ તે હોય છે. તેવા જ શ્રી સંઘને પચીશમે તીર્થકર કહેવાય છે જે છે
શ્રીસંઘ, સંઘમાં રહેલા દરેક આત્માઓને મોક્ષમાર્ગમાં સહાયક બને. તેમાંની ઘર્મ આરા છે. ધનામાં જે જે અંતરાય આવે તે બધા દૂર કરવા પ્રયત્ન કરે. ચારે પ્રકાર શ્રી સંઘ, 8 સાધુ-સાવી, 8 વક અને શ્રાવિકા રૂપ છે. માટે શ્રાવિકાઓ પણ ચતુર્વિધ શ્રી સંઘનું છે એક મહત્તવનું અંગ છે.
: શાસન દીપિકા અનુપમાદેવી :
–શ્રી ગુણપરાગ.
“સ્ત્રી પણું અનંતી પાપરાશિના ઉદયે પ્રાપ્ત થાય તેમ કહી સ્ત્રીઓની નિંદા કરી નથી પણ કમ સિદ્ધાન્તની એક સત્ય હકીકત જ જણાવી છે. બાકી સ્ત્રીઓ તે શ્રી તીર્થંકર પરમાતમાદિ મહાપુરુષોની જનની પણ છે તેથી ખુદ ઈબ્રાદિ દેવ શ્રી તીર્થકર છે પરમાત્માની માતાની પણ “જગત જનની “જગત-પિકા “ત્રિલોકપૂયા જેવા વિશેષ- 8 થી સ્તવના કઇ છે.
દરેકે દરેક શ્રી તીર્થંકર પરમાત્માની સાવીએ અને શ્રાવિકાઓની સંખ્યાની છે નોંધ મહાપુરુષોએ કરી છે અને તે સાધુઓ અને શ્રાવકે કરતાં વધારે જ હોય છે, દરેક છે. કાળમાં સ્ત્રીઓ વધારે ધર્મશીલ હોય છે તે નિર્વિવાદ હકીકત છે. તેથી જ શ્રી જૈન 8 શાસનમાં એવા એવા ઉત્તમ વિકલા રત્ન પણ થયા છે જેમનું જીવન દરેકને માટે છે | પ્રેરણાદાયી બને છે. પોતાના ધર્મમાં મકકમ રહી અનેકને ધર્મ પમાડનારી પણ બને છે. 8
અત્રે શ્રીમતી અનુપમા દેવીની સામાન્ય વાત કરવી છે. આખા ગુજરાતની રોનક 8. બદલનાર, ધર્મને હેલી જગાડનાર ચાણકયબુદ્ધિના નિધાન શ્રી વસ્તુપાલ મહામંત્રી પણ ધર્મની બાબતમાં અનુપમા દેવીની જ સલાહ લેતા. અનેક અનુપમ કાવ્યના સર્જક ખુદ 6
--
*