Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० १२० १० सू० २ आत्मस्वरूपनिरूपणम्
३८५
से भिन्न अन्य अविवक्षित धर्मी से भी भिन्न है फिर उसमें वह संशय का उत्पादक क्यों नहीं ? अतः इस प्रनीति से यही होता है कि धर्म अपने धर्म से सर्वथा भिन्न नहीं है । इस प्रकार 'धर्म अपने धर्मी से सर्वथा अभिन्न ही है" ऐसा भी नहीं है, क्योंकि सर्वथा अभेद मानने ही नही हो सकेगी क्योंकि गुण के ग्रहण हो जाने पर - धर्मके ग्रहण हो जाने पर गुणी का ग्रहण हो जावेगा. अतः कथंचित् भेदपक्ष को आश्रित करके " ज्ञान नियम से आत्मा है" ऐसा कहा जाता हैं। "ज्ञान आत्मा है" इस कथन से यह प्रकट किया गया है कि आत्मा ज्ञान के बिना भी रह सकता है, परन्तु ज्ञान आत्मा के विना नहीं रह सकता. जैसे खेरका वृक्ष वनस्पति के विना नहीं रह सकता परन्तु वनस्पति खेर का वृक्ष के बिना भी रह सकती है। 'आया भंते! नेरइयाणं नाणे, अन्ने नेरइयाण नाणे' गौतम ने प्रभु से इस सूत्र द्वारा ऐसा पूछा है- भदन्त ! नैरथिकों का आत्मा क्या ज्ञानस्वरूप है ? या अज्ञानरूप है ? पूछनेका तात्पर्य ऐसा है कि नैरयिकों का ज्ञान उनकी आत्मास्वरूप होता है ? या उनकी आत्मा से भिन्न होता है ? इसके
કે
અવિવક્ષિત ધર્મીથી પણ ભિન્ન છે. છતાં પણ તેમાં તે સ ંશયાત્પાદક ક્રમ નથી ? આ પ્રકારની પ્રતીતિ દ્વારા એજ વાતને સમર્થન મળે છે કે ધર્મ પેાતાના ધર્મી કરતાં સર્વથા ભિન્ન હાતા નથી એજ પ્રમાણે “ ધર્મ પાતાના ધર્માંથી સથા અભિન્ન છે, '' એવુ પણ નથી, કારણ કે સ`થા અભેદ માનવામાં આવે, તે સંશયની ઉત્પત્તિ જ થઇ શકતી નથી, કારણ કે ગુણનુ ગ્રહણ થઈ જવાથી-ધમનું ગ્રહણ થઈ જવાથી—ગુણીનું ગ્રહણ થઈ જશે તેથી કથાચિત્ ભેદ પક્ષને આશ્રય લઈને એવુ કહી શકાય છે કે “ જ્ઞાન नियमथी आत्मा छे." જ્ઞાન આત્મા છે, આ કથન દ્વારા એ પ્રક્રેટ કરવામાં આવ્યુ છે કે આત્મા જ્ઞાનના વિના પણ રહી શકે છે, પરન્તુ જ્ઞાન આત્મા વિના રહી શકતુ' નથી જેવી રીતે ખેરનુ વૃક્ષ વનસ્પતિ વિના રહી શકતું નથી, પણ વનસ્પતિ ખેરના વૃક્ષ વિના રહી શકે છે, એજ પ્રમાણે જ્ઞાન આત્મા વિના રહી શકતુ નથી, પણ આત્મા જ્ઞાન વિના રહી શકે છે.
ܕܕ
गौतम स्वाभीना प्रश्न - " आया भंते ! नेरइयाणं नाणे, अन्ने नेरइयाणं नाणे ?" हे भगवन् ! नारोना आत्मा शुरू ज्ञानस्व३य होय छे, અજ્ઞાન રૂપ હાય છે? આ પ્રશ્નનુ' તાત્પય એ છે કે નારકાવુ જ્ઞાન તેમના આત્માથી અભિન્ન હાય છે, કે તેમના આત્માથી ભિન્ન હાય છે ?
भ० ४९
શ્રી ભગવતી સૂત્ર : ૧૦