Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८४
भगवतीसूत्रे ज्ञानं विनापि तिष्ठति ज्ञानं तु आत्मानं न परित्यजति खदिरवनस्पतिवदितिभावः । पूर्वोक्तमेवार्थ दण्ड केन प्ररूपयितुमाह-आया भंते ! नेरइयाणं नाणे, अन्ने नेरइयाणं नाणे ?' गौतमः पृच्छति-हे भदन्त ! किम् नैरयिकाणाम् आत्मा ज्ञानं भवति ? किंवा नैरयिकाणामात्मनोऽन्यद् ज्ञानम् अज्ञानं भवति ? इत्यर्थः नरयिकाणामात्मस्वरूपं ज्ञानम् उत् अन्यद् नैरयिकाणां ज्ञानं तेभ्यो व्यतिरिक्तम् ? धर्म धर्मी में भेद स्वीकार किया जावेगा तब किसी विप्रकृष्ट-दूरवर्ती धर्मी गुणमात्र की उपलब्धि होने पर जो उस द्रवर्ती धर्मी विषयक संदेह उत्पन्न होता है-उस गुण को लेकर सो वह नहीं होना चाहिये परन्तु तद्विषयक संदेह उसके गुण की उपलब्धि को लेकर होता तो है जैसे जब कोई व्यक्ति हरेवृक्ष की शाखा के भीतर के छेद में से किसी सफेद पदार्थ-धर्मी को देखता है-तब उसे ऐसा संशय उस पदार्थ विषयक होता हैं कि क्या यह बलाका है ? या पताका है ? अतः ऐसा जो प्रतिनियत धर्मीविषयक संदेह उत्पन्न होता है उससे यहीं प्रतीत होता है कि धर्म अपने धर्मी से सर्वथा जुदा नहीं है। नहीं तो जैसे संशय उस धर्म को लेकर उस प्रतिनियतपदार्थ में हुआ है वह नहीं होना चाहिये उससे भिन्न किसी और भी पदार्थ के विषय में होना चाहिये था, क्योंकि जैसे वह धर्म उससे भिन्न है-फिर भी उसमें संश. योत्पादक है, इसी प्रकार वह उस प्रतिनियत धर्मी से-विवक्षित धर्मी જે સમસ્ત ધર્મ-ધમીંમાં ભેદ સ્વીકારવામાં આવે, તે કઈ દૂરવર્તી ધમના ગુણમાત્રની ઉપલબ્ધિ થાય ત્યારે તે ગુણને લીધે તે દૂરવર્તી ધર્મવિષયક જે સંદેહ ઉત્પન્ન થાય છે તે થ જોઈએ નહીં પરંતુ તેના ગુણની ઉપલબ્ધિ થવાને કારણે તેના વિષેને સંદેહ તે થાય છે જ જેમ કે-જ્યારે કોઈ વ્યક્તિ લીલા વૃક્ષની શાખામાંના છિદ્રમાંથી કેઈ સફેદ પદાર્થને દેખે છે, ત્યારે તે પદાર્થના વિષયમાં તેને એ સંદેહ ઉત્પન્ન થાય છે કે–તે બલાકા છે? કે પતાક છે? આ પ્રકારના પ્રતિનિયત ધમ વિષયક જે સંદેહ ઉત્પન્ન થાય છે, તેના દ્વારા એજ પ્રતીત થાય છે કે ધર્મ પિતાના ધમ કરતાં સર્વથા ભિન્ન નથી નહીં તે તે ધર્મને લીધે તે પ્રતિનિયત પદાર્થના વિષયમાં જે સંશય ઉત્પન્ન થયે, તે ઉત્પન્ન થવો જોઈએ નહીં એ સંદેહ તેનાથી ભિન્ન એવા કોઈ અન્ય પદાર્થના વિષયમાં જે જોઈતે હતું, કારણ કે જેવી રીતે ધર્મ તેનાથી ભિન્ન છે છતાં પણ તેમાં સંશોત્પાદક છે, એજ પ્રમાણે તે ધર્મ તે પ્રતિનિયત ધમથી-વિવક્ષિત ધમથી ભિન્ન એવા અન્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧૦