________________
તાના આયુષ્યને ઘણેક ભાગ જે ગેરવાજબી રીતે ગુમાવે છે તે કરતાં જે વૃત પચખાણ ભાવે કરીને કરે તે દેવતા પણ દાસ થાય તો બીચારા માનવીના તે શા આશરાચારે પેટીઓ ઉપર હાથ રાખીને કહ્યું કે આ તું પાછી લઈ જા અને તારૂં વરત હમેશાં બરાબર રીતે પાળજે. હવે દેવદત્ત ઘરે આવ્યું ત્યારે તેની સ્ત્રી સુ મિત્રાએ પાંચ સાત સાહેલી મળીથાળભરીને ચેખે વધા
પછી ઘરમાં પ્રવેશ કર્યો. ઘણાક ગરીબ ગુરબાને તથા સુપાત્ર માણસને દાનમાનથી સંતોષ્યા. હવે દેવદત્ત સુખે રાજમાન ભગવે છે, ધર્મની કરણી કરે છે તથા પિશા અને પરમણ કરે છે. શ્રાવકના વૃત સારી રીતે પાળોને તે છેવટે દેવલેક પહેં. શ્રીદેવદત્તની કથા સંપુર્ણ ૧
પક્ષપાતી રાજા વસુની કથા.
અંગદેશ મળે કુસુમપુરી નામે નગરી હતી, ત્યાં જીતશત્રુ નામને રાજા હતો તેને સુંદરી નામે ચી હતી, તેને પુત્ર વસુ એવા નામને હતે. તે નગરને વીશે રૂદ્રદત્ત નામે ઉપાધ્યા રહેતા અને તેમને રૂદ્રા નામે સ્ત્રી હતી, તેને પર્વત નામે પુત્ર હતા. વળી એજ નગરમાં શિવશર્મા બ્રાહણ રહેતા તેને પુત્ર નારદ નામે હતો. હવે રાજાનો પુત્ર અને નારદ એ બે ભણવા