Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श०१३ उ० १ सू०५ शर्कराप्रभादिषु निरयावासादिनि. ४९९ भावः । किन्तु प्रज्ञप्ताः विद्यमानताऽऽलापकाः एषु पञ्चमु अनुत्तरेषु महानिरयेषु तथैव-पूर्ववदेव सन्ति, तथा चैतेषु पञ्चसु नरकावासेषु कियन्तः आभिनिबोधिकज्ञानिना, श्रुतज्ञानिनः, अवधिज्ञानिनश्च प्रज्ञप्ताः १ इत्यत्र उत्पादोद्वर्तनसत्ताख्येषु त्रिषु गमकेषु मध्ये तृतीयगमके सत्ताविषयकालापके, तथैव-रत्नप्रभादि पृथिवीविवात्रापि सन्ति, अत्रोत्पन्नानां सम्यग्दर्शनलाभे आभिनिवोधिकादि ज्ञानत्रय सद्भावात् । ' एवं असंखेज्जविस्थडेसु वि, नवरं असंखेज्जा भाणियन्या' एवंपूर्वोक्तरीत्या, असंख्येयविस्तृतेषु अपि चतुर्पु निरयागासेषु असंख्येया नैरयिका ज्ञानों में वे उत्पन्न नहीं होते और उद्वर्त्तना नहीं करते कहे गये हैं। किन्तु विद्यमानता संबंधी जो आलापक है वह इन पांच अनुत्तर महानिरयों में पूर्वकी तरह ही है । तथा च 'इस पांच महानरकावासों में कितने आभिनियोधिकज्ञानी हैं ? कितने श्रुनज्ञानी हैं, किनने अवधिज्ञानी हैं तो इस प्रश्न के उत्तर में ऐसा जानना चाहिये कि उत्पाद, उद्वर्तना और सत्ता विषयक तीन आलापकों में से जो सत्ताविषयक तृतीय आलापक है उसमें रत्नप्रभादिपृथिवियों में जैसे ये कहे गये हैं वैसे जानना चाहिये क्योंकि यहां जो नारक उत्पन्न होते हैं, उनको सम्बद्गदर्शन का लाभ होता है-अतः उसके लाभ होने पर आभिनिबोधिक आदि तीन ज्ञान का सद्भाव कहा गया है। 'एवं असंखेज्जवित्थडेसु वि, नवरं असंखेज्जा भाणियव्वा' इसी प्रकार प्राक्तरीति के अनुसार असंख्यात योजन विस्तार वाले चार निर. यावासों में असंख्यात नैरयिक उत्पन्न होते हैं। इसी अभिप्राय છે. પરંતુ વિદ્યમાનતા વિષયક જે આલાપકે છે, તે આ પાંચ અનુત્તર મહાનિરયાવાસો (મહાનરકાવાસમાં) પંકપ્રભાના જેવાં જ છે. જેમ કે
પ્રશ્ન-“આ પાંચ મહાનારકાવાસમાં કેટલા આભિનિ બોધિક જ્ઞાની છે ? કેટલા શ્રતજ્ઞાની છે? કેટલા અવધિજ્ઞાની છે?
ઉત્તર-ઉત્પાદ ઉદ્વર્તન અને વિદ્યમાનતા વિશેના ત્રણ આલાપકોમાં જે વિદ્યમાનતા વિષયક ત્રીજે આલાપક છે તેમાં રત્નપ્રભા આદિ પૃથ્વીએમાં જેવું કથન પહેલા ત્રણ જ્ઞાનની વિદ્યમાનતાના વિષયમાં કરવામા આવ્યું છે, એવું જ કથન અધઃસપ્તમીમાં પણ કરવું જોઈએ, કારણ કે અહીં જે નારકે ઉત્પન્ન થાય છે, તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી તેની પ્રાપ્તિ થવાની શકયતાને કારણે ત્યાં અભિનિધિક આદિ ત્રણ જ્ઞાનેને સદુભાવ
हो छ. “ एवं असंखेज्जवित्थडेसु वि, नवरं असंखेज्जा भा'णयव्वा” से प्रभा અસંખ્યાત એજનના વિસ્તારવાળા બાકીના ચાર મહાનરકાવાસમાં અસંખ્યાત નારકે ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ કથન સમજવું જોઈએ અહીં “સંખ્યાત”ને
શ્રી ભગવતી સૂત્ર : ૧૦