Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ० १० सू० २ आत्मस्वरूपनिरूपणम् ३८३ ज्ञानस्वरूपो भवति, आत्मनः सम्यक्त्वे सति मत्यादिज्ञानस्वभावत्वात् , स्यात्कदाचिद् आत्मा-अज्ञानम्-अज्ञानस्वरूपो भवति, तस्य आत्मनो मिथ्यात्वे सनि मत्यज्ञानादिस्वभावत्वात् , ज्ञानं पुननियमादात्मा भवत्येव, ज्ञानस्य आत्मधर्मतया सर्वथा धर्मिणो धर्मस्य भेदाभावात् , सर्वथा भेदे सति विप्रकृष्टगुणिनो गुणमात्रोपलब्धौ प्रतिनियतगुणिविषय एव संशयो न स्यात् , तदन्येभ्योऽपि तस्य भेदविशेषाभावात्, दृश्यते च यदा कश्चिद्धरिततरुणतरुशाखाविसररन्ध्रोदरान्तरतः किमपि शुक्लं पश्यति तदा किमियं पताका, किमियं बलाका ? इत्येवं प्रतिनियतगुणिविषयोऽसौ संशयः, नापि धर्मिणो धर्मः सर्वथैव अभिन्नः, सर्व थैव अभेदे संशयानुत्पत्तिरेव, गुणग्रहणत एव गुणिनोऽपि गृहीतत्वाद् अतः कथंचिद् भेदपक्षमाश्रित्य ज्ञानं पुनर्नियमादात्मा इति व्यपदिश्यते, अत्रहि आत्मा आत्मा में जब सम्यक्त्व उतान्न हो जाता तब आत्मा में पहिले से अज्ञानरूप हुए मति आदि ज्ञानरूप होजाते हैं-इसलिये उस समय आत्मा उन मत्यादि ज्ञान स्वभाव वाला होता है आत्मा कदाचित् अज्ञान रूप है-अर्थात् आत्मा में जबतक मिथ्यात्व रहता है-तब आत्मा संबंधी मति आदि अज्ञान रूप में रहते हैं-इसलिये उस समय आत्मा मति अज्ञानादि स्वभाववाला होता है। तथा ज्ञान नियम से आत्मरूप कहा जाता है क्योंकि ज्ञान आत्मा का एक धर्म-स्वभाव है, धर्म और धर्मी में सर्वथा भेद होता नहीं है अर्थात् धर्म और धर्मी में कथंचित् भेद होता है यदि धर्म और धर्मी में ज्ञान और आत्मा में सर्वथा भेद स्वीकार किया जावे तो फिर इस प्रकार से जितने भी धर्म और धर्मी हैंउन सब में यह भेद स्वीकार किया जावेगा इस प्रकार से जब समस्त સમ્યક્ત્વ ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે આત્મામાં પહેલેથી જ અજ્ઞાન રૂપે રહેલ મતિ આદિ જ્ઞાન રૂપ થઈ જાય છે. તેથી ત્યારે આત્મા તે મતિ આદિ જ્ઞાનસ્વભાવવાળે થઈ જાય છે કયારેક આત્મા અજ્ઞાન રૂપ પણ હોય છે, એટલે કે જ્યાં સુધી આત્મામાં મિથ્યાત્વને સદ્ભાવ હોય છે, ત્યાં સુધી આત્મા સંબંધી મતિ આદિ અજ્ઞાન રૂપે રહે છે, તે કારણે તે સમયે આત્મા મતિ અજ્ઞાન આદિ સ્વભાવવાળું હોય છે. તથા જ્ઞાનને નિયમથી જ આત્મરૂપ કહેવાય છે, કારણ કે જ્ઞાન આત્માને એક ધમ (સ્વભાવ) છે. ધર્મ અને ધર્મીમાં સર્વથા ભેદ હેતે નથી–એટલે કે ધર્મ અને ધર્મોમાં કથંચિત ભેદ હોય છે, પણ સંપૂર્ણતઃ ભેદ હોતું નથી જે ધર્મ અને ધર્મોમાં (જ્ઞાન અને આત્મામાં) સર્વથા (સંપૂર્ણત) ભેદ સ્વીકારવામાં આવે, તો તે પ્રકારના જેટલા ધર્મધમિઓ હેય તે બધામાં પણ આ ભેદને સ્વીકાર કરવો પડશે અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૦