Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ०९ सू०५ भव्यद्रव्यदेवााद्वर्तननिरूपणम् ३३५ नरदेवानां देवेषूत्पादो लभ्यते तत्तेषां नरदेवत्वत्यागेन धर्मदेवत्वमाप्तायेव देवेवृत्पादो भवतीति न कश्चित्मकृते विरोधः । गौतमः पृच्छति-'जइ नेरइएसु उवव. ज्जति ?' हे भदन्त ! यत् खलु नरदेवा नैरयिकेषु उत्पद्यन्ते, तत् कि रत्नपभापृथिवी नैरयिकेषु ? किंवा शर्कराप्रभापृथिवी नरयिकेषु ? किंवा वालुकाप्रभापृथिवी नैरयिकेषु ? किंवा पङ्कमभापृथिवी नैरयिकेषु ? किंवा धूमप्रभापृथिवी नैरयिकेषु ? किंवा तमःप्रभापृथिवी नरयि केषु ? किंवा अधःसप्तमीपृथिवी नैरयिकेषु उपपद्यन्ते ? भगवानाह-'सत्तसु वि पुढवीसु उववज्जति' हे गौतम ! नरदेवा उद्वर्तनानन्तरं चक्रवर्तीरूप नरदेवों का देवों में उत्पाद भी सुना जाता है सो इसका कारण यह है कि वे नरदेवस्य का त्याग कर धर्मदेवत्व को प्राप्त करके ही देवों में उत्पन्न होते हैं-नरदेवस्व की स्थिति में रहते हुए वे देवगति के बन्धक नहीं होते हैं। इस प्रकार से प्रकृति कथन में कोई विशेष नहीं आता है । अब गौतम स्वामी प्रभु से ऐसा पूछते हैं-माना कि नरदेव नैरथिकों में ही उत्पन्न होते हैं-सो क्या वे रत्नप्रभा पृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? किंवा शर्कराप्रभा पृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? या बालुकाप्रभापृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? या पङ्कप्रभा पृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? या धूमप्रभापृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? या तमः प्रभा पृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? या अधः सप्तमी पृथिवी के नैरयिकों में उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-' सत्तसु वि पुढवीतु उववज्जति' ચક્રવતી રૂપ નરદેવેમાં ઉત્પાદ થયાનું પણ જાણવામાં આવે છે, તેનું કારણ એ છે કે તેમણે નરદેવ (ચકવર્તીત્વ)ને પરિત્યાગ કરીને ધર્મદેવવ અંગીકાર કર્યું હોય છે આ રીતે તેમને દેવગતિ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ નરદેવત્વની સ્થિતિમાં જ રહેનાર છે તે દેવગતિના બન્ધક હેતા નથી.
ગૌતમ સ્વામીનો પ્રશ્ન–હે ભગવન્! નરદેવે નરદેવ સંબંધી આયુષ્ય પૂરું કરીને નારકમાં ઉત્પન્ન થતા હોય, તો સાત નરકે પૈકી કઈ નરકના નારકોમાં ઉત્પન્ન થાય છે? શું રત્નપ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે? કે
રાપ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે કે વાલુકાપ્રભાના નારકોમાં ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે? કે ધૂમપ્રભાના નારકમાં ઉપન થાય છે? કે તમ:પ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે? કે અધઃ સપ્તમી પૃથ્વીના નારકમાં ઉત્પન થાય છે?
महावीर प्रसनो उत्तर-"सत्सस वि पुढवीस उववज्जति"गौतम! तसा न२દેવભવસંબંધી આયુષ્ય પૂરું કરીને સાતે પૃથ્વીના નારકમાં ઉત્પન્ન થાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦