Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसूत्रे भवेत् उपरि अधः पार्शद्वयेन च इति, अथवा अत्र यद् बिन्दुद्वयं तत्परमाणुद्वय. मिति मन्तव्यम् , तत्र चार्वाचीनः परमाणुर्धर्मास्तिकायप्रदेशेन अर्शनातिना स्पृष्टः परभागवर्ती च परमाणुः परतः स्थितेन धर्मास्तिकायप्रदेशेन स्पृष्टः इत्येवं द्वौ, एवं ययोः प्रदेशयोमध्ये परमाणुद्वयं स्थाप्यते तयोरग्रेतनाभ्यां प्रदेशाभ्यां तौ स्पृष्टौ-प्रथमेन प्रथमः, द्वितीयेन द्वितीयः, इत्येवं द्वौ, द्वौचावगाढवा. देव स्पृष्टी इत्येवं षट्-यंत्रस्याकारो यंत्रपृष्ठे प्रथमअंके अवलोकनीयं __उत्कृष्टेन तु द्वादशमिः धर्मास्तिकायप्रदेशैः स्पर्शना भवति, तथाहि-परमाणुऊपर नीचे के दो प्रदेशों से और आजूबाजू के दो प्रदेशों से इस प्रकार चार धर्मास्तिकाय प्रदेशों द्वारा यह जघन्य स्पर्शना होती है । अथवायहां जो दो बिन्दुएँ हैं वे दो परमाणु हैं ऐसा जानना चाहिये-इनमें पहिलो तरफ का परमाणु पहिली तरफ के धर्मास्तिकाय प्रदेशों द्वारा स्पृट होता है, और परभागवर्ती परमाणु पर भागवती धर्मास्तिकाय
देश द्वारा स्पृष्ट होता है। तथा जिन दो प्रदेशों के बीच में परमाणु द्वय स्थापित किये गये हैं, वे अग्रेतन दो प्रदेशों द्वारा स्पृष्ट होते हैंप्रथम से प्रथम, और छितीयप्रदेश से द्वितीय इस प्रकार से चार प्रदेश हो जाते हैं। और जहां जहां ये दो परमाणु अवगाह हैं वहां के दो प्रदेशों की स्पर्शना-इस प्रकार छह प्रदेश की जघन्य स्पर्श ना होती है। जघन्य पद में षट् पर्शक प्रदेशों द्वारा स्पर्शना का आकार यंत्र के पृष्ठ में नं. १ में देखलेवे.
उत्कृष्ट सार्शना जो धर्मास्तिकाय के १२ प्रदेशों द्वारा होती है સ્પર્શનાનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-ઉપર નીચેના બે પ્રદેશ વડે અને આસપાસના બે પ્રદેશ વડે, આ પ્રકારે ચાર ધર્માસ્તિકાય પ્રદેશ વડે તે સ્પન થાય છે. અથવા–અહીં જે બે બિંદુએ છે, તેમને બે પરમાણુ માની લે. તેમાં એક તરફને પરમાણુ એક તરફના ધર્માસ્તિકાય પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે, અને બીજી તરફને પરમાણુ બીજી તરફના ધર્માસ્તિકાયપ્રદેશદ્વારા સ્પષ્ટ થાય છે તથા જે બે પ્રદેશની વચ્ચે બે પરમાણુને સ્થાપિત કરવામાં આવ્યા છે તેઓ અગ્રેતન બે પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે–પહેલા પ્રદેશ વડે પહેલે અને બીજા પ્રદેશ વડે બીજો, આ રીતે ચાર પ્રદેશ થઈ જાય છે અને જ્યાં તે બે પરમાણુ અવગાઢ છે, ત્યાંના બે પ્રદેશની સ્પર્શના–આ પ્રકારે છે પ્રદેશની જઘન્ય (ઓછામાં ઓછી) સ્પર્શન થાય છે, એાછામાં ઓછા ૬ સ્પર્શક પ્રદેશો દ્વારા થતા પક્ષની આકૃતિ યંત્રના પેજમાં નં. ૧ ની જોઈ લેવી.
પદ્રલાસ્તિકાયના બે પ્રદેશની ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ૧૨ પ્રદેશ વડે સ્પર્શના થાય છે. આ બાબતનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે- બે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦