Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसूत्रे
-
वक्तव्यताप्ररूपणम् १, स्पर्शस्वरूपनिरूपणम् २, प्रणिधिनरूपणम्३, निरयान्तस्वरूपप्ररूपगम्४, लोकमध्यस्वरूपनिरूपणम्५, दिविदिमवहस्वरूपनिरूपणम्६, अस्तिकायप्रति नारूपणम् ७, अस्तिकायपदेशस्पर्शननिरूपणम्८, अवगाहनानिरूपणम् ९, जीवावगाढारूपणम् १०, अस्तिकायनिषदनमरूपणम् ११, बहुसमवक्तव्यताप्ररूपणम् १२, लोकसंस्थानस्वरूपप्ररूपणम् १३॥इतिः।
नारकपृथिवीवक्तव्यता । मूलम्-"कइणं भंते! पुढवीओ पण्गत्ताओ? गोयमा! सत्तपुढवीओ पण्णत्ताओ, तं जहा-रयणप्पभा जाव अहेसत्तमा, नैरयिक द्वार है १, स्पर्श के स्वरूप का निरूपण करनेवाला द्वितीय स्पर्शद्वार है २, प्रणिधिकी प्ररूपणा करनेवाला तृतीय पणिधिद्वार है ३, निरयान्तस्वरूप को प्ररूपणा करनेवाला चतुर्थनिरयान्तहार है ४ लोकमध्यस्वरूप करनेवाला पांचवां लोकमध्यद्वार है ५, दिशा विदिशा के प्रवहस्वरूप का निरूपक छठा दिशा विदिशाप्रवाह द्वार है ६, अस्ति. कायके प्रवर्तना का प्ररूपक सातवां अस्तिकायप्रवर्तन द्वार है ७, अस्तिकाय प्रदेशस्पर्शन का निरूपक आठवां अस्तिकायप्रदेश स्पर्शनाद्वार है ८, अवगाहना का निरूपक नवमां अवगाहनाद्वार है ९, जीवावगाढप्ररूपक दशवां जीवावगाढद्वार है १० अस्तिकाय निषदनप्ररूपक ११ वां अस्तिकायनिषदन द्वार है ११, बहुसमवक्तव्यताप्ररूपक बारहवां पहुसपद्वार है, १२ और लोकसंस्थानस्वरूपप्ररूपक तेरहवां लोकसंस्थान द्वार है। નારક જીવોની પ્રરૂપણ કરવામાં આવી છે બીજા સ્પર્શદ્વારમાં સ્પર્શના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે ત્રીજા પ્રણિધિદ્વારમાં પ્રણિધિની પ્રરૂપણ કરવામાં આવી છે. નિરયાન્તસ્વરૂપની પ્રરૂપણ કરનારું ચોથું નિરયાતદ્વાર છે. લેકમધ્યને સ્વરૂપનું નિરૂપણ પાંચમાં લેકમથદ્વારમાં કરવામાં આવ્યુ છે. છ દિશાવિદિશા પ્રવાહદ્વારમાં દિશાવિદિશાના પ્રવહસ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સાતમાં અસ્તિકાયપ્રવર્તનદ્વારમાં અસ્તિકાયના પ્રવર્તાનની પ્રરૂપણા કરવામાં આવી છે. આઠમાં અસ્તિકાયપ્રદેશસ્પર્શના દ્વારમાં અસ્તિકાય પ્રદેશ સ્પર્શનું નિરૂપણ કરવામાં આવ્યું છે. નવમાં અવગાહના દ્વારમાં અવગાહનાનું અને દસમાં જીવાવ ગાઢદ્વારમાં જીવાવગઢનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અસ્તિકાયનિષદનની પ્રરૂપણા અગિયારમાં અસ્તિકાયનિષદનદ્વારમાં કરી છે. બારમાં બહુ સમદ્વારમાં બસમવક્તવ્યતાની અને તેમાં લેક સંસ્થાન દ્વારમાં લેક સંસ્થાનના સ્વરૂપની પ્રરૂપણું કરવામાં આવી છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦