Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
भगवतीसूत्रे आकाशास्तिकायप्रदेशः द्वौ पुद्गलास्तिकायप्रदेशौ स्पृष्टौ भवतः, अत्र जघन्य पदा भावो बोध्यः लोकान्तेऽपि आकाशप्रदेशानाम् सद्भावात्, अत एव द्वादशमि रित्येवोक्तम्३. शेषं यथा धर्मास्तिकायस्य प्रतिपादितं तथैवात्रापि प्रतिपादनीयम् , तथा चामिलापक्रम:-द्वौ भदन्त ! पुद्गलास्तिकायप्रदेशौ कियद्भिः जीवास्तिकायप्रदेशः स्पृष्टौ भरतः४, एवं पुद्गलास्तिकायपदेशेरपि अनन्तः द्वौ पुद्गलास्तिकायप्रदेशौ स्पृष्टौ भवतः५, अद्धासमयैस्तु स्यात् स्पृष्टौ भवतः, स्यात् स्पृष्टौ नापि भवतः, तत्रापि यदा स्पृष्टौ तदा नियमादनन्तैः अद्धासमयैः स्पृष्टौ भवतः६। दो पुद्गलास्तिकायप्रदेश स्पृष्ट होते हैं-यहां पर जघन्य पद का अभाव जानना चाहिये-क्योंकि लोकान्त में भी आकाशप्रदेशों का सद्भाव है। इसी कारण यहां केवल १२ प्रदेशों द्वारा ही स्पर्शना कही गई है। घाकी का कथन धर्मास्तिकाय का जैसा कहा गया है वैसा ही जानना चाहिये । तथा च अभिलापकम इस प्रकार से है-हे भदन्त ! दो पुगलास्तिकायप्रदेश कितने जीवास्तिकायप्रदेशों द्वारा स्पष्ट होते हैं ? हे गौतम ! दो पुद्गलास्तिकायप्रदेश अनन्तजीवास्तिकायप्रदेशों द्वारा स्पृष्ट होते हैं। इसी प्रकार दो पुद्गलास्तिकाय प्रदेश अनन्त पुद्गलास्तिकायप्रदेशों द्वारा स्पृष्ट होते हैं । अद्धासमयों द्वारा वे कदाचित् स्पृष्ट होते हैं और कदाचित् स्पृष्ट नहीं होते हैं। यदि वे पुद्गलास्तिकाय के दो प्रदेश अद्धासमयों द्वारा स्पृष्ट हो तो नियम से अनन्त अद्धासमयों ગૌતમ! ૧૨ આકાશાસ્તિકાય પ્રદેશ દ્વારા બે પુલાસ્તિકાયપ્રદેશ પ્રુષ્ટ થાય છે. અહીં જઘન્ય પદને અભાવ સમજ, કારણ કે લોકાન્તમાં પણ આકાશપ્રદેશનો સદૂભાવ છે. તેથી જ અહીં કેવળ ૧૨ પ્રદેશ વડે જ. સ્પર્શના કહેવામાં આવી છે. બાકીનું ધર્માસ્તિકાયને અનુલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ સમજવું જેમ કે આ પ્રકારને અભિલાપક્રમ આગળ સમજવે-“હે ભગવન ! બે પુદ્ગલાસ્તિકાયપ્રદેશે કેટલા જીવાસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે ?” “હે ગૌતમ! બે પુલ સ્તિકાયપ્રદેશ અનંત જીવાસ્તિકાયપ્રદેશ વડે પૃટ થાય છે.” એજ પ્રમાણે બે પદ્રલાસ્તિકાયપ્રદેશે અનંત પુતલાસ્તિકાયપ્રદેશ વડે સ્પષ્ટ થાય છે. અદ્ધાસમયે દ્વારા તેઓ ક્યારેક સ્પષ્ટ થાય છે અને કયારેક પૃષ્ટ થતા નથી. જે પઢલાસ્તિકાયના બે પ્રદેશ અધ્વાસમચો વડે પૃષ્ટ થાય છે તે નિયમથી જ. અનંત અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે. સમય ક્ષેત્રમાં (અઢીદ્વિીપમાં) જ તેઓ અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે, સમય ક્ષેત્રની બહારના ક્ષેત્રની અપેક્ષાએ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦