Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० १३ उ०४ सू०९ द्वि० पु० स्पर्शनाद्वारनिरूपणम् ६४५ पुद्गलास्तिकायप्रदेशाः वक्तव्याः, नवरं-विशेषस्तु जघन्यपदे द्वौ प्रक्षेप्तव्यौ, उत्कृष्टपदे पञ्च प्रक्षेप्तव्याः, _तथा-एकद्विव्यादि परमाणूनां जघन्यपदे उत्कृष्टपदे च प्रत्येकं कति कति स्पर्शना-प्रदेशा भवन्तीति तत्मकारोऽपि प्रदर्यते अत्र सर्वत्रैव जघन्यपदे विवक्षित परमाणुतो द्विगुणा द्विसंख्याधिकाश्च स्पर्शकप्रदेशा भवन्ति । उदाहरणम्यथा एका परमाणुाभ्यां गुणने जातौ द्वौ, तयोकिसंमेलने जाताश्चत्वारः स्पर्शना प्रदेशा जघन्यपदे भवन्ति । एवं द्विव्यादि दशपयन्तेषु परमाणुषु योजना कर्त्तव्या। उत्कृष्टपदे तु एकपरमाणोः पञ्चगुणत्वे जाताः पञ्च द्विकसंमेलने सप्त स्पर्शक. नौ और दश तकके पुद्गलास्तिकाय के प्रदेश कहना चाहिये । परन्तु जघन्यपद में दो का और उत्कृष्ट पद् में पांच का प्रक्षेप करना चाहिये।
तथा-एक दो तीन आदि परमाणुओं के जघन्यपद में और उस्कृष्ट पद में प्रत्येक के कितने २ स्पर्शना प्रदेश होते हैं ऐसा भी सूत्रकार दिखाते हैं-इस प्रकार में सर्वत्र ही जघन्यपद में विवक्षित परमाणु से दूने और दो संख्या अधिक स्पर्शक प्रदेश होते हैं, जैसेएक परमाणु दो से गुणा करने पर दो परमाणु आते हैं, इनके द्विक संमेलन में जो चार आते हैं वे स्पर्शना प्रदेश हैं और ये जघन्यपद में हैं। इसी प्रकार से दो तीन आदि दशतक के परमाणुओं से ऐसी ही योजना करनी चाहिये। उत्कृष्टपद में एक परमाणु को पांचसे गुणा करने पर पांच परमाणु हो जाते हैं, इनमें द्विक संमेलन से अर्थात् દસ સુધીના પુદ્ગલાસ્તિકાયના પ્રદેશની ધર્માસ્તિકાયાદિના પ્રદેશ વડે સ્પર્શ નાનું કથન કરવું જોઈએ પરંતુ વિશેષતા એટલી જ છે કે પ્રત્યેક જઘન્યપદમાં ઉત્તરોત્તર બે પ્રદેશની અને ઉત્કૃષ્ટ પદમાં પાંચની વૃદ્ધિ કરતા જવું જોઈએ.
તથા–એક, બે, ત્રણ આદિ પરમાણુઓના જઘન્ય પદ માં અને ઉત્કૃષ્ણ પદમાં પ્રત્યેકના કેટલા કેટલા સ્પર્શના પ્રદેશ હોય છે તે આ પ્રકારે પણ ગણી શકાય છે–જઘન્યપદમાં સ્પર્શ કપ્રદેશોની સંખ્યા નક્કી કરવા માટે પરમાણની જેટલી સંખ્યા આપી હોય તેના બમણાં કરી બે ઉમેરવા જેમ કે એક પરમાણુના બમણા કરવાથી બે આવે અને તેમાં બે ઉમેરવાથી ચાર આવે આ રીતે ઓછામાં ઓછા ચાર રપર્શક પ્રદેશે આવે છે, એ જ પ્રમાણે બેથી લઈને દસ પર્યન્તના પરમાણુઓના જઘન્ય સ્પર્શક પ્રદેશે પણ ગણી શકાય છે. ઉત્કૃષ્ટ સ્પર્શકોની સંખ્યા નક્કી કરવા માટે પરમાણુના પાંચ ગણાં કરી એ ઉમેરવા જેમ કે એક પરમાણને પંચ વડે ગુણવાથી પાંચ પરમાણુ થાય છે. તેમાં બે ઉમેરવાથી સાત સ્પર્શક પ્રદેશે આવે છે એ જ પ્રમાણે બેથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૦