Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० १३ उ० ४ सू० ८ स्पर्शनाद्वारनिरूपणम् ६२९ उत्कृष्टेन सप्तभिः धर्मास्तिकायप्रदेशैः एको जीवास्तिकायप्रदेशः स्पृष्टो भवति,
ननु लोकान्तकोणलक्षणे जघन्यपदे स्पर्शकप्रदेशानां सल्पित्वात् चतुर्मिरिति कथमुक्तमिति चेदुच्यते-अधस्तात् , उपरिवा एका, दिशोस्तु द्वौ, एकस्तु यत्र जीवप्रदेश एवावगाढ इत्येवं चतुर्भिरित्यस्य जघन्येन युक्तत्वात् , एकश्च जीवास्तिकायप्रदेशः, एकत्राकाशप्रदेशादो केवलिसमुद्घातस्यैव लभ्यमानत्वात् १, 'एवं अहम्मत्थिकायपए सेहिं वि' एवं पूर्वोक्तरीत्यैव, अधर्मास्तिकायप्रदेशैपि सत्तहिं' हे गौतम ! जघन्य से चार धर्मास्तिकायप्रदेशों द्वारा और उत्कृष्ट से सातधर्मास्तिकायप्रदेशों द्वारा एक जीवास्तिकायप्रदेश स्पृष्ट होता है। यहां ऐसी आशंका हो सकती है कि लोकान्तकोने में-जघन्य पद में-स्पर्शकप्रदेशों की सर्वाल्पता होती है-फिर आप ऐसा कैसे कहते हैं कि एक जीवास्तिकायप्रदेश जघन्य से चार धर्मास्तिकायप्रदेशों द्वारा स्पृष्ट होता है ? तो इसका उत्तर ऐसा है-ऊपर अथवा नीचे एक प्रदेश से, आसपास की दो दिशाओं के प्रदेशों से और एक वह प्रदेश कि जहां यह अवगाढ है इस प्रकार चार प्रदेशों द्वारा यह जघन्य से स्पृष्ट हुआ माना गया है । 'एक: जीवास्तिकायप्रदेशः ऐसा जो कहा गया है-वह केवलिसमुद्धात कि अपेक्षा से कहा गया हैक्योंकि केवलिसमुद्धातवाले जीव का ही एक आकाशप्रदेशादि में एक प्रदेश हो सकता है । 'एवं अहमस्थिकायपएसेहिं वि' इसी प्रकार से
महावीर प्रभुने। उत्तर-" जहन्नपए चउहि, उक्कोसपए सत्तहि " ગૌતમ! જીવાસ્તિકાયને એક પ્રદેશ ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે સાત ધર્માસ્તિકાય પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે.
શકા–લોકાન્ત ખૂણામાં-ઓછામાં ઓછા પ્રદેશોની અપેક્ષા–સ્પશક પ્રદેશની સર્વોલપતા હોય છે. છતાં આપ શા કારણે એવું કહે છે કે એક જવાસ્તિકાયપ્રદેશ ઓછામાં ઓછા ચાર ધર્માસ્તિકાય પ્રદેશે વડે પૃષ્ટ થાય છે?
સમાધાન-ઉપર અથવા નીચેના એક પ્રદેશ વડે, આસપાસની બે દિશાઓના બે પ્રદેશે વડે, અને એક તે પ્રદેશ વડે કે જ્યાં તે અવગાઢ (રહેલો) હોય છે, આ પ્રકારે ઓછામાં ઓછા ચાર પ્રદેશો વડે તે પૃષ્ટ થતા ગણાય છે.
“ एकः जीवास्तिकायप्रदेशः " मेरे ४ामा मा०यु छे ala. સમુદ્દઘાતની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કારણ કે કેવલિસ મુદ્દઘાતવાળા જીવને જ એક આકાશદેશાદિમાં એક પ્રદેશ હોઈ શકે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦