Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० १३ उ०४ सू०९ द्वि० पु० स्पर्शनाद्वारनिरूपणम् ६३७ भवतः, तथाहि लोकान्ते द्विप्रदेशिकः स्कन्धः एकाकाशपदेशसमवगाढः सच प्रतिद्रव्यावगादेशः इति नयमताङ्गीकारेण अवगाहमदेशस्य एकस्यादि भिन्नतया द्वाभ्यां स्पृष्टः, तथा यस्तस्य उपरि - अधस्ताद् वा प्रदेशस्तस्यादि पुङ्गलद्वयस्पर्शनेन नयमता देव भेदाद् द्वाभ्याम्, तथा पार्श्वप्रदेशौ एकैकं परमाणुं स्पृशतः परस्परव्यवधानात् इत्येवं जघन्येन षइभिः धर्मास्तिकायन देशैद्वर्यणु कस्कन्धस्य स्पर्शना भवति । नयमतानङ्गीकारे तु चतुर्भिरेव द्व्यणुकस्य जघन्येन स्पर्शना ऐसा है कि लोकान्त में द्विप्रदेशिक स्कन्ध उसके एक प्रदेश को अबगाहित करके रहता है और इसी लोकान्त के एक प्रदेश में धर्मास्ति कायादिक द्रव्यों के प्रदेश भी अवगाहित होकर रहते हैं, इस प्रकार वह लोकान्त का एक प्रदेश होकर भी प्रतिद्रव्य द्वारा अवगाही होने के कारण भिन्न ही माना जावेगा । ऐसा एक प्रदेश नयमत है । सो इस मत के अनुसार एक होने पर भी अवगाह प्रदेश भिन्न होने के कारण पुद्गल के उन प्रदेशों द्वारा स्पृष्ट होता है । तथा जो उनके ऊपर का या नीचे का प्रदेश है वह भी पुद्गल के दो प्रदेशों से स्पृष्ट होने के कारण नयमतानुसार भिन्न है, तथा पास के दो प्रदेश एक एक परमाणु का परस्पर व्यवधान से स्पर्श करते हैं इस प्रकार छह धर्मास्तिकाय प्रदेशों से arणुक स्कन्ध कीं स्पर्शना होती है। तथा पूर्वोक्त इस नयमत का जब आश्रय नहीं किया जाता है-तब जघन्य से चार ही धर्मास्तिकायप्रदेशों द्वारा द्रयणुक स्कन्ध की स्पर्शना होती है । वह इस प्रकार से
3
લેાકાન્તમાં દ્વિપ્રદેશિક સ્કંધ તેના એક પ્રદેશને અવગાહિત કરીને રહે છે અને એજ લેાકાન્તના એક પ્રદેશમાં ધર્માસ્તિકાયાક્રિક દ્રવ્યાના પ્રદેશ પશુ અવગાહિત થઈને રહે છે, આ રીતે તે લેાકાન્તના એક પ્રદેશ એક હાવા છતાં પણ પ્રતિદ્રવ્ય દ્વારા અવગાહી હાવાને કારણે ભિન્ન જ માનવેા પડશે, એવી એક નયની માન્યતા છે. આ મત અનુસાર એક હાવા છતાં પશુ તે અવગાહ પ્રદેશ ભિન્ન હેાવાને કારણે પુદ્દલના તે બે પ્રદેશા દ્વારા સ્પષ્ટ થાય છે. તથા જે તેમની ઉપરના અથવા નીચેના પ્રદેશ છે તે પણ પુદ્ગલના એ પ્રદેશે! વડે પૃષ્ટ હોવાને કારણે નયમતાનુસાર ભિન્ન છે. તથા પાંસેના એ પ્રદેશ એક એક પરમાણુના પરસ્પરના વ્યવધાનથી સ્પશ કરે છે આ રીતે છ ધર્માસ્તિકાય પ્રદેશ વડે એ અણુવાળા સ્કંધની સ્પર્શોના થાય છે. તથા— પૂર્વોક્ત નયમતના ો આધાર ન લેવામાં આવે, તે ઓછામાં એછા ચાર જ ધર્માસ્તિકાય પ્રદેશેા દ્વારા એ અણુવાળા સ્કંધની સ્પર્શના થાય છે. તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦