Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७०
भगवतीसूत्रे
किन्तु यस्थ पुनर्दशनात्वं भवति तस्य कषायात्मत्वं स्यादस्ति, स्यान्नास्ति, दर्शनवतां सकषायसद्भावात्, तदसद्भावाच्च, इत्येवं पूर्वोक्तदृष्टान्तानुसारमवगन्तव्यम्, 'कसायाया य चरिताया य दोवि परोप्परं भइयन्नाओ' कषायात्मा च चरित्रात्मा च द्वावपि परस्परं भक्तव्यौ - भजनया प्रतिपत्तव्यौ, तथा च यस्य कषायात्मत्वं भवति, तस्य चारित्रात्मत्वं स्यादस्ति, स्यान्नास्ति प्रमत्तयतीनामिव सकषायाणां चारित्रस्य सद्भावात्, असंयतानामिव कषायिणां चारित्रा भावाच्च तथा यस्य चारित्रात्मत्वं भवति तस्य कषायात्मत्वं स्यादस्ति, स्यान्नास्ति, सामायिकादि चारित्रवतां
नियम से होती है- क्योंकि दर्शनरहित घटपटादिकों में कषायात्मता का अभाव रहता है । किन्तु जहां दर्शनात्मता होती है यहां कषायास्मता की भजना होती है क्यों कि दर्शनात्मता वाले जीवों में सकषायता और अकषायता दोनों प्रकार की अवस्थाएँ पाई जाती हैं। इसमें सम्यग्दृष्टि और अकषायावस्था वालों का दृष्टान्त जानना चाहिये 'कसायाया ये चरिताया य दो वि परोप्पर भइयव्याओ' कषायात्मा और चारित्रात्मा ये दोनों भी परस्पर में भजनीय हैं-यथा-जिस जीव में कषायात्मता है उस जीव में चारित्रात्मता होतीं भी है और नहीं भी होती है कषायात्मता प्रमत्त यतियों में होती है और वहां चारित्रात्मा भी होती है । परन्तु असंयतों में कषायात्मता के सद्भाव में भी चारित्रात्मता का अभाव रहता है । तथा - जिस जीव में
છે, તે જીવમાં દનાત્મતા નિયમથી જ હાય છે, કારણ કે દશ નરહિત ઘટપટાર્દિકામાં કષાયાત્મતાના અભાવ રહે છે. પરન્તુ જે જીવમાં દનાત્મતાના સદ્ભાવ હોય છે, તે જીવમાં કષાયાત્મતાના સદ્ભાવ હોય છે પણ ખરા અને નથી પણ હતા, કારણ કે દનાત્મતાના સદ્ભાવવાળા જીવેામાં સકષાયતા અને અકષાયતા, આ બન્ને પ્રકારની અવસ્થાએ સંભવી શકે છે. સભ્યહૃષ્ટિ અને અકષાયાવસ્થા ચુકત જીવાનું દૃષ્ટાન્ત અહીં ગ્રહણ થવું જોઇએ. कसायाया य वरित्ताया य दो वि परोप्पर भइयव्वाओ " કષાયાત્મતા અને ચારિત્રાત્મતાને પરસ્પરની સાથે વિકલ્પે સ'મધ જાણવા એટલે કે જે જીવમાં કષાયાત્મતા હાય છે તે જીવમાં ચારિત્રાત્મતા હાય છે પણ ખરી અને નથી પશુ હાતી જેમ કે પ્રમત્ત યતિમાં કષાયાત્મતા પશુ ડાય છે અને ચારિત્રાત્મતા પણ હાય છે પરતુ અસ યત જીવામાં કષાયાત્મતાના સાવ હાવા છતાં ચારિત્રાત્મતાને સદ્ભાવ હાતા નથી તથા જે જીવમાં ચારિત્રાત્મતા હાય છે, તે જીવમાં કષાયાત્મતા હાય છે પણ ખરી અને નથી
66
શ્રી ભગવતી સૂત્ર : ૧૦