Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसूत्रे विशिष्टमेव प्रत्यनुभवन्तो रत्नप्रभादि सप्तपृथिवी नैरयिका विहरन्ति, अत्रेदं बोध्यम् यद्यपि वादस्तैजसकायिकानां समयक्षेत्रमात्रविषये एव सद्भावात् , सूक्ष्मतेजस कायिकानां तु तत्र सद्भावेऽपि स्पर्शनेन्द्रियाविषयत्वादेव तस्स्पर्शीवक्तुमशक्यस्तथा च सप्तस्वपि पृथिवीषु नैरयिकाणां तेजस्कायिकस्पर्शवर्जित पृथिवीकायिकादि स्पर्शस्यैव ग्रहणस्य युक्तत्वात् , यावत्पदेन तेजस्कायिकस्पर्शस्य ग्रहणं न युक्तं प्रतिभाति, तथापि यावत्पदसंग्राह्य तेजस्कायिकम्पर्शशब्देनात्र तेजस्कायिकस्यैव परमाधार्मिकनिष्पादिताग्निसदृशोष्णवस्तुनः स्पर्शस्यैव विवक्षितत्वेन न कोऽपि दोषः॥मू०२॥ स्पर्शका अनिष्टादि विशेषग विशिष्टरूप से ही अनुभव करते हैं। यहां पर इतना विशेष समझना चाहिये कि-बादर तेजस्कायिक जीवों का सद्भाव केवल समय क्षेत्र में ही है अन्यत्र नहीं, सूक्ष्म तेजस्का. यिक जीवों का सद्भाव सर्वत्र है । अतः नरकों में भी सूक्ष्मतेजस्कायिक जीवों का सद्भाव पाया जाता है। इस प्रकार नरकों में इनका सद्भाव होने पर भी स्पर्शनेन्द्रिय द्वारा इनके स्पर्श का ग्रहण नहीं हो सकता। क्योंकि सूक्ष्म एकेन्द्रिय जीव किसी भी इन्द्रिय के द्वारा गृहीत नहीं हो सकते हैं ऐसा सिद्धान्त का कथन है । इसलिये नारक जीव इनके स्पर्शका अनिष्टादिरूप से अनुभव करते हैं ऐसा कथन वक्तुं अशक्य है । अतः सातों ही पृथिवियों में नैरयिक, तैजस्कायिक स्पर्शवर्जित पृथिवीकायिकादि के स्पर्श का ही अनिष्ठादिरूपसे अनुभव करते हैं ऐमा युक्ति युक्त होनेसे यहां यावत् पद से जो तेजस्कायिक के स्पर्श का ग्रहण किया गया है, वह युक्त प्रतीत नहीं होता है फिरभी यावत्पदसे गृहीत तेजस्कायिक स्पर्श शब्द से यहां तैजस्कायिक છે. અહીં આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે બાદર તેજસ્કાયિક છે સદભાવ માત્ર સમયક્ષેત્રમાં જ છે, બીજે નથી. સક્ષમ તેજસ્કાયિક જીવન સદ્દભાવ સર્વત્ર છે. તેથી નરકમાં પણ સૂક્ષમ તેજસ્કાયિક જીને સદ્ભાવ હોય છે આ પ્રકારે નરકમાં તેમને સદ્ભાવ હોવા છતાં પણ સ્પર્શેન્દ્રિય દ્વારા તેમના સ્પર્શનું ગ્રહણ થઈ શકતું નથી, કારણ કે સૂક્ષમ એકેન્દ્રિય જી કોઈ પણ ઈન્દ્રિય દ્વારા ગૃહીત થઈ શકતા નથી એવું સિદ્ધાન્તનું કથન છે. તેથી નારક જીવે તેમના સ્પર્શને અનિષ્ટાદિ રૂપે અનુભવ કરે છે, આ પ્રકારનું કથન અશક્ય બની જાય છે. તેથી એવું જ કથન યુકિતયુક્ત લાગે છે કે સાતે પૃથ્વીના નારકે તેજસ્કાયિક સ્પર્શ સિવાયના પુથ્વીકાયિકાદિના સ્પર્શને જ અનિષ્ટાદિ રૂપે અનુભવ કરે છે. તેથી અહીં “યાવત્ ” પદ દ્વારા જે તેજસ્કાયિકના સ્પર્શનું ગ્રહણ કરવામાં આવ્યું છે તે ગ્ય લાગતું નથી છતાં પણ અહીં “યાવત” પદ દ્વારા ગૃહીત તેજસ્કાયિક સ્પર્શદ્વારા તૈજ. કાયિકના જેવી ઉષ્ણવસ્તુ કે જે અગ્નિ જેવી હોય છે અને જેનું પરમાધા
શ્રી ભગવતી સૂત્ર: ૧૦