Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० १३ उ०४ सू०९ द्वि० पु० स्पर्शनाद्वारनिरूपणम् ६६३ तथैव पूर्वोक्तरीत्या यातू-अनन्तः पुद्गलास्तिकायप्रदेशैः एकः अद्धासमयः स्पृष्टो भवति, अद्वासमयैस्तु अनन्तै रेव एकः अद्धासमयः स्पृष्टो भवति, तथा च अद्वासमय विशिष्ट परमाणुदरूपः एकः अद्धासमयः, अनन्तैः जीवास्तिकायपदेशैः स्पृष्टो भवति, तेषामेकपदेशोऽपि अनन्तत्वात् , एवम् अनन्तैः पुद्गलास्तिकायप्रदेशैः स्पृष्टः, एकद्रव्यस्य स्थाने पार्वतश्वानन्तानां पुद्गलानां सद्भावात् अनन्तैरेवाद्धासमयैश्च स्पृष्टो भवति, अद्धासमयविशिष्टानामनन्तानामपि परमाणुद्रव्याणामद्धासमयत्वेन विरक्षितस्वात् , तेषांच तस्य स्थाने तत्पावतश्च सद्भावात् । धर्मास्तिकायादीनां प्रदेशतः स्पर्शनां प्रतिपाद्य अथ द्रव्यतस्तत्स्पर्शना प्रतिपादयावत-अनन्तपुद्गलास्तिकापयदेशों द्वारा एक अद्धासमय स्पृष्ट होता है, तथा अनन्त ही अद्धासमयों द्वारा एक अद्धासमय पृष्ट होता है। तथाअद्धासमय विशिष्ट परमाणुइप रूप एक अद्धासमय अनन्तजीवास्तिकायप्रदेशों द्वारा स्पृष्ट होताहै, क्योंकि वे एकप्रदेश में भी अनन्त होते हैं। इसी प्रकार अनन्त पुद्गलास्तिकायप्रदेशो एक अद्धासमय द्वारा स्पृष्ट होते हैं। क्योंकि एक द्रव्य के स्थान में तथा उसकी आजूबाजू में अनन्तपुद्गलोका सद्भाव रहता है। अनन्त अद्धासमयों द्वारा एक अद्धासमय स्पृष्ट होता है-इसका तात्पर्य ऐसा है कि अद्धासमयविशिष्ट अनन्तपरमाणुव्य अद्धासमयरूप से विवक्षित हुए हैं। अतः ये अद्धासमयरूप से विवक्षितपरमाणु उसके स्थान में और उसकी आजूबाजू में अनन्त रहते हैं । इस प्रकार धर्मास्तिकायादि कों की प्रदेश की अपेक्षा स्पर्शना कहकर अब द्रव्यतः उनकी स्पर्शना कही जाती है-इसमें गौतम ने અનંત પુણલાસ્તિકાથ પ્રદેશ વડે એક અદ્ધાસમય પૃષ્ટ થાય છે અને અનંત અદ્ધાસમ વડે એક અદ્ધાસમય રપૃષ્ટ થાય છે. આ દ્વાસમય વિશિષ્ટ પરમાણદ્રવ્ય રૂપ એક અદ્ધાસમય અનંત જીવાસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે કારણ કે તેઓ એક પ્રદેશમાં પણ અનંત હોય છે. એ જ પ્રમાણે અનંતપુદ્ગલાસ્તિકાય પ્રદેશો વડે એક અદ્ધા સમય પૃષ્ટ થાય છે, કારણ કે એક દ્રવ્યના સ્થાનમાં તથા તેની આજુબાજુમાં અનંત પગલાને સદ્દભાવ રહે છે. અનંત અદ્ધાસમ વડે એક અદ્ધા સમય પૃષ્ટ થાય છે તેનું પષ્ટીકરણ નીચે પ્રમાણે છે– અદ્ધાસમય-વિશિષ્ટ અનંત પુદ્ગલપરમાણુ દ્રવ્ય અદ્ધાસમય રૂપે કથિત થયેલ છે. તેથી તે અદ્ધ સમય રૂપે વિવક્ષિત પરમાણ તેના સ્થાનમાં તથા તેની આસપાસમાં અનંત રહે છે. આ રીતે ધર્માસ્તિ કાયાદિકના પ્રદેશની અપેક્ષાએ સ્પર્શનાનું કથન કરીને હવે દ્રવ્યની અપેક્ષાએ તેમની સ્પર્શનનું કથન કરવામાં આવે છે–
શ્રી ભગવતી સૂત્ર: ૧૦