Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसूत्र
तस्तेन, सर्वपुद्गलद्रव्यैः सह परमाणूनां संयोगेन वियोगेन चेति भावः। अनन्तानन्ताः-अनन्तेन गुणिताः अनन्ताः अनन्तानन्ताः एकोऽपि परमाणुः दयणुकादिभिरनन्ताणुकान्तै द्रव्यैः सह संयुज्यमानोऽनन्तान परावर्तान् माप्नोति, प्रतिद्रव्यं. परिवर्तभावेन परमाणनामनन्तत्वेन च, प्रतिपरमाणुपरिवानामनन्तत्वात् , परमाणुपुद्गलपरिवानामनन्तानन्तत्वमवसे यम् इत्यभिप्रायेणाह-अनन्तानन्ताः पुद्गलपरिवर्ताः-पुद्गलैः पुद्गलद्रव्यैः सह परिवर्ता:-परमाणूनां मेलनम्-पुद्गलपरिवर्ताः समनुगन्तव्याः-अवगन्तव्याः भवन्तीति हेतोः आख्याताः प्ररूपिताः किमिति होता रहता है-इसी का नाम संहनन भेदानुपात है इस संहनन और भेद को लेकर एक भी पुद्गलपरमाणु घणुकादि पुनलद्रव्य से लेकर अन. न्ताणुक द्रव्यों तक के साथ संयुक्त होता हुआ अनंत परावतों को प्राप्त करता है । पुद्गल परमाणु स्वयं अनन्त हैं, और ये प्रत्येक द्रव्य के साथ मिलते रहते हैं और विछुडते रहते हैं- यही इनका परिवर्तभाव है। ऐसा परिवर्तभाव प्रत्येक परमाणु के साथ होता रहता है। इस प्रकार से प्रत्येक परमाणु का परिवर्तभाव अनंत होता है। इसी कारण यहां इस परिवर्तभाव को अनंतानंत कहा गया है । अनंत को अनंत से गुणा करना-इसका नाम अनंतानंत है। यहांपर इसी बात को गौतम ने प्रभु से पूछा है-कि हे भदन्त ! जब जब पुद्गलद्रव्यों के साथ परमाणुओं के मिलने आदि रूप ये अनंतानंत पुद्गलपरिवर्त होते रहते हैं ऐसा जानने એક ભાવરૂપ સંબંધ-અને વિગ થતું રહે છે, તેનું જ નામ “સંહનનભેદનુપાત” છે, આ સંહનન અને ભેદની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો એક પુદ્ગલપરમાણુ પણ બે અણુવાળાથી લઈને અનંત પતના આરુઓવાળાં દ્રવ્યોની સાથે સંયુકત થવા રૂપ અનંત પરાવર્તે પ્રાપ્ત કરતું રહે છે. પુદ્ગલપરમાણું પોતે જ અનંત છે, અને તે બો પ્રત્યેક દ્રવ્યની સાથે મળતાં રહે છે, અને તે દ્રવ્યમાંથી અલગ થતાં રહે છે, એજ તેમને પરિવતભાવ છે. પ્રત્યેક પરમાણુની સાથે એ પરિવર્તભાવ થતું રહે છે. આ રીતે પ્રત્યેક પરમાણુ પરિવર્તભાવ અનંત હોય છે. એ જ કારણે તે પરિવર્તભાવને અહી અનંતાનંત કહેવામાં આવે છે. અનંતના અનંતગણું કરવાથી અનંતાનંત આવે છે. અહીં એજ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે...હે ભગવન્! પુદગલદ્રાની સાથે પરમાણુઓના સંગ આદિ રૂપ જે અનંતાનંત પુદ્ગલ પરિવર્ત થતાં રહે છે, તે શું જાણવા લાયક હોવાને કારણે તેમનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦