Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
--
प्रमेयचन्द्रिका टीका श० १३ उ० १ प्रथमोद्देशकविषयविवरणम् ४४९
अथ त्रयोदशशतकं प्रथमोद्देशकः प्रारभ्यते । त्रयोदशशतके प्रथमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् नरकपृथिवीवक्तव्यता प्ररूपणम् , रत्नप्रभायां नरकावासवक्तव्यतामरूपणम् , संख्यातयोजनविस्तारयुक्तनरकावासेषु एकसमयेन नारकादीनामुत्पादप्ररूपणम् , एकसमयेन नारकादीनामुद्वर्तना प्ररूपणम् , रत्नप्रभायां नारकजीवानां सत्ता प्ररूपणम् , असंख्येययोजनविस्तारयुक्तनरकावासेषु नारकादीनामुत्पादप्ररूपणम् , एवं शर्करामभादिषु सप्तेष्वपि पृथिवीषु नरकावासवक्तव्यता प्ररूपणम् । रत्नप्रभायां संख्यातयो जनविस्तारयुक्तनरकावासेषु सम्यग्दृष्टि
तेरहवें शतकका प्रारंभ
उद्देशा पहला इस तेरह १३ वें शतक के प्रथम उद्देशे में जो विषय वर्णित हुआ है उसका विवरण संक्षेप से इस प्रकार है-नरकथिवी वक्तव्यता मरू. पण, रत्नप्रभा में नरकावास वक्तव्यताका कथन, संख्यात योजनविस्तारयुक्तनरकावासों में एक समय में नारकादिकों के उत्पाद की प्ररूपणा एक समय में नारकादिकों की उद्वर्तना (नरक से निकलना) की प्ररू. पणा, रत्नप्रभा में नारक जीवों की सत्ता की प्ररूपणा, असंख्यात योजन विस्तारवाले नरकावासों में नारकादिकों के उत्पाद की प्ररूपणा इसी प्रकार से शर्कराप्रभा आदि पृथिवियों में भी नरकावासों की वक्तव्यता की प्ररूपणा रत्नप्रभा में संख्यातयोजन विस्तारवाले नरकावासों में
તેરમા શતકનો પ્રારંભ
ઉદેશક પહેલે તેરમાં શતકના પહેલા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્તમાં વિવરણ કરવામાં આવે છે-નારકપૃથ્વીઓનું નિરૂપણ, રત્નપ્રભાના નરકાવાસોનું કથન, સંખ્યાત એજનના વિસ્તારવાળા નરકાવાસમાં એક સમયમાં કેટલા નારકોને ઉત્પાદ થાય છે અને કેટલા નારકોની ઉદ્ધ
ના (નરકમાંથી નીકળવાની ક્રિયા) થાય છે, તેની પ્રરૂપણા, રત્નપ્રભામાં નારક છાની સત્તાની પ્રરૂપણું, અસંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસમાં નારકના ઉત્પાદ આદિની પ્રરૂપણ, એ જ પ્રમાણે શર્કરપ્રભા આદિ નરકપૃથ્વીઓના નરકાવાસોની પ્રરૂપણ, રત્નપ્રભામાં સંખ્યાત જનના
भ० ५७
શ્રી ભગવતી સૂત્ર : ૧૦