Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
% 3A
भगवतीसूत्रे कायादीनां पण्णां गमकानि वक्तव्यानि, 'जाव केवइएहिं अद्धासमरहिं पुढे ?' यावत् अद्धासमयः कियद्भिः धर्मास्तिकायादिप्रदेशैः स्पृष्टः ? इति गौतमस्य अद्धासमयविषयकः प्रश्नः स्वयमूहनीयः, भगवानाह-'नथि एक्केण वि' हे गौतम ! नास्ति एकेनापि अद्धासमयेन अद्धासमयः स्पृष्टः, परपदेशेन तु यथा योग्यम् आघत्रयेण असंख्येयप्रदेशेन स्पृष्टः, उपान्तिमद्वयेन तु अनन्तपदेशेन स्पृष्टो मरतीति भावः । निरूपचरितस्य अद्धासमयस्य एकस्यैव सद्भावात् , अतीतानागतसमययोस्तु विनष्टानुत्पन्नत्वेन अमत्वात् न समयान्तरेण स्पृष्टता संभवतीति भावः ॥ सू० ९॥ स्तिकायादिक के प्रदेशों द्वारा अद्धासमय स्पृष्ट होता है ? इस प्रकार का गौतम का अद्धासमयविषयक प्रश्न अपने आप उद्भावित करना चाहिये-इसके उत्तर में प्रभु कहते हैं-'नथि एक्केण वि' हे गौतम ! स्वस्थान की अपेक्षा यथायोग्य आदि के तीन अस्तिकाय के असंख्यात प्रदेशों से अद्धासमय स्पृष्ट होता है । तथा अन्तिम दो अस्तिकायों के-जीवास्तिकाय और पुद्गलास्तिकाय के अनन्त प्रदेशों से वह अद्धासमय स्पृष्ट होता है । निरूपवरित अद्धासमय एक ही होता है। इस कारण उसकी समयान्त के साथ स्पर्शना नही होती है क्योंकि अतीत एवं अनागत समय का, विनष्ट और अनुत्पन्न होने के कारण सत्व नहीं माना गया है। सू०९॥
__इति द्विप्रदेशिकादि पुद्गलास्तिकायस्पर्शद्वारवक्तव्यता॥ જોઈએ છેલા અદ્ધ સમય વિષયક પ્રશ્નોત્તરે આ પ્રમાણે સમજવા-અદ્ધાસમય કેટલા ધર્માસ્તિકાયાદિકના પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે ? આ પ્રકારે છએ પ્રશ્નો જાતે બનાવી લેવાં.
અદ્ધાસમય કેટલા અદ્ધાસમ વડે સ્પષ્ટ થાય છે? આ સ્વસ્થાન विषयप्रश्न उत्त२ मा प्रभार छ-'नथि एकण वि" भीतम ! मद्धाસમય એક પણ અદ્વાસમય વડે પૃષ્ટ થતું નથી, ધર્માસ્તિકાયના, અધમસ્તિકાયના અને આકાશસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ વડે અને છેલ્લા બે અસ્તિકાના (જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ વડે અદ્ધાસમય સ્પષ્ટ થાય છે. નિરૂપચરિત અદ્ધાસમય એક જ હોય છે કારણે તેની સમયાન્તરની સાથે સ્પર્શના થતી નથી, કારણ કે અતીત (ભૂત) અને અનાગત (ભવિષ્ય) સમયનું વિનષ્ટ અને અનુત્પન્ન હોવાને કારણે અસ્તિત્વ જ માનવામાં આવ્યું નથી સૂ૦૯
છે ક્રિપ્રદેશિકાદિ પુલાસ્તિકાય સ્પર્શદ્વાર વક્તવ્યતા સંપૂર્ણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦