Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ०९ नवमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् २९३
अथ नवमोद्देशकः मारभ्यते___ द्वादशशतके नवमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम्देवानां भव्यद्रव्यदेवादिप्रकारमरूपणम् , भव्यद्रव्यदेवादि व्यपदेशकारणप्ररूपणम् , नरदेव-धर्मदेव-देवाधिदेव-भावदेवा-भव्यद्रव्य देवाः कुतः आगत्य उत्पधन्ते ? इत्यादि प्ररूपणम् , नरदेवः कुत आगत्योत्पद्यते ? रत्नप्रभा पृथिवीषु कस्याः नरकपृथिव्याः आगत्योत्पद्यन्ते ? अथवा भवनवासिप्रभृतिदेवेभ्यः कस्मादेवादागत्योत्पद्यते ? धर्मदेवः कुतः आगत्योत्पद्यते ? देवाधिदेवः कुत आगत्योत्पद्यते ? रत्नप्रभादिनरक पृथिवीषु कस्याः नरकपृथिव्याः आगत्य उत्प
नववे उद्देशे का प्रारंभबारहवें शतक के इस नौवे उद्देशक में जो विषय कहा गया है उसका संक्षेा से विवरण इस प्रकार है-देवों में भव्य द्रव्य देवादि प्रकारों की प्ररूपणा भव्यद्रव्य देव आदिरूप के व्यपदेश होने के कारण की प्ररूपणा नरदेव, धर्मदेव, देवाधिदेव, भावदेव और भव्य द्रव्यदेव ये कहां से आकर उत्पन्न होते हैं ? ऐसी प्ररूपणा नरदेव कहां से आकरके उत्पन्न होता है ? रत्नप्रभा आदि पृथिवियों में से किस पृथिवी से आकर वह उत्पन्न होता है ? अथवा-भवनवासी आदि देवों में से किस देव में से वह आकर उत्पन्न होता है। धर्मदेव कहां से उत्पन्न होता है रत्नप्रभा आदि पृथिवियों में से किस नरक पृथिवी में से आकर के उत्पन्न
नवभा देशाने मारબારમાં શતકના આ નવમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનો સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે
દેના ભવ્યદ્રવ્યદેવ આદિ પાંચ પ્રકારનું કથન ભવ્યદ્રવ્યદેવ આદિ રૂપે તેમને માનવાનું કારણ-નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ, ભાવદેવ અને દ્રવ્ય દેવ તેઓ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, આ પ્રશ્નના જવાબનું નિરૂપણ નરદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? રત્નપ્રભા આદિ સાત નારકપૃથ્વીઓમાંની કેઇ એક નારકમૃથ્વીમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અથવા ભવનવાસી આદિ દેમાંથી આવીને તે ત્યાં ઉત્પન્ન થાય છે? ધર્મદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? દેવાધિદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તે નરક
શ્રી ભગવતી સૂત્ર : ૧૦