Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० १३ उ० २ द्वितीयोद्देशकविषयविवरणम् ५१५
__अथ द्वितीयोद्देशकः मारभ्यते
त्रयोदशशतके द्वितीयोद्देशकस्य संक्षिप्तविवरणम् , देवानां प्रकारवक्तव्यता, भानवासिदेवाना प्रकारवक्तव्यता, असुरकुमारावासवक्तव्यता, असुरकुमारावासेषु उत्पादवक्तव्यता, असुरकुमारावासेषु उद्वर्तनावक्तव्यता, नागकुमारादीनामावासवक्तव्यता, वानव्यन्तरदेवानामावासवक्तव्यता, एकसमयेन वानव्यन्तरदेवानामुत्ादवक्तव्यता, ज्योतिषिकदेवानां विमानावासवक्तव्यता, सौधर्मदेवलोकेषु विमानावासवक्तव्यता, एकसमयेन सौधर्मादिसहस्रारा न्तरेषु देवानामुत्पादवक्तव्यता, आगतमाणतयोदेवलोक्योर्विमानावासवक्तव्यता, ग्रेवेयकविमानावासवक्तव्यता, अनुतरविमानवक्तव्यता, पञ्चानुत्तरविमानेषु एक
तेरहवे शतकका प्रारंभ
उद्देशा दूसरा तेरहवें शतक के इस द्वितीय उद्देशक में जो विषय वर्णित हुआ है, उस का विवरण संक्षेप से इस प्रकार से हैं-देवों के प्रकार की वक्तव्यता, भवनवासी देवों के प्रकार की वक्तव्यता, असुरकुमारावासवक्तव्यता, असुरकुमारावासों में उत्पादवक्तव्यता, असुरकुमारावासों में उतना-(च्यवन) वक्तव्यना, नागकुमारादिकों के आवास की वक्तव्यता, वानव्यन्तर देवों के आवास की वक्तव्यता, एक समय में वानव्यन्तर देवों के उत्पाद की वक्तव्यता, ज्योतिषिक देवों के विमानावासकी वक्तव्यता, सौधर्मदेवलोकों में विमानावासवक्तव्यता, एक समय में सौधर्मादि सहस्रारान्त में देवों के उत्पाद की वक्तव्यता आनतप्राणतदेवलोकों में विमानावासवक्तव्यता, अवेयक विमानावास
તેરમા શતકનો પ્રારંભ
ઉદ્દેશક બીજો તેરમાં શતકના બીજા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે-દેના પ્રકારનું કથન, ભવનવાસી દેના પ્રકારનું કથન, અસુરકુમારાવાસમાંથી ઉદ્વર્તન (યવન)નું કથન, નાગકુમારાદિકના આવાસની વક્તવ્યતા, વાતવ્યન્તર દેવેના આવાસની વક્તવ્યતા, એક સમયમાં કેટલા વાનવ્યન્તર દેવેને ઉત્પાદ થાય છે, તેનું કથન, જ્યોતિષિક દેના વિમાનાવાસની વક્તવ્યતા, સૌધર્મદેવલેકના વિમાનાવાસોની વક્તવ્યતા,
એક સમયમાં સૌધર્મથી લઈને સહસ્ત્રાર પર્યન્તના કપમાં કેટલા દેવેની ઉપર થાય છે, તેનું કથન આનતાણત દેવલેકના વિમાનાવાસની વક્તવ્યતા,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦